સોમવાર, 6 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. રાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 27 જૂન 2019 (10:24 IST)

કૈલાશ પુત્ર MLA આકાશ વિજયવર્ગીયએ નિગમ અધિકારીને બેટથી માર્યું (વીડિયો)

ઈંદોર - ભાજપાના રાષ્ટ્રીય મહાસચિવ અને મધ્યપ્રદેશના પૂર્વ મંત્રી કૈલાશ વિજયવર્ગીયના વિધાયક પુત્ર આકાશા વિજયવર્ગીયએ બુધવારે એક નિગમ અધિકારીને બેટથી માર્યું. 
હકીહતમાં નિગમનો અમલા આકાશના વિધાનસભા ક્ષેત્ર સ્થિત ગંજી કંપાઉડમાં જર્જર મકાન તોડવા પહોંચ્યા હતા. આ વચ્ચે આકાશ તેમના સમર્થકની સાથે ત્યા પહોચ્યા અને એક અધિકારી પર બેટ ચલાવ્યું. 
વિધાયક મકાન તોડવાની કાર્યવાહી રોકવા માટે નિગમ અધિકારી પર દબાણ બનાવી રહ્યા હતા. જણાવી રહ્યું છે કે વિધાયકના સમર્થકએ પણ નિગમ કર્મચારીએની સાથે દુર્વ્યવહાર કર્યું. કેટલાક ગાડીઓને પણ નુકશાન પહોંચાડ્યું. 
 
આ વચ્ચે ત્રણ થાનાના બળ અને સીએસપી ઘટનાસ્થળ પહૉંચી ગયા. કાંગ્રેસ નેતા માણક અગ્રવાલએ કહ્યું કે આ ભાજપા વિધાયક અને કાર્યકર્તાની ગુ%દાગર્દી છે આકાશની સામે કેસ દાખલ હોવું જોઈએ.