રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 4 ઑક્ટોબર 2019 (15:44 IST)

Isha Gupta-બોલ્ડ અંદાજમાં સેલ્ફી પાડતી નજર આવી ઈશા ગુપ્તા, ફોટા પર ફેંસ કરી રહ્યા છે ખૂબ કમેંટસ

એક્ટ્રેસ ઈશા ગુપ્તા તેમના બોલ્ડ અને હૉટ લુક માટે ઓળખાય છે. હમેશા સોશિયલ મીડિયા પર ઈશા ગુપ્તાનો સેક્સી વાયરલ રહે છે. તે હમેશા તેમના ફેંસની સાથે તેમની હૉટ ફોટા અને વીડિયો શેયર કરતી રહે છે. 
 
તાજેતરમાં ઈશા ગુપ્તાએ તેમની એક બોલ્ડ બિકની ફોટા સોશિયલ મીડિયા પર શેયર કરી છે. ફોટામાં ઈશા ગુપ્તા મલ્ટી કલર બિકનીમાં ખૂબ જ બોલ્ડ અંદાજમાં સેલ્ફી પાડતી નજર આવી રહી છે. 
Photo : Instagram
ઈશા ગુપ્તાનો આ બોલ્ડ અંદાજ ફેંસને ખૂબ પસંદ આવી રહ્યુ છે અને તે આ ફોટામાં ખૂબ કમેંટસ કરી રહ્યા છે. તેનાથી પહેલા પણ ઈશા ગુપ્તાની ઘણા સેક્સી ફોટા ઈંટરનેટ પર સનસની મચાવી છે. 
 
ઈશા ગુપ્તાએ મહેશ ભટ્ટ ફિલ્મ જન્નત 2થી બૉલીવુડમાં તેમના કરિયરની શરૂઆત કરી હતી. ત્યાતબાદ તે ફિલ્મ રાજ 3માં નજર આવી હતી. તાજેતરમાં ઈશા ગુપ્તા અનુપમ ખેરની સાથે વનડે જસ્ટિસ ડેલીવર્ડમાં નજર આવી. બૉલીવુડમાં ઈશા ગુપ્તા એજલિના જોલીના નામથી ઓળખાય છે.