બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: રવિવાર, 9 ડિસેમ્બર 2018 (09:56 IST)

અમૂલ્ય છે પ્રિયંકા ચોપડાનો ડાયમંડ મંગળસૂત્ર જાણો..

પ્રિયંકા ચોપડા અને નિક જોનસ ઉમેદ ભવન પેલેસમાં 1 અને  2 ડિસ્મેબરએ ક્રિશ્ચિયન અને હિંદુ રીતી રિવાજથી લગ્ન બંધનમાં બંધયા છે. 4 ડિસેમ્બરે દિલ્હીના આ કપલએ ગ્રેંડ રિસેપ્શનમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ શામેલ થયા. 
36વર્ષની પ્રિયંકાથી 26 વર્ષના નિક જોંસની લગ્નની ચર્ચા દરેક બાજુ છે. અત્યારે જ પ્રિયંકાના મંગળસૂત્રની ફોટા સામે આવી છે. પ્રિયંકાના આ સુંદર મંગળસૂત્રને જોતા દરેક કોઈ આ જાણવા ઈચ્છે છે કે તેને કોને ડિજાઈન કર્યું છે. 
પ્રિયંકા ચોપડાએ મંગળસૂત્ર ખૂબ સુંદર અને યૂનિક છે. ગોલ્ડન ચેન પર કેટલાક કાળા મોતીની સાથે 3 ડાયમંડની સાથે એક સુંદર પેંડલ લાગેલું છે. જે ખૂબ સુંદર જોવાઈ રહ્યું છે. તેને જોઈને આ વાતનો અંદાજો લગાવી શકાય છે કે તેની કીમત કરોડોમાં થશે. 
 
 
પ્રિયંકાનો વેડિંગ આઉટફિટસ તૈયાર કરનાર ડિજાઈનર અબ્યસાંચીએ આ સુંદર મંગળસૂત્ર ડિજાઈન કર્યું હતું. સબ્યાસાચીએ તેમની ઈંસ્ટાગ્રામ સ્ટોરી પર પ્રિયંકાના મંગળસૂત્રની જૂમ ફોટા શેયર કરી છે. આ નીઓ ટ્રેડિશનલ મંગળસૂત્ર છે.