1. મનોરંજન
  2. બોલીવુડ સમાચાર
  3. સમાચાર/ગપસપ
Written By
Last Modified સોમવાર, 5 ડિસેમ્બર 2022 (13:15 IST)

ટીવી એક્ટ્રેસ પૂજા બનર્જીના પિતાનુ નિધન

ફેમસ અભિનેત્રીના પિતાનું નિધન
પ્રખ્યાત ટીવી એક્ટ્રેસ પૂજા બનર્જીન ઘર પર દુખોનુ પહાડ તૂટી ગયો છે. તેમના પિતાનુ નિધન થઈ ગયો છે. આ દુખદ સમાચાર પોતે એક્ટ્રેસએ તેમના સોશિયલ મીડિયા પ્લેટફાર્મ પર તેમના પ્રશંસકોની સાથે શેર કર્યો છે. તેણે તેમના ઈંસ્ટાગ્રામ પર તેમના પિતાની ફોટા શેર કરતા એક ઈમોશનલ નોટ પણ લખ્યુ છે. 

તેણે નોંઘમાં લખ્યુ બાબા તમારી આત્માને શાંતિ મળે. મને ખબર છે કે તમે એક સારી જગ્યાપર છો. ઓમ શાંતિ ઓમ. તમે ખૂબ યાદ આવશો. સંદીપ, સના, પૂજા, નીલ અને આકાશ જણાવીએ કે તેમના આ સમાચારને સાંભળીને તેમના ફેંસને ખૂબ દુખી છે.