શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 28 ઑક્ટોબર 2018 (10:25 IST)

અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે ઉજવ્યો પહેલો કરવા ચૌથ - જુઓ ફોટા

અભિનેત્રી અનુષ્કા શર્માએ લગ્ન પછી  પતિ વિરાટ કોહલી સાથે પહેલો કરવાચૌથ ઉજવ્યું. આ તહેવારની ફોટા તેમના સોશિયલ મીડિયા અકાઉંટસ પર પોસ્ટ કરી છે. 
વિરાટ અને અનુષ્કાની આ ફોટા તેમના ફેંસને ખૂબ પસંદ આવી રહી છે. આ ફોટામાં અનુષ્કા રિસેપ્શન પછી એક વાર ફરીથી માંગ સિંદૂર ભરેલ જોવાઈ રહી છે. (Photo Courtesy: instagram.com)
 
વિરાટ અને અનુષ્કાએ મોડી રાત્રે સોશિયલ મીડિયા પર આ ફોટા પોસ્ટ કરી ત્યારબાદ ફેંસ એ તેને લાઈક કર્યા. આ ફોટામાં બન્ને એક બીજાની સાથે ખૂબ સુંદર જોવાઈ રહી છે. 
અનુષ્કા શર્મા ખૂબ રોમાંટિક કેપ્શન આપ્યું છે. તેને લખ્યું છે "મેરા ચાંદ મેરા સૂરજ મેરા તારા મેસ સબ કુછ... બધાને કરવાચૌથની સુભેચ્છા પાઠવી.