મંગળવાર, 12 ડિસેમ્બર 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 7 જૂન 2019 (12:38 IST)

Birthday special આ સીરિયલમાં હતું સૌથી લાંબુ કિસિંગ સીન, પછી પોતાની ભૂલ પર પછતાવી હતી એકતા કપૂર

એકતા કપૂરનો જન્મ 7 જૂન 1975માં મુંબઈમાં થયું હતું. જીતેંદ્ર અને શોભા કપૂરની દીકરીએ નાના પડદાથી લઈને બોલીવુડ સુધી બહુ નામ કમાવ્યું છે. એકતા એક સક્સેસફુલ ડાયરેક્ટર સ્ક્રિપ્ટ રાઈટર અને પ્રોડયૂસર છે. તેને માત્ર 19 વર્ષની ઉમરથી જ તમેના કરિયરની શરૂઆત કરી હતી. આવો જાણી બાલાજી ટેલીફિલ્મંસની સીઈઓ એકતા કપૂર વિશે 
 
કહેવાય છે કે એકતા કપૂરએ નાના પડદને પહેલાથી ખૂબ બોલ્ડ કરી નાખ્યું છે અને હવે આ હાલાત છે કે દરેક બીજા સીરિયલમાં કિસિંગ સીન કે એડલ્ટ સીન હોય છે. 
 
 
ટીવી પર પહેલીવાર એકતા કપૂરએ સૌથી લાંબુ મેકિંગ સીન શૂટ કર્યું હતું. સીરિયલ  'બડે અચ્છે લગતે હૈ'માં રામ કપૂર અને સાક્ષી તંવર વચ્ચે આશરે 17 મિનિટનો સૌથી લાંબુ ઈંટીમેટ સીન ફિલ્માયું હતું બન્ને કલાકારોએ આ કિસિંગ સીનને થોડા રીટેકમાં ફાઈનલ કરી નાખ્યું. પણ સૂત્રો મુજબ બને આ સીનને લઈને એકબીજાથી ખૂન શર્મ અનુભવ જરી રહ્યા હતા. 
 
સીરિયલમાં લિપ-લૉક સીન પછી વિવાદ પણ થયાં. સાક્ષી અને રામના વચ્ચે ઈંટીમેટ સીન આટલા વધારે ચર્ચામાં આવ્યા કે તેની ફોટા અને વીડિયો ઘણા મહીનો સુધી વાયરલ થતા રહ્યા. આ એક એપિસોડની કારણે 'બડે અચ્છે લગતે હૈ'ના રેકાર્ડ ટીઆરપી હાઈલ કરી હતી. રામ કપૂર અને સાક્ષી તંવર પછી બીજા ટીવી શોમાં પણ ઘણી જોડીઓ કિસ કરતી નજર આવી. 
 
કિસિંગ સીનના કારણે તે સિવસે ટીઆરપી લિસ્ટમાં 'બડે અચ્છે લગતે હૈ' ટૉપ પર પહોંચી ગયું પણ ત્યારબાદ ટીઆરપીમાં ભારે ગિરાવટા આવી. પરિવાર સાથે જોતા લોકો ત્યારબાદ તેન સીરિયલથી દૂરી બનાવી લીધી. 
 
એકતા કપૂરને પછી તેમની આ ભૂલનો અનુભવ થયું. એક ઈંટરવ્યૂહમાં એકતાએ કીધું કે શો 'બડે અચ્છે લગતે હૈ' માં રામ કપૂર અને સાક્ષી તંવર વચ્ચે લવ મેકિંગ સીન જોવાવું મારી સૌથી મોટી ભૂલ હતી. ત્યારબાદ ટીઆરપી ઘટીને 6 થી 2 પર પહોંચી ગઈ હતી.