બુધવાર, 1 ફેબ્રુઆરી 2023
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified ગુરુવાર, 15 જુલાઈ 2021 (15:17 IST)

Jackky Bhagnani પર ગંભીર આરોપ લગાવતી મૉડલને મળી મારવાની ધમકી- કહ્યુ કઈક થયુ તો...

મૉડલ અપર્ણાએ મે માં એક્ટર જેકી ભગનાની ફોટોગ્રાફર જૂલિયન કૉલસ્ટન અને સાત બીજાની સામે બળાત્કાર અને છેડતીનો અરોપ લગાવતા FIR દર્જ કરાવી હતી. બ્રાંદ્રા પોલીસ સ્ટેશનમાં તેમના વાતમાં અપર્ણાએ બૉલીવુડ ઈંડસ્ટ્રીના નૌ લોકોનો નામ લીધું હતું. તેમા ટી સીરીજના કૃષ્ણ કુમાર, નિખિલ કામત, શીલ ગુપ્તા, અજીત ઠાકુર, ગુરજોત સિંહ, વિષ્ણુ ઈંદુરી અને ક્વાન એંટરટેનમેંટના અનિર્બાન બ્લા શામેલ છે. 
 
મુંબઇમાં 9 હાઇપ્રોફાઇલ લોકો વિરુદ્ધ રેપ અને મોલેસ્ટેશનનો કેસ નોંધાયો છે. મુંબઇમાં એક મોડલે બોલીવૂડના ફેમસ ફોટોગ્રાફર અને જેકી ભગનાની સહિત ઘણા લોકો વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. ફોટોગ્રાફર કોલસ્ટન જ્યૂલિયન વિરુદ્ધ બાન્દ્રા પોલીસે કેસ નોંધ્યો છે. 
 
સૂત્રોના કહ્યાં અનુસાર, મોડલે ફોટોગ્રાફર સાથે 8 લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. મૉડલનો આરોપ છે કે ફોટોગ્રાફર તેને મોડલિંગમાં ચાન્સ અપાવવાના નામ પર વર્ષ 2014 થી 2018 વચ્ચે તેની સાથે રેપ કરતો રહ્યો છે. 
 
અપર્ણાને મળી રહી જાનથી મારવાની ધમકઈ 
જૈકી ભગનાની અને  ફોટોગ્રાફર જૂલિયન કૉલસ્ટન પર ગંભીર આરોપ લગાવતા 28 વર્ષીય મૉડલએ 26 મે ને જેકી ભગનાની સામે નોંધાવી FIR ! મૉડલએ અત્યારે દાવો કર્યુ છે કે તેને જાનથી મારવાની ધમકી મળી રહી છે. ઈંસ્ટાગ્રામ પર એક લાંબા નોટમાં અપર્ણાએ તેમની આપવીતી શેયર કરી અને કહ્યુ જો મારી સાથે કઈક પણ અસ્વભાવિક હોય છે તો આ નવ માણસોને જવાબદાર ઠહરાવવુ જોઈએ. 
 
અપર્ણાને લગાવવુ પડી રહ્યા થાણાના ચક્કર 
તેમના નોટમાં અપર્ણાએ ઈંસ્ટાગ્રામ પર લખ્યુ કહેવા માટે આ હાઈ પ્રોફાઈન લોકો અત્યારે પણ મને ઈનડાયરેક્ટ રીતે હિંસક ફોટ અને વીડિયો મોકલીને જાનથી મારવાની ધમકી આપી રહ્યા છે.