Photo : Instagram બૉલીવુડની સુંદર એક્ટ્રેસ કિયારા આડવાની તેમની એક્ટિંગ અને લુક્સ માટે ખૂબ મશહૂર છે. કિયારા જે પણ ફોટો શૂટ કરાવે છે તે ફેંસને ખૂબ પસંદ આવે છે. એક વાર ફરી કિયારા આડવાનીની લેટેસ્ટ ફોટા ઈંસ્ટાગ્રામ પર ધમાલ મચાવી દીધુ છે તો આવો જોઈએ તેની આ ફોટા Kiyara advani Kiyara advani Kiyara advani