આ વાઇરસને ટાળવા માટેની રસી ઉપલબ્ધ નથી અને ચાલુ વર્ષ દરમિયાન તેની શોધ થઈ શકે, તેવી શક્યતા નહિવત્ છે.
વર્ષ 2020ની શરૂઆત ગુજરાત સહિત ભારત અને સમગ્ર વિશ્વને માટે માઠી રહી અને જોતજોતામાં કોરોના વાઇરસે પોતાની નાગચૂડ જમાવી.
નિષ્ણાતો તેને દ્વિતિય વિશ્વયુદ્ધ કરતાં પણ મોટી સમસ્યા જણાવી રહ્યા છે.
ભારતમાં કોરોના વાઇરસના કેસ
આ માહિતીને નિયમિત રીતે અપડેટ કરવામાં આવે છે, છતાં તેમાં કોઈ રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશના આંકડા તાત્કાલિક ન દેખાય તેવી શક્યતા રહેલી છે.
રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ | કુલ કેસ | સાજા થયા | મૃત્યુ |
---|---|---|---|
મહારાષ્ટ્ર | 1761 | 208 | 127 |
દિલ્હી | 1069 | 25 | 19 |
તામિલનાડુ | 969 | 44 | 10 |
રાજસ્થાન | 700 | 21 | 3 |
મધ્ય પ્રદેશ | 532 | 0 | 36 |
તેલંગણા | 504 | 43 | 9 |
ઉત્તર પ્રદેશ | 452 | 45 | 5 |
ગુજરાત | 432 | 44 | 22 |
આંધ્ર પ્રદેશ | 381 | 11 | 6 |
કેરળ | 364 | 123 | 2 |
કર્ણાટક | 214 | 37 | 6 |
જમ્મુ-કાશ્મીર | 207 | 6 | 4 |
હરિયાણા | 177 | 29 | 3 |
પંજાબ | 151 | 5 | 11 |
પશ્ચિમ બંગાળ | 134 | 19 | 5 |
બિહાર | 63 | 0 | 1 |
ઓડિશા | 50 | 2 | 1 |
ઉત્તરાખંડ | 35 | 5 | 0 |
હિમાચલ પ્રદેશ | 32 | 6 | 1 |
આસામ | 29 | 0 | 1 |
ચંદીગઢ | 19 | 7 | 0 |
છત્તીગઢ | 18 | 9 | 0 |
ઝારખંડ | 17 | 0 | 1 |
લદ્દાખ | 15 | 10 | 0 |
આંદમાન નિકોબાર | 11 | 10 | 0 |
ગોવા | 7 | 5 | 0 |
પુડ્ડુચેરી | 7 | 1 | 0 |
મણિપુર | 2 | 1 | 0 |
મિઝોરમ | 1 | 0 | 0 |