મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. મનોરંજન
  2. બોલીવુડ
  3. સમાચાર/ગપસપ
Written By
Last Updated : બુધવાર, 17 નવેમ્બર 2021 (09:46 IST)

TMKOC- તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા- બાપૂજીથી મોટા છે જેઠાલાલ અને ત્રણ બાળકોન પિતા છે પોપટલાલ જાણો શો વિશે રોચક વાતોં

પૉપુલર કૉમેડી શો તારક મેહતા કા ઉલ્ટા ચશ્મા (Taarak mehta ka ooltha chashmah) નો પ્રથમ એપિસોડ 28 જુલાઈ 2008 ને પ્રસારણ કરાયુ હતું. 13 વર્ષથી આ શો સતત દર્શકોના મનોરંજન કરી રહ્યુ છે. તેની લોકપ્રિયતામાં થોડી પણ કમી નથી આવી. શોનો દરેક ભૂમિકા તેમનામાં ખાસ છે અને તેની ઓળખ પણ શોના નામથી જ હોય છે. લાંબા સમયથી ચાલી રહ્યુ આ સિટકૉમએ અત્યારે જ 3200 એપિસોડસ પૂર્ણ કર્યા છે. આ એક માત્ર એવુ પારિવારિક ટીવી શો છે જેને દરેક ઉમ્રના દર્શકોનો મનોરંજન કર્યો છે. જેઠાલાલની પરેશાનીઓ, ટ્પ્પૂ સેનાના તોફાન અને ગોકુલધામની મહિલા મંડળની યુક્તિઓ લોકોની આ શો પર રૂચિ બનાવી રાખે છે. જાણો શોથી સંકળાયેલી કેટલીક રોચક વાતોં... અમે તમને શોના લોકોથી સંકળાયેલી કેટલીક વાતોં જણાવી રહ્યા છે જે તેમના શોને જોતા નોટિસ નહી કરી હશે પણ આજે 
 
જાણીને ચોંકી જશો. 
રિયલ લાઈફમાં બાપૂજીથી મોટા છે 
જેઠાલાલ શોમાં દિલીપ જોશી( જેઠાલાલ) ના પિતાની ભૂમિકા ભજવતા અમિત ભટ્ટ (બાપૂજી) તેમના ઑન સ્ક્રીન દીકરાથી ઉમ્રમાં નાના છે. 
 
દયાબેન અને સુંદરલાલ   રિયલ લાઈફમાં ભાઈ-બેન છે 
દયાબેન (દિશા વાકાણી) અને સુંદરલાલ (મયૂર વાકાણી) જે શોમાં ભાઈ-બેનની ભૂમિકા કરે છે રિયલ લાઈફમાં પણ ભાઈ-બેન છે. દિશા વાકાણીના શો મૂક્યા પછી મયૂર પણ આ શોમાં નજર નથી આવે છે. 
 
સૌથી વધારે કમાણી કરતા ચાઈલ્ડ આર્ટિસ્ટ છે ભવ્ય ગાંધી 
ભવ્ય ગાંધીએ શોમાં ટ્પ્પૂની ભૂમિકા ભજવતા હતા. તે ટીવી ઈંડસ્ટ્રીના સૌથી વધારે ફી મેળવતા બાળ કળાકારોમાંથી એક હતા. 8 વર્ષ સુધી શોનો ભાગ રહ્યા પછી તેને આ સીરીયલ મૂકી દીધું. તે દર એપિસોડના
10,000 રૂપિયા ચાર્જ કરતા હતા. 
 
 
ઈંજીનીયર છે ભિડે માસ્ટર 
આત્મારામ તુકારાક ભિડેની ભૂમિકા કરતા મંદાર ચંદવાદકર એક સરસ સિંગર હોવાની સાથે-સાથે રિયલ લાઈફમાં પણ ઈંજીનીયર છે. 
 
ત્રણ બાળકોના પિતા છે પોપટલાલ

 
પોપટલાલ શોમાં બેચલર ફૉરએવર પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક રિયલ લાઈફમાં એક ખુશહાળ પરિણીત વ્યક્તિ છે અને તેમના ત્રણ બાળક છે. 
સુંદરલાલએ ભારતીય સંસ્કૃતિમાં એમએ કર્યુ છે. 
સુંદરલાલની ભૂમિકા ભજવનાર મયૂર વાકાણી વાસ્તવિક જીવનમા% એક કળાકાર છે તેણે ગુજરાતની ઝાંકી બનાવવામાં વણ ફાળો આપ્યુ હતું. જેને ગણતંત્ર દિવસની પરેડમાં લઈ જવામાં આવ્યુ હતું. 
 
તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં રાઈટર માટે આવ્યા હતા અય્યર 
અય્યરની ભૂમિકા કરતા તનુજ મહાશબ્દી શોના લેખકના રૂપમાં તેમની શરૂઆત કરી હતી. દિલીપ જોશી ઉર્ફ જેઠાલાલના સલાહ પછી નિર્માતાએ તેણે અય્યરની ભૂમિકા આપવાનો નિર્ણય કર્યું. તે વાસ્તવિક જીવનમાં 
 
મહારાષ્ટ્રીયન છે ન કે દક્ષિણ-ભારતીય. શોમાં બબીતાજીના પતિ અય્યરની ભૂમિકા ભજવનાર તનુજ મહાશબ્દે અત્યારે સુધી સિંગલ છે. 
 
ગોગી અને ટ્પ્પૂ રિયલ લાઈફમાં ચચેરા ભાઈ 
સમય શાહ (ગોગી) અને ભવ્ય ગાંધી (ટ્પ્પૂ) અસલ જીવનમાં ચચેરા ભાઈ છે. 
 
પહેલા પણ કામ કર્યા છે જેઠાલાલ અને બબીતાજી 
જેઠાલાલ અને બબીતાજી ઉર્ફ દીલીપ જોશી તારક મેહતાથી પહેલા પણ બબીતાજી એટલે એટલે મુનમુન દત્તાની સાથે કામ કર્યા છે. બન્ને હમ સબ બારાતી શોમાં સાથે નજર આવ્યા હતા. 
 
તો જેઠાલાલ થતા બાપૂજી 
દિલીપ જોશીને સૌથી પહેલા ચંપલ લાલ એટલે કે બાપૂજીની ભૂમિકા માટે સંપર્ક કર્યુ હતું.