રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By

Happy BIrthday Kartik aaryan- ઈંજીનિયરિંગની ક્લાસેસ બંક કરી આપ્યા ફિલ્મોના ઑડિશન, પ્રથમ કાર ર્થડ હેંડ હતી. હવે 4.5 કરોડની લિંબોર્ગિનીમા ચાલે છે

Happy BIrthday Kartik aaryan- ઈંજીનિયરિંગની ક્લાસેસ બેંક કરી આપ્યા ફિલ્મોના ઑડિશન, પ્રથમ કાર ર્થડ હેંડ હતી. હવે 4.5 કરોડની લિંબોર્ગિનીમા ચાલે છે. બૉલીવુડમાં વગર ગૉડફાદયના સ્ટાર બનેલા હીરોમાં સૌથી નવુ નામ છે કાર્તિક આર્યન. ગ્વાલિયની ગળીથી નિકળીને, ઈંજીનિયરિંગની કલાસેસ છોડી કાર્તિકે પોતાના બળે બૉલીવુડમાં જગ્યા બનાવી. આજે કાર્તિક 32 વર્ષના થઈ ગયા છે. આ ક્યારે મિડ અને લો બજેટની ફિલ્મોના હીરો હતા પણ ફિલ્મ સોનુ કે ટીટૂ કી સ્વીટીની સાથે એ લિસ્ટર એકટર બની ગયા. 
 
ફિલ્મ દર ફિલ્મ કાર્તિક બન્યા સ્ટાર બની રહ્યા છે. પણ તેમની શરૂઆત આવી નથી હતી. પેરેંટ્સ ઈચ્છતા હતા કે કાર્તિક ઈંજીનિયર બને. ઈંજીનીયરિંગમાં એડમિશન પણ લીધુ. આ વચ્ચે હીરો બનવાનુ ફિતૂર ચઢ્યો અને તે ઈંજીનીયરિંગની ક્લાસેસ બંક કરીને ફિલ્મોમાં ઑડિશન આપવા જતા હતા. ખૂબ સમય સુધી સ્ટ્રગલ કર્યો. ઓઅછી ફિલ્મ પણ મળી 
પ્યાર કા પંચનામા. પ્રથમ ફિલ્મ હિટ હતી પણ પોતે કાર્તિક્ને તેનાથી આટલા પૈસા નથી મળ્યા કે તે નવી કાર લઈ શકે. સો એક થર્ડ હેંડ કાર ખરીદી. એક લો બજેટ ફિલ્મ અને ર્થડ હેંડ કારથી શરૂ થયો કાર્તિકનુ ફિલ્મી યાત્રા. આજે એક ફિલ્મની 35-40 કરોડ ફી સુધી પહોંચી ગયા છે. હવે કાર્તિક 4.5 કરોડની લિંબોર્ગિનીમાં ફરે છે. 
 
ઈંજીનીયરિંગન અભ્યાસના દરમિયાન કરતા હતા ફિલ્મો માટે ઑડિશન 
કાર્તિક બાળપણથી એક એક્ટર બનવા ઈચ્છતા હતા. આ કારણે કોલેજમાં અભ્યાસના દરમિયાન તે ક્લાસેસ વચ્ચે છોડીને ફિલ્મો માટે ઑડિશન આપવા ચાલ્યા ગયા હતા. કાર્તિકએ તેમના મૉડલિંગ કરિયરની શરૂઆત કોલેજના ટાઈમથી જ શરૂ કરી દીધી હતી. કાર્તિક જ્યાં પણ ઑડિશન આપવા જતા તેને રિજેક્ટ કરી નાખતા હતા. ઑડિશનમાં મળી રહી સતત અસફળતા પછી તેણે એક્ટિંગ કોર્સ પણ કર્યો હતો. 
 
જ્યારે કાર્તિક કોલેજના ત્રીજા વર્ષમાં હતો ત્યારે તેણે પ્રથમ ફિલ્મી બ્રેક મળ્યુ હતુ. કાર્તિક ફિલ્મ પ્યાર કા પંચનામાથી એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. આ ફિલ્મને સાઈન કર્યા પછી તેણે તેમના પેરેંટસને પ્રથા ફિલ્મ મળવાની જાણકારી આપી હતી. 
 
કાર્તિકએ પ્રથમ ફિલ્મ માટે 1.25 લાખ રૂપિયા મળ્યા હતા. 10 કરોડના બજેટમાં બની આ ફિલ્મએ બોક્સ ઑફિસ પર 17 કરોડનુ કલેક્શન કર્યો હતો. 
11 વર્ષના કરિયરમાં 12 ફિલ્મોમાં કામ કર્યો 
કાર્તિકના કરિયર ગ્રાફ પર નજર નાખીએ તો તેણે અત્યાર સુધી 12 ફિલ્મોમાં કામ કર્યો છે. જેમાં એક શાર્ટ ફિલ્મ હતી અને એક ફિલ્મ ધમાકા જે OTT પર રિલીઝ થઈ હતી. બાકી 10 ફિલ્મો થિએટરમા આવી હતી. 
 
46 કરોડના માલિક છે કાર્તિક 
કાર્તિક હવે એક ફિલ્મના આશરે 35 થી 40 કરોડ ચાર્જીસ રૂ. ફિલ્મ ભૂલ ભુલૈયા 2 ની સફળતા બાદ તેની નેટવર્થ વધી છે. આ ફિલ્મની રિલીઝ  પહેલા કાર્તિક એક ફિલ્મ માટે લગભગ 15 થી 16 કરોડ રૂપિયા લેતો હતો.

પ્રથમ કાર હતી થર્ડ હેંડ 
કાર્તિકની પ્રથમ ફિલ્મએ બોક્સ ઓફિસ પર સારું કલેકશન કર્યો હતો. તે સિવાય પણ તેની પાસે રેડ કાર્પેટ ઈવેંટમાં જવા માટે પોતાની કાર નથી હતી. જી હા કાર્તિકએ એક ઈંટરવ્યૂહમાં જણાવ્યો હતો કે પ્રથમ 2 ફિલ્મ પછી તેણે એક કાર ખરીદી હતી તે પણ થર્ડ હેડ જેની કીમત 60 હજાર રૂપિયા હતી. તે કારના ડોરમાં પ્રોબ્લેમ જતી છતાંત તેણે આ કાર લીધી કારણ કે કાર્તિકને રેડ કારપેટ ઈવેંટમાં કાર્તિકે ઓટોમાં, બાઇક પર કે લોકો પાસેથી લિફ્ટ લઈને જવુ પડતુ હતુ. 
 
જ્યાં એક સમયે કાર્તિક આર્યનને કોઈ પણ ઈવેન્ટમાં લોકો પાસેથી લિફ્ટ માંગીને અથવા થર્ડ હેન્ડ કાર દ્વારા જવું પડતું હતું, હવે તેની પાસે અનેક લક્ઝરી વાહનોનું કલેક્શન છે.
(Edited By-Monica Sahu)