1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 11 જૂન 2021 (20:03 IST)

Haseen Dilruba Trailer થી વાયરલ થઈ રહ્યુ તાપસીનો પલ્લૂ ગિરાવતો સીન- લોકો બોલ્યા જાનલેવા દિલરૂબા

આ દિવસો બૉલીવુડની ઘણી મોટી ફિલ્મોને લઈને ચર્ચાઓ છે કોઈની શૂટિંગ ચાલી રહી છે તો કોઈ રીલીજ માટે તૈયાર છે. આ વક્ચે તાપસી પન્નૂ મેસી અને હર્ષવર્ધન રાણે સ્ટારત ફિલ્મ "હસીન દિલરૂબા" જોરદાર ચર્ચામાં આવી ગઈ છે. તાજેતરમાં આ ફિલ્મનો શાનદાર ટ્રેલર રીલીજ થઈ ગયુ છે. આ ટ્રેલરમં લવ લસ્ટ અને થ્રિલરનો ધમાકેદાર કામ્બિનેશન જોવા મળી રહ્યુ  છે. ફિલ્મમાં ત્રણ લીડ એક્ટર્સના વચ્ચે લવ ટ્રાયએંગલ છે જેના કારણે એક ચોંકાવનાર ટ્વિટસ આવશે.  આ ટ્રેલરને જોયા પછી સોશિયલ મીડિયા યૂજર્સ ખૂબ ઈંપ્રેસ થયા છે. 
લોકોને પસંદ આવ્યુ ટ્રેલર
"હસીન દિલરૂબા" ના ટ્રેલરની શરૂઆત હોય છે દિનેશ પંડિતના નૉવેલને લઈને તાપસીના સવાલની સાથે તાપસી વિક્રાંત મેસીથી પૂછે છે કે તેણે દિનેશ પંડિતના નૉવેલ વાંચ્યા છે? ત્યારબાદ ખબર પડે છે કે તાપસી પર તેમના પતિ વિક્રાંત મેસીના મર્ડરનો આરોપ છે. ટ્રેલર જોઈને તમને સ્ટોરીમાં રૂચિ થઈ જશે. ફિલ્મમાં તાપસી રાનીના રોલમાં છ્હે તેમના લગ્ન વિક્રાંત મેસી (રિશૂ)થી હોય છે. તેની સ્ટોરીમાં ટ્વિસ્ટ 
 
લઈને આવે છે હર્ષવર્ધન રાણે પલ્લૂવાળુ સીન આ ટ્રેલરમાં તાપસીએ વિક્રાત મેસી અને હર્ષવર્ધન રાણેની સાથે જોરદાર બોલ્ડ સીન આપ્યા છે. ટ્રેલરમાં ઈંટીમેટ સીન અને કિસિંગ સીન જોવા મળી રહી છે. તેમજ સોશિયલ મીડિયા પર "હસીન દિલરૂબા" ના ટ્રેલરને મળી વખાણોની સાથે-સાથે તાપસીનો એક સીન પણ જોરદાર વાયરલ થઈ રહ્યુ છે. જેમાં તે પતિની સામે સાડીનો પલ્લૂ ગિરાવતી નજર આવી રહી છે. 
 
કંગનાથી તુલના અને એક્સપ્રેશનનો મજાક 
આ ટ્રેલરને ટ્વિટર પર મળી રહ્યા રિએકશનને જોઈએ તો કોઈએ તાઅસીને જાનલેવા દિલરૂબા  નો નામ આપ્યુ છે તો કોઈ તેણે  એકટ્રેસ કંગના રનૌતથી કંપેયર કરી રહ્યો છે. ઘણા લોકોતો તાપસીના એક્સપ્રેશનના મજાક પણ  ઉડાવ્યો છે.