સોમવાર, 23 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : મંગળવાર, 19 નવેમ્બર 2019 (12:06 IST)

Riya જલેબી ગર્લ રિયા ચક્રવર્તીનો બોલ્ડ બિકની અવતાર, ફોટાએ મચાવ્યું ધમાલ

બૉલીવુડ અભિનેત્રી રિયા ચક્ર્વર્તી સોશિયલ મીડિયા પર તેમની બોલ્ડ અન હૉટ ફોટાથી સોશિયલ મીડિયા પર તહલકો મચાવતી રહે છે. રિયાએ આ ફોટાને ફેંસ ખૂબ 
પસંદ કરી રહ્યા છે. તાજેતરમાં રિયાએ ઈંસ્ટાગ્રામ પર એક ફોટા શેયર કરી છે. જેમાં તે ખૂબ સેક્સી નજર આવી રહી છે. આ ફોટાને અત્યારે સુધી 1 લાખથી વધારે ફેંસ લાઈક કરી ચૂક્યા છે. 
આવું પહેલીવાર નથી જ્યારે રિયાએ તેમના બોલ્ડ ફોટા પોસ્ટ કરી હોય. રિયા ઘણી વાર ફેંસના વચ્ચે તેમની બોલ્ડ ફોટાના જલવા જોવાયા છે. ઈંસ્ટગ્રામ પર તેના 1.7 મિલિયન ફૉલોઅર્સ છે. 
રિયા તેમની ફિટનેસના પૂરો કાળજી રાખે છે તેના માટે તે યોગા કરતી રહે છે. રિયા ઘણા બૉલીવુડ ફિલ્મોમાં કામ કર્યા છે. તાજેતરમાં રિયા ફિલ્મ જલેબીમાં નજર આવી હતી. (Photo- Instagram)