બૉલીવુડ સ્ટાર રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ જલ્દી જ લગ્નમા બંધનમાં બધશે. અત્યારે જ દીપિકા બેંગલૂરૂમાં તેમના ઘર પૂજા પાઠ અને પારંપરિક રીત શરૂ કરવા પહોંચી હતી. રણવીર પણ લગ્નની તૈયારીઓમાં બિજી છે. એક રિપોર્ટ મુજબ દીપિકાએ લગ્ન માટે મંગળસૂત્ર ખરીદયું છે. જેની કીમત 20 લાખ રૂપિયા છે. દીપિકાએ...