રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : શુક્રવાર, 1 ફેબ્રુઆરી 2019 (16:19 IST)

એક જ જિમમાં વર્કઆઉટ કરે છે અરબાજની ગર્લફ્રેંડ જાર્જિયા અને એક્સવાઈફ મલાઈકા અરોરા, આવું છે બન્ને વચ્ચે સંબંધ

એક જ જિમમાં વર્કઆઉટ કરે છે અરબાજની ગર્લફ્રેંડ જાર્જિયા અને એક્સવાઈફ મલાઈકા અરોરા, આવું છે બન્ને વચ્ચે સંબંધ 
બૉલીવુડ અભિનેત્રી મલાઈકા અરોરા તેમની ફિટનેસને લઈને ખૂબ પજેસિવ છે. મલાઈકા દરેક દિવસ જિમમાં કલાકો સુધી એક્સરસાઈજ કરે છે. તેમજ મલાઈકાના પૂર્વ પતિ અરબાજ ખાનની ગર્લફ્રેંડ જાર્જિયા એંડિયાની પણ તેમની ફિટનેસના ખાસ ધ્યાન રાખે છે. મલાઈકાની રીતે તે પણ જિમમાં કલાકો પરસેવું વહાવે છે. 
તેમજ સલમાન ખાનની ગર્લફ્રેંડ યૂલિયા વંતૂર પણ આ બન્નેની રીતે જ ફિટનેસને લઈને હમેશા સજગ રહે છે. અને સૌથી ખાસ વાત આ છે કે ત્રણે એક જ જિમમાં વર્કઆઉટ કરે છે. તેથી ત્રણે હમેશા આમે સામે થતું રહે છે. પણ એકબીજાથી વાત પણ નથી કરતી. 
 
સલમાન અને અરબાજ બન્ને ભાઈઓની ગર્લફ્રેંડના વચ્ચે ખૂબ બને છે. બન્ને હમેશા એક બીજાની સાથે પાર્ટી કરે છે. મલાઈકાએ જ્યારે અર્જુન કપૂરની સાથે લગ્નના મન બનાવ્યું ત્યારથી સલમાનની સાથે સાથે અરબાજએ પણ તેમાથી મળવું ઓછું કરી દીધું છે. સલમાન ન તો મલાઈકાથી વાત કરે છે ન જ તેને ક્યારે પાર્ટીમાં બોલાવે છે. 
 
તેમજ અરબાજએ પણ મલાઈકાની સાથે બધા કનેકશાન તોડી દીધા છે. જાર્જિયા અને યૂલિયા પણ મલાઈકાની સાથે એકજ જિમમાં વર્કાઔટ કરે છે છતાંટ તેને દૂરી બનાવીને રાખી છે.