0
ભારતે ઑસ્ટ્રેલિયાને 24 રને હરાવીને ટી-20 વર્લ્ડ કપના સેમિફાઇનલમાં પ્રવેશ મેળવ્યો
મંગળવાર,જૂન 25, 2024
0
1
ટી20 વર્લ્ડકપના સુપર 8 મુકાબલામાં અફઘાનિસ્તાને ઑસ્ટ્રેલિયાને 21 રનથી હરાવીને ઇતિહાસ રચી દીધો છે.
ઑસ્ટ્રેલિયાના કૅપ્ટન મિશેલ માર્શે ટૉસ જીતીને પહેલાં બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જોકે, પહેલાં બેટિંગ કરવા ઊતરેલી અફઘાન ટીમે 20 ઓવરમાં 6 વિકેટના ...
1
2
Team India: ભારતીય ટીમનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. બાંગ્લાદેશ, ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમો ભારતની મુલાકાતે છે. બીસીસીઆઈ દ્વારા તેના સંપૂર્ણ કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી છે.
2
3
T20 World Cup 2024 ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ના ગ્રુપ સ્ટેજમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું જેમાં તેણે 4માંથી 3 મેચ જીતી હતી જ્યારે એક મેચ રદ કરવામાં આવી હતી. હવે ટીમ ઈન્ડિયાને સુપર 8માં ત્રણ મેચ રમવાની છે, જે તમામ વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.
3
4
ભારતીય ટીમના સ્ટાર ખેલાડી રહી ચુકેલા કેદાર જાઘવે ક્રિકેટના બધા ફોર્મેટમાંથી કર્યુ રિટાયરમેંટનુ એલાન, તે અગાઉ ઘણા સમયથી ભારતીય ટીમમાંથી બહાર હતા
4
5
T20 વર્લ્ડ કપ 2024માં પ્રથમ મેચ અમેરિકા અને કેનેડા વચ્ચે ગ્રાન્ડ પ્રેરી સ્ટેડિયમમાં રમાશે. બંને ટીમો પ્રથમ વખત T20 વર્લ્ડ કપમાં ભાગ લઈ રહી છે.
5
6
T20 વર્લ્ડ કપ 2024ની યજમાની વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા કરવા જઈ રહી છે. આ ટુર્નામેન્ટ 1 જૂનથી શરૂ થશે જે 20 ટીમો વચ્ચે રમાશે.
6
7
SRH vs KKR Dream11 Prediction Today Match - ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2024)ની ફાઈનલ મેચ સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઈટ રાઈડર્સ વચ્ચે રમાશે.KKR vs SRH Final આ મેચ ચેન્નાઈના એમએ ચિદમ્બરમ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે, તેથી SRH ટીમનો હાથ ઉપર છે.
7
8
IPL 2024ની ફાઇનલમાં સનરાઇઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમો સામસામે ટકરાશે. બંને ટીમો વચ્ચેની મેચ ચેપોક સ્ટેડિયમ, ચેન્નાઈમાં રમાશે. .
8
9
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પંડ્યા હાલ પોતાની પર્સનલ લાઈફને લઈને ચર્ચામાં છે. સોશિયલ મીડિયા પર આ અફવા ચાલી રહી છે કે હાર્દિક અને તેની વાઈફ નતાશા એક બીજાથી જુદા થવાના છે. બંનેના સોશિયલ મીડિયા એકાઉંટ આ તરફ ઈશારો કરે છે.
9
10
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પંડ્યા આઈપીએલ 2024માં મુંબઈ ઈંડિયંસની કપ્તાની કરી રહ્યા હતા. મુંબઈની ટીમ આઈપીએલમાંથી બહાર થનારી સૌથી પહેલી ટીમ બની હતી અને ત્યારબાદ હાર્દિકની કપ્તાની પર અનેક સવાલ ઉભા કરવામાં આવ્યા હતા
10
11
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફરી એક વખત સુરક્ષાને લઈને સવાલો ઊભા થયા છે. 10 મેના રોજ એક દર્શક સ્ટેડિયમની અંદરની બાઉન્ડરી કૂદીને મહેન્દ્રસિંહ ધોની પાસે પહોંચી ગયો હતો. IPLની લાઈવ મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર સુરક્ષાકર્મીની નજર ચૂકવીને યુવક ગ્રાઉન્ડની ...
11
12
એમએસ ધોનીએ ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં એક ખાસ માઈલસ્ટોન હાંસલ કર્યો છે. એમએસ ધોનીએ ગુજરાત સામે 26 રનની અણનમ ઇનિંગ રમી છે.
12
13
T20 World Cup 2024: યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ 1 જૂનથી રમાનારી ICC T20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ વખત, અમેરિકા, જે વેસ્ટ ઈન્ડિઝ સાથે સંયુક્ત રીતે આ મોટી ICC ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે
13
14
Josh Baker Passed Away: ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. 20 વર્ષની ઉંમરે યુવા ખેલાડીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ખેલાડીએ મોતના એક દિવસ પહેલા સુધી ક્રિકેટના મેદાનમાં પોતાની ચમક ફેલાવી હતી
14
15
કાંગડાના ગગ્ગલમાં હિટ એંડ રનનો મમલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 2 યુવકોના મોત થયા છે. મરનારાઓમા એક યુવક સુરેશ રૈનાના મામાનો પુત્ર બતાવાય રહ્યો છે.
15
16
Team India squad: ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈંડિયાનુ એલાન કરવામાં આવ્યુ છે. આ ટૂર્નામેંટમાં ટીમ ઈંડિયાની કમાન રોહિત શર્મા સાચવશે
16
17
લખનઉ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બીજી વખત પિતા બન્યો છે. કૃણાલની પત્ની પંખુરીએ પુત્રને જન્મ આપ્યો છે. કૃણાલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. LSG તરફથી IPLમાં રમી રહેલા કૃણાલે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે
17
18
કામરાન ખાન સામેની ઈનિંગની અંતિમ ઓવરની શરૂઆત પહેલા એરે 15 બોલમાં 28 રન બનાવીને રમતમાં હતો. તેણે છેલ્લી ઓવરના દરેક બોલ પર સિક્સર ફટકારીને 21 બોલમાં 64 રન બનાવ્યા હતા.
18
19
પોલીસે ક્રિકેટર હાર્દિક અને ક્રુણાલ પંડ્યાના ઓછા જાણીતા સાવકા ભાઈ વૈભવ પંડ્યાને બિઝનેસમાં લગભગ 4 કરોડ રૂપિયાની દગાબાજી કરવાના આરોપમાં અરેસ્ટ કર્યો છે.
19