ગુરુવાર, 26 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: સોમવાર, 10 ડિસેમ્બર 2018 (17:17 IST)

ઈશા ગુપ્ત્તાએ એકવાર ફરીથી પાર કરી બોલ્ડનેસની હદ

ઈશા ગુપ્તાનો નામ બૉલીવુડની બોલ્ડ અભિનેત્રીઓમાં શુમાર છે. તે તેમની બોળ્ડ અને હૉત ફોતા સોશિયલ મીડિયા પર શેયર કરીને ચર્ચામાં રહે છે અત્યારે જ એ ઈશાએ બિકનીમાં ખૂન બોલ્ડ ફોટા શેયર કરી છે જે તેજીથી વાયરલ થઈ રહી છે. 
પિંક બિકનીમાં ઈશા ગુપ્તા ખૂબ હૉટ નજર આવી રહી છે. બૈક પર મઢાયેલો ટેટૂ તેની હૉટનેસને વધારી રહ્યું છે. તેની આ ફોટા અત્યારે સુધી એક લાખથી વધારે લોકો લાઈક્સ કરી ચૂક્યા છે. 
ઈશા ગુપ્તા ઈંસ્ટાગ્રામ પર 3.2 મિલિયન ફૉલોઅર્સ છે અને  તેનાથી જ અંદાજ લગાવી શકાય છે કે તે સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર કેટલી પોપુલર છે. બૉલીવુડમાં આવવાથી પહેલા ઈશ ગુપ્તા ઘણા બ્યૂટી પેજેંટસ જીતી ચુકી છે. ઈશા બાળપણમાં શેફ બનવા ઈચ્છતી હતી પણ મોટા થયા તેમના સપના પાયલટ બનવામાં બદલી ગયા અને પછી એક એકટ્રેસના રૂપમાં તેને ફિલ્મ  ઈંડસ્ટ્રીમાં તેમની જગ્યા બનાવી. 
ઈશા ગુપ્તાએ 2002માં જન્નત 2 ફિલ્મથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. રૂસ્તમ હમશકલ રાજ 3 બાદશાહો કમાંડો 2 જેવી ફિલ્મોમાં તેમની બોલ્ડ એક્ટિંગ પછી ઈશા ગુપ્તા હવે હેરા ફેરી 3 અને ટોટલ ધમાલ જેવી ફિલ્મોમાં નજર આવશે.