Cricket News 38

શુક્રવાર, 20 માર્ચ 2026
0

Year Ender: 2023 માં દુનિયાના આ 10 સ્ટાર ક્રિકેટરોએ કર્યા લગ્ન, એક ક્રિકેટરે તો ચાલુ સીરીઝમાં જ લીધા સાત ફેરા

ગુરુવાર,ડિસેમ્બર 14, 2023
Cricketers, Marriage
0
1
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ ખુલ્લેઆમ કહ્યું કે તે ગર્વથી કહે છે કે તે મુસ્લિમ છે અને તેને જ્યાં પણ પૂજા કરવી પડશે. વાસ્તવમાં, એક ટીવી ચેનલના કાર્યક્રમમાં શમીએ તેની મેચ દરમિયાન વાયરલ થયેલા એક વીડિયોના જવાબમાં આ વાત કહી હતી.
1
2
વિમેન્સ પ્રીમિયર લીગ (WPL) ની સીઝન 2 માટેની હરાજી આજે એટલે કે 9મી ડિસેમ્બરે મુંબઈમાં યોજાશે. હરાજી બપોરે 3:00 વાગ્યે શરૂ થશે. હરાજી માટે 165 ખેલાડીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જેમાં 104 ભારતીય અને 61 વિદેશી ખેલાડીઓ છે. વિદેશીઓમાં, 15 ખેલાડીઓ એસોસિયેટ ...
2
3
Become Best Captain Of The Year 2023: વર્ષ 2023 ક્રિકેટની દુનિયા માટે મિશ્રિત રહ્યું છે, પરંતુ આ વર્ષ ભારત માટે ખૂબ જ કડવી યાદો છોડીને જઈ રહ્યું છે, જો કે, જો દુનિયાના નજરે જોવામાં આવે તો, અમારી ટીમે આ વર્ષે અન્ય ટીમોની તુલનામાં ખૂબ શાનદાર પ્રદર્શન ...
3
4
લિજેન્ડ્સ લીગ ક્રિકેટમાં લાઈવ મેચ દરમિયાન બે ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર અને શ્રીસંત વચ્ચે ઝપાઝપી થઈ હતી. બુધવારે, સુરતમાં આ લીગની એલિમિનેટર મેચમાં ગુજરાત જાયન્ટ્સ અને ઇન્ડિયા કેપિટલ્સની ટીમો આમને-સામને હતી
4
4
5
બીસીસીઆઈના પૂર્વ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ વિરાટ કોહલી સાથે થયેલ કૈપ્ટૈસી વિવાદ પર એકવાર ફરી સાર્વજનિક વાત કરી છે. ગાંગુલીએ કહ્યુ કે તેમણે કોહલીને કપ્તાની પદ પરથી નથી હટાવ્યા.
5
6
India vs Australia 4th T20 Live: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી T20 મેચ રાયપુરના શાહી વીર નારાયણ સિંહ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં ઓસ્ટ્રેલિયાના કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.
6
7
Payal Ghosh: અભિનેત્રી પાયલ ઘોષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ઘણા ચોંકાવનારા દાવા કર્યા છે. તેણે ઈરફાન પઠાણને ડેટ કરવાની વાત કરી છે આ સાથે પાયલ ઘોષે ફેસબુક પર પૂર્વ ભારતીય ઓપનર ગૌતમ ગંભીર વિશે લખ્યું છે કે તે મિસ્ડ કોલ આપતો હતો.
7
8
Team India Squads For South Africa Tour: સાઉથ આફ્રિકા પ્રવાસ પર ત્રણેય ફોર્મેટની શ્રેણી રમવા માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. આ પ્રવાસમાં બંને ટીમો વચ્ચે 3 T20, 3 ODI અને 2 ટેસ્ટ મેચ રમવાની છે. આ ત્રણેય શ્રેણીમાં અલગ-અલગ ખેલાડીઓ ભારતીય ...
8
8
9
Mahi Luxury Car Collection:ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી મહેન્દ્ર સિંહ ધોની કાર/બાઈક પ્રત્યેના તેમના શોખ માટે પણ જાણીતા છે. આટલું જ નહીં, ધોની પાસે કાર અને બાઇકનું પણ વિશાળ કલેક્શન છે,
9
10
Rahul Dravid Team India Head Coach : આઈસીસી વર્લ્ડ્સ કપ 2023 પછી હવે બીસીસીઆઈની તરફથી મોટુ એલાન કરવામાં આવ્યુ છે. વનડે વિશ્વ કપ ફાઈનલ 19 નવેમ્બરના રોજ રમાઈ હતી. તેમા ટીમ ઈંડિયાની હ રીફાઈ ઓસ્ટ્રેલિયા સાથે થઈ. પણ ત્યા તેને હારનો સામનો પડ્યો.
10
11
India Vs Australia 3rd T20 : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની શ્રેણીની ત્રીજી T20 મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાઈ હતી. આ મેચ ઓસ્ટ્રેલિયન ટીમના નામે રહી. જો કે ટીમ ઈન્ડિયા આ શ્રેણીમાં હજુ પણ 2-1થી આગળ છે.
11
12

Virat Kohli: વિરાટ કોહલી થયો ઘાયલ

મંગળવાર,નવેમ્બર 28, 2023
ભારતના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીની તાજી ફોટો સોશિયલ મીડિયા પર ચર્ચાનો બનેલી છે. તેના ફેંસ ખૂબ ચિંતિત છે અને કોહલીની હાલત જાણવાની કોશિશ કરી રહ્યા છે.
12
13
India vs Australia 2nd T20: ભારતીય ટીમે બીજી T20 મેચમાં ઓસ્ટ્રેલિયાને 44 રને હરાવ્યું હતું. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 2-0ની લીડ મેળવી લીધી છે. આ મેચમાં ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો જે ખોટો સાબિત ...
13
14
Pakistan Cricket Team: વર્લ્ડ કપ 2023થી પાકિસ્તાન ક્રિકેટમાં ઉથલપાથલ ચાલી રહી છે. કેપ્ટનથી લઈને ચીફ સિલેક્ટર સુધી બદલાઈ ગયા છે. આ વચ્ચે પાકિસ્તાન ક્રિકેટ સાથે જોડાયેલા વધુ એક મોટા સમાચાર સામે આવ્યા છે. પાકિસ્તાનના એક સ્ટાર ખેલાડીએ આંતરરાષ્ટ્રીય ...
14
15
Gold and Silver Price Today, 24 November 2023: આજે સોના-ચાંદીના ભાવમાં વધઘટ જોવા મળી રહી છે. આજે ભારતમાં 22 કેરેટ 10 ગ્રામ સોનાની કિંમત 56,950 રૂપિયા છે. ગત દિવસે પણ કિંમત રૂ. 57,000 હતી, તેથી જોઈ શકાય છે કે હાલમાં ભાવમાં કોઈ ફેરફાર થયો નથી,
15
16
Navdeep Saini ties knot with Swati Asthana:ફાસ્ટ બોલર નવદીપ સૈની લગ્નના બંધનમાં બંધાઈ ગયો છે અને તેણે પોતાના ઈન્સ્ટા એકાઉન્ટ પર લગ્નની તસવીરો શેર કરી છે. ફાસ્ટ બોલર નવદીપ સૈનીએ તેની ગર્લફ્રેન્ડ સ્વાતિ અસ્થાના સાથે લગ્ન કર્યા છે.
16
17
ભારતીય ટીમે વર્લ્ડ કપ ફાઇનલમાં હારના દુ:ખને ભૂલીને ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણીની શાનદાર જીત સાથે શરૂઆત કરી છે. વિશાખાપટ્ટનમના મેદાન પર રમાયેલી શ્રેણીની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ 2 વિકેટે જીતી લીધી હતી
17
18

ભારતે ફાઈનલનો બદલો T20 માં લીધો

શુક્રવાર,નવેમ્બર 24, 2023
ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામેની પાંચ મેચની T20 શ્રેણીની પ્રથમ મેચમાં 2 વિકેટે શાનદાર જીત નોંધાવી છે. આ સાથે ટીમ ઈન્ડિયાએ શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. ભારતીય ટીમને આ મેચમાં 209 રનનો જંગી સ્કોર મળ્યો, ત્યારબાદ ભારતે 19.5 ઓવરમાં આ લક્ષ્યાંક ...
18
19
Indian Cricket Team: ભારતીય ક્રિકેટ ટીમે વર્લ્ડ કપમાં શાનદાર પ્રદર્શન કર્યુ છે અને શરૂઆતથી સેમીફાઈનલ સુધી બધી મેચોમાં જીત નો&ંધાવી હતી. જો કે રોહિત શર્માની આગેવાની વાળી ટીમ ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઈ.
19