0
#RailBudget LIVE - પ્રભુ બોલ્યા - હમસફર-તેજસ-ઉદય ઉદય જેવી 4 નવી ટ્રેનો, રેલ ભાડામાં કોઈ વધારો નહી
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2016
0
1
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2016
મોદી સરકારના પોતાના ત્રીજા રેલ બજેટમાં સુધારા સહિત દેશમાં આગામી 15 વર્ષમાં રેલવેના વિકાસનુ એક સ્પષ્ટ વિઝન 2030 રજૂ કરવાની શક્યતા છે. જેમા રેલવેના કાયાકલ્પનુ પુણ રોડમૈપ થશે. રેલ મંત્રી સુરેશ પ્રભુએ રેલ બજેટ 2016-17 ને આજ અંતિમ રૂપ આપ્યુ. આ અવસર પર ...
1
2
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2016
મોદી સરકારના પોતાના ત્રીજા રેલ બજેટમાં સુધારા સહિત દેશમાં આગામી 15 વર્ષમાં રેલવેના વિકાસનુ એક સ્પષ્ટ વિઝન 2030 રજૂ કરવાની શક્યતા છે. જેમા રેલવેના કાયાકલ્પનુ પુણ રોડમૈપ થશે. રેલ મંત્રી સુરેશ પ્રભુએ રેલ બજેટ 2016-17 ને આજ અંતિમ રૂપ આપ્યુ. આ અવસર પર ...
2
3
ગુરુવાર,ફેબ્રુઆરી 25, 2016
દેશમાં સૌ પ્રથમ રેલવેની શરુઆત મુંબઇ અને થાણેથી 1853 માં થઇ હતી. ભારતમાં રોજ લાખોની સંખ્યામાં લોકો રેલવેની મુસાફરી કરે છે. રેલવે વિભાગથી સરકારને કરોડોની કમાણી થાય છે. આજે રેલ બજેટ આવી ગયુ છે ત્યારે ગુજરાતના ઐતિહાસિક રેલવે સ્ટેશનની મુસાફરી કરીએ. ...
3
4
બુધવાર,ફેબ્રુઆરી 24, 2016
રેલવે પ્રધાન સુરેશ પ્રભુ ગુરુવારે સંસદમાં વર્ષ 2016-17 માટેનું રેલવે બજેટ પ્રસ્તુત કરવાના છે. તે પૂર્વે મોટા ભાગના નાગરિકોને એક જ સવાલ સતાવી રહ્યો છે કે પ્રભુ બજેટમાં ટ્રેનની ટિકિટનાં ભાડાં વધારશે કે એ ન વધારીને લોકોને રાહત આપશે?
4
5
બુધવાર,ફેબ્રુઆરી 24, 2016
ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ 100 કિમી દૂર હજારીબાગના એક ગામમાં એવો રેલવે ટ્રેક છે જેને જોવા દૂર દૂરથી લોકો આવે છે. ઉલ્લેખનીય છેકે હંમેશા જુદા જુદા રહેનારા પાટાઓ એક સમયમાં પરસ્પર ચિપકાઈ જાય છે. ગામના લોકો આને ચમત્કાર માને છે અને પૂજા કરે છે. ક્યારે ...
5
6
બુધવાર,ફેબ્રુઆરી 24, 2016
રેલ મંત્રી સુરેશ પ્રભુ ગુરૂવારે રેલ બજેટ રજૂ કરવાના છે. અગાઉની લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીએ રેલવેને વર્લ્ડ ક્લાસ બનાવવાનુ વચન આપીને જનતા પાસેથી સમર્થન માંગ્યુ હતુ.
પાછલા રેલ બજેટથી આ રેલ બજેટ સુધી સ્ટેશનો પર સફાઈ, મુસાફરોને સગવડો અને વચનોની ...
6
7
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2016
આજે 2016-17ના વર્ષનું બજેટ વિધાનસભામાં રજૂ કર્યુ છે. જેમાં વર્ષના અંતે 245.49 કરોડની પુરાંત રહેવાનો અંદાજ બતાવાયો છે
શું મોંઘુ ?કઈ ચીજો પર ટેક્સ વધાર્યો
- પાન મસાલા ગુટખા પર વેટ 25 ટકા કર્યો
- લકઝરી એસયુવી કાર અને ટુ વ્હીલર્સ પરનો વેરો ...
7
8
મંગળવાર,ફેબ્રુઆરી 23, 2016
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર ધારણા પ્રમાણે જ આજે તોફાનીરીતે શરૂ થયું હતું. પ્રથમ દિવસે જ રાજ્યપાલના ભાષણ દરમિયાન કોંગ્રેસના સભ્યોએ ધાંધલ ધમાલ મચાવી હતી અને ગૃહની વચ્ચોવચ આવી ગયા હતા. પોસ્ટરો બતાવવામાં આવ્યા હતા. નાણા પ્રધાન સૌરભ પટેલ આજે નાણાકીય ...
8
9
સોમવાર,ફેબ્રુઆરી 22, 2016
બજેટ શબ્દનો જન્મ ફ્રેંચ ભાષાનો શબ્દ 'બૂજેત'થી થયો, જેનો અર્થ છે 'ચામડાની થેલી'. સામાન્ય રીતે સરકાર સિવાય ઘર-પરિવારમાં પણ બજેટ શબ્દનો પ્રયોગ વારંવાર થાય છે, પણ કદાચ ખૂબ જ ઓછા લોકોને ખબર છે કે સરકારની વાર્ષિક આવક-જાવકની વિગતને માટે 'બજેટ' શબ્દની શરૂઆત ...
9
10
સોમવાર,ફેબ્રુઆરી 22, 2016
આવી રહ્યુ છે બજેટ - આવતીકાલથી બજેટ સત્ર શરૂ, જેએનયુ અને જાટ આંદોલન મુદ્દાથી હંગામો થશે ?
10
11
સોમવાર,ફેબ્રુઆરી 15, 2016
નાણાકીય વર્ષ 2016-17ના સામાન્ય બજેટથી લોકો અને ખાસ કરીને વ્યકિતગત કરદાતાઓને પર્સનલ ટેક્ષને લઇને ઘણી આશાઓ છે. ગત બજેટમાં સરકારે ઇન્કમ ટેક્ષ છુટથી સીમા અને ટેક્ષ લેબમાં કોઇ ફેરફાર કર્યા નહોતા. જો કે સેવીંગ્ઝ પર મળતી છુટની સીમા વધારવામાં આવી હતી. આ ...
11
12
સોમવાર,ફેબ્રુઆરી 15, 2016
થોડા જ દિવસોમાં રેલ બજેટ અને સામાન્ય બજેટ રજુ થવાનુ છે. સરકારના બજેટથી આપણા રોજના કે માસિક બજેટમાં ખાસ્સી અસર પડે છે. ચાલો આપણે સરકારના બજેટની મોટી મોટી વાતો સમજમાં ન આવે તો કંઈ નહી પણ આપણા ઘરના નાના નાના બજેટને લઈને વાત કરીએ અને જાણીએ કે જીવનમાં ...
12
13
સોમવાર,ફેબ્રુઆરી 15, 2016
રેલવે મંત્રી સુરેશ પ્રભુ સતત બીજા વર્ષે રેલ્વે પેસેંજર્સ પર કૃપા કરશે એવી શકયતા છે. 25 ફેબ્રુઆરીએ જાહેર થનારા રેલ્વે બજેટમાં ભાડા વધવાની શકયતા નથી. ઉપરાંત, નવી સેમી હાઈસ્પીડ ટ્રેન ‘ગતિમાન', વિવિધ કન્સેશનમાં ઘટાડો અને રેલ્વે પ્રોપર્ટીનું ...
13
14
શનિવાર,ફેબ્રુઆરી 13, 2016
જેમ-જેમ રેલ્વે બજેટની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ ભાડા વધારાને લઇને સ્થિતિ સ્પષ્ટ થતી જઇ રહી છે. એવુ જાણવા મળે છે કે, ભાડા રેલ્વે બજેટમાં નહી પરંતુ તે પહેલા કે બાદમાં પણ વધશે. રેલ્વેએ ૧લી માર્ચથી સ્પેશિયલ ટ્રેનોના ભાડા સુવિધા ટ્રેનોની ...
14
15
બજેટ પહેલા અરુણ જેટલી દરેક રાજ્યોના નાણા મંત્રીઓ સાથે મુલાકાત કરશે સામાન્ય બજેટ પહેલા નાણા મંત્રી અરુણ જેટલી દરેક રાજ્યોના નાણા મંત્રીઓની સાથે બજેટના વિભિન્ન પહેલુંઓ પર વાત કરવા માટે મુલાકાત કરશે. આ સાથે જ નાણા મંત્રી રાજ્યસભામાં અટકેલા જીએસટી બીલની ...
15
16
ગુરુવાર,ફેબ્રુઆરી 4, 2016
સંસદનુ બજેટ સત્ર 23 ફેબ્રુઆરીએ શરૂ થશે. રેલ બજેટ 25 ફેબ્રુઆરીએ અને આર્થિક સર્વેક્ષઁ 26 ફેબ્રુઆરી અને સામાન્ય બજેટ 29 ફેબ્રુઆરીના રોજ રજુ થશે.
કેન્દ્રીય મંત્રી એમ વેંકૈયા નાયડૂએ ગુરૂવારે જણાવ્યુ કે બજેટ સત્રનો પ્રથમ ભાગ 16 માર્ચના રોજ સમાપ્ત થશે. ...
16
17
અમદાવાદ કોર્પોરેશનનું વર્ષ 2016-17 માટેનું 6080 કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. મ્યુનિસિપલ કમિશ્નરે રજૂ કરેલા 5655 કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસક બાજપ પક્ષે 425 કરોડનો વધારો સુચવ્યો છે. આ સૂચવેલા વધારોમાં શાસક પક્ષે 193 કરોડનો રેવન્યું ખર્ચ અને ...
17
18
મંગળવાર,ફેબ્રુઆરી 2, 2016
છેલ્લા કેટલાય વર્ષોથી પુરાંતવાળું બજેટ રજૂ કરતા ભાજપ સરકારની આવકમાં વર્ષ 2015-16માં અંદાજીત આવકની સામે છ હજાર કરોડ રૂપિયાથી વધુનું ગાબડું પડયું છે. ડીઝલ-પેટ્રોલ, ગેસ અને અન્ય કોમોડિટીઝના ભાવમાં ઘટાડો થવાના કારણે સરકારની વેટની કુલ અંદાજીત આવક 52,800 ...
18