સંબંધિત સમાચાર
- Bigg Boss 15: તેજસ્વી પ્રકાશે ઉઠાવી વિનરની ટ્રોફી, જાણો ટ્રોફી સાથે શુ શુ મળ્યુ ?
- નાગિન 6: એકતા કપૂરે કરી નાગિન સિઝન 6ની જાહેરાત, આ તારીખથી નવો શો થશે શરૂ
- Bigg Boss 15 : શમિતા શેટ્ટી નિશાંત અને પ્રતીક સાથે લડાઈ કરી
- OTT પર ધૂમ મચાવવા તૈયાર શિલ્પા- શિલ્પા શેટ્ટી OTT પર ડેબ્યૂ
- જ્યારે Madhuri Dixit ની સામે Shehnaz Gill એ Sidharth Shuklaને લઈને કહી હતી પોતાના દિલની વાત
બિગબોસનાં સેટ પર લાગી આગ
સલમાન ખાનના રિયાલિટી શો 'બિગ બોસ'ના સેટ પર આગ લાગી હોવાના સમાચાર સામે આવ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિગ બોસના સેટ પર આગ લાગ્યા બાદ ફાયર બ્રિગેડની 4 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. તે લેવલ 1 આગ હતી.
બિગ બોસના સેટના કયા ભાગમાં આગ લાગી તે અંગેની માહિતી ઉપલબ્ધ નથી.
લમન ખાનના શો બિગ બોસની 15મી સીઝનનો ફિનાલે થોડા સમય પહેલા જ થયો હતો. આ ફિનાલેનું ભવ્ય પ્રીમિયર યોજાયું હતું, જેમાં બિગ બોસ 15ના તમામ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. બિગ બોસના સેટ પર આગ લાગ્યા બાદ ભારે હંગામો મચી ગયો છે. ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કામગીરી શરૂ કરી હતી.
