ગુરુવાર, 18 એપ્રિલ 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified: ગુરુવાર, 21 એપ્રિલ 2022 (13:33 IST)

Priyanka Nick Daughter - પ્રિયંકા ચોપડા અને નિક જોનસની દીકરીનો થયુ નામકરણ જાણો દેશી કે અંગ્રેજી છે નામ

પ્રિયંકા ચોપડા (Priyanka Chopra) અને નિક જોનસ (Nick Jonas) ની ના ઘરે નાનકડી પરી આવી છે. નિક અને પ્રિયંકાએ તેમની દીકરીના જન્મની જાણકારી ઈંસ્ટાગ્રામ પોસ્ટથી આપી હતી. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે પ્રિયંકા અને નિકની આ નાનકડી પરીને તેમનો નામ મળી ગયો છે. 
 
 પ્રિયંકા ચોપડા અને નિક જોનસની દીકરીનો નામ માલતી મેરી ચોપડા જોંસ (Malti Marie chopra jonas) રાખ્યુ છે બન્ને આ નામ તેમના તેમના ધર્મ મુજબથી તેમની દીકરી માટે પસંદ કર્યુ છે.