સોમવાર, 25 નવેમ્બર 2024
0

IND vs BAN: શાકિબ અલ હસને ટી20માંથી લીધો સન્યાસ, ભારત વિરુદ્ધ બીજી ટેસ્ટ મેચ પણ બની શકે છે અંતિમ મેચ

શુક્રવાર,સપ્ટેમ્બર 27, 2024
0
1
IND vs BAN: રવિચંદ્રન અશ્વિને પોતાના બેટનો જાદુ બતાવ્યો અને બાંગ્લાદેશ સામે ચેન્નાઈ ટેસ્ટ મેચના પહેલા દિવસે ટેસ્ટ ક્રિકેટમાં છઠ્ઠી સદી ફટકારી. અશ્વિન જ્યારે બેટિંગ કરવા આવ્યો ત્યારે ટીમ ઈન્ડિયાનો સ્કોર 6 વિકેટના નુકસાન પર 144 રન હતો.
1
2
Afghanistan vs New Zealand એસીબીના એક અધિકારીએ કહ્યુ - ખૂબ જ ગડબડ છે. અમે અહી ફરી ક્યારેય નહી આવીએ. ખેલાડીઓ પણ અહીની સુવિધાઓથી નારાજ છે. અમે સંબંધિત લોકો સાથે પહેલા વાત કરી લીધી હતી અને સ્ટેડિયમના લોકોએ અમને આશ્વાસન આપ્યુ હતુ કે મીડિયા સુવિદ્યાઓના ...
2
3
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે 12 થી 29 સપ્ટેમ્બર દરમિયાન રમાનારી તેની ઘરેલુ ચેમ્પિયન્સ વન-ડે કપ ટુર્નામેન્ટ માટે પાંચ ટીમોના કેપ્ટનના નામની જાહેરાત કરી છે, જેમાં શાહીન આફ્રિદીને લાયન્સ ટીમની કેપ્ટનશીપની જવાબદારી મળી છે. બાબર આઝમ મોહમ્મદ હરિસની ...
3
4
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી વિરાટ કોહલી અસ્થાયી વિરામ પર છે. શ્રીલંકા પ્રવાસ બાદ વિરાટ પોતાના પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે
4
4
5
બાંગ્લાદેશ સામે ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હાર્યા બાદ શાન મસૂદના સુકાની પાકિસ્તાની ક્રિકેટ ટીમની ભારે ટીકા થઈ રહી છે. પાકિસ્તાનના ક્રિકેટ ફેંસ જ નહીં પરંતુ પાકિસ્તાની ક્રિકેટરો પણ તેમની ટીમને દોષ આપી રહ્યા છે.
5
6
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બૉર્ડના સચિવ જય શાહ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલના ચૅરમૅનપદે ચૂંટાઈ આવ્યા છે. તેમની પસંદગી નિર્વિરોધ થઈ.
6
7
ભારતીય ટીમના સર્વશ્રેષ્ઠ ડાબોડી ઓપનિંગ બેટ્સમેન શિખર ધવને આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. ધવને આ જાણકારી સોશિયલ મીડિયા પર એક વીડિયોમાં પોસ્ટ કરી છે.
7
8
ભારતીય ટીમના પૂર્વ ઓલરાઉંડર અને સ્ટાર ખેલાડી યુવરાજ સિંહના જીંદગીના કેટલાક રોચક કિસ્સા હવે સિલ્વર સ્ક્રીન પર જોવા મળશે. પણ ફિલ્મ નિર્માતાઓએ હજુ સુધી આ સ્પષ્ટ નથી કર્યુ કે યુવીનો રોલ કયો અભિનેતા ભજવશે...
8
8
9
પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને મોટો નિર્ણય લીધો છે. ચેમ્પિયન્સ ટ્રોફીના કારણે પાકિસ્તાનના સ્ટેડિયમોમાં નવીનીકરણનું કામ ચાલી રહ્યું છે. પીસીબીએ હાલમાં જ ચેમ્પિયન્સ ટ્રોફીનું શેડ્યૂલ આઈસીસીને મોકલ્યું છે.
9
10
વિતેલા સપ્તાહમાં 55 વર્ષની ઉંમરના ઇંગ્લૅન્ડના પૂર્વ બૅટ્સમૅન ગ્રાહમ થોર્પનું મૃત્યુ થયું હતું. હવે તેમના પરિવારે કહ્યું છે કે થોર્પે પોતાનો જીવ ખુદ લીધો હતો.
10
11
નીરજ ચોપરાએ 6 ઓગસ્ટે યોજાયેલી ભાલા ફેંક સ્પર્ધાના ક્વોલિફિકેશન રાઉન્ડમાં 89.34 મીટરના થ્રો સાથે પેરિસ ઓલિમ્પિક 2024માં મેડલ ઈવેન્ટ માટે પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું છે. હવે ટીમ ઈન્ડિયાના વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંતે સાવ અલગ રીતે નીરજનું સમર્થન કર્યું ...
11
12
પૂર્વ ભારતીય ક્રિકેટર અંશુમન ગાયકવાડનું 71 વર્ષની ઉંમરે અવસાન થયું છે. ગાયકવાડ લાંબા સમયથી બીમાર હતા. તેમને બ્લડ કૅન્સરની બીમારી હતી.
12
13
Asia Cup 2024: ભારતીય મહિલા ક્રિકેટ ટીમે હરમનપ્રીત કૌરની કપ્તાનીમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવીને એશિયા કપ 2024 ના ફાઈનલમાં પોતાનુ સ્થાન પાક્કુ કરી લીધુ છે. બાંગ્લાદેશ વિરુદ્ધ આ લગભગ એક તરફી મુકાબલો રહ્યો, જેને ભારતે સહેલાઈથી જીતી લીધો.
13
14
ટીમ ઈંડિયાના ચીફ સેલેક્ટર અજીત આગરકરે જણાવ્યુ કે તેમને હાર્દિક પડ્યાના સ્થાન પર સૂર્યકુમાર યાદવને કેમ ટીમ ઈંડિયાની કપ્તાની ટી20 ફોર્મેટમાં સોંપી છે.
14
15
બીસીસીઆઈ સેક્રેટરી જય શાહે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને લખ્યું, મને એ જાહેરાત કરતા ખૂબ જ ગર્વ છે કે બીસીસીઆઈએ પેરિસ ઓલિમ્પિક 2024માં ભાગ લઈ રહેલા અમારા શ્રેષ્ઠ એથ્લેટ્સને મદદ કરવાનો નિર્ણય કર્યો છે. અમે આ ખાસ ઈવેન્ટ માટે IOAને 8.5 કરોડ રૂપિયાની રકમ ...
15
16
ગુજરાતના ક્રિકેટ ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા તથા નતાશા સ્ટૅન્કોવિકે પરસ્પર સહમતિથી છૂટાછેડા લેવાની જાહેરાત કરી છે.
16
17
નતાશા સ્ટેનકોવિક અને તેના પતિ હાર્દિક પંડ્યાના છુટાછેડાની અટકળો મીડિયામાં સતત આવી રહી છે. સોશિયલ મીડિયા પર સતત એવુ ધારવામાં આવી રહ્યુ છે કે બંને વચ્ચે બધુ ઠીક નથી ચાલી રહ્યુ. આ દરમિયાન નતાશા સ્ટેનકોવિકને મુંબઈ એયરપોર્ટ પર પુત્ર અગસ્ત્ય સાથે સ્પોટ ...
17
18
તાજેતરમાં ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને હરાવીને T20 વર્લ્ડ કપ જીત્યો હતો. ત્યાર બાદ મુંબઈમાં ટીમની વિક્ટરી પરેડ યોજાઈ હતી.
18
19
IND vs ZIM 4th T20 Live Score: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે ચોથી T20 મેચ રમાઈ રહી છે. આ મેચમાં ઝિમ્બાબ્વેએ પ્રથમ બેટિંગ કરતા 152 રન બનાવ્યા હતા.
19