રવિવાર, 26 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : સોમવાર, 15 ફેબ્રુઆરી 2021 (16:07 IST)

IND Vs ENG Live Score Updates:ટીમ ઈંડિયા બીજા દાવમાં 286 પર ઓલ આઉટ, ઈગ્લેંડને 482 રનનુ લક્ષ્ય

છેવટે બેટિંગના રૂપમાં મોહમ્મદ સિરાજ બેટિંગ કરવાની આવ્યા છે. રવિચંદ્રન અશ્વિન 86 રન બનાવીને રમી રહ્યા છે. તેઓ પોતાના સદી પુરી કરવા જરૂર આપશો આ મેચમાં તેમણે  પહેલા બોલિગ  અને હવે બેટિંગમાં કમાલ કરી બતાવી છે. 
 
ટી બ્રેક પછી મેચ શરૂ થઈ ગયુ છે, ટીમ ઈંડિયા નવમો ઝટકો લાગ્યો છે.  ઈશાંત શર્મા 7 રન બનાવીને આઉટ થયા છે. ટીનમ ઈંડિયાના સ્કોર 329 રન 9 વિકેટના નુકશાન પર થયુ છે. કુલ બઢત 432 રનોની થઈ છે. 
 
ટી બ્રેક પછી મેચ શરૂ થઈ ગયુ છે. ટીમ ઈંડિયા નવમા ઝટકો લાગ્યો છે.  ઈશાંત શર્મા 7 રન બનાવીને આઉટ થયા છે. ટીનમ ઈંડિયાનો સ્કોર 329 રન 9 વિકેટના નુકશાન પર થયો છે. કુલ બઢત 432 રનોની છે. 
 
ટી બ્રેક થઈ ગયુ છે કે સેશન એકદમ સંપૂર રીતે ઈંડિયાના નામે રહ્યુ. ઈંડિયાનો સ્કોર 8 વિકેટના નુકશા પર 221 રન થઈ ગયો છે. ઈંડિયાની પાસે હવે કુલ 416 રનની બઢત થઈ ચુકી છે. અશ્વિન 68 રન બનાવીને અણનમ છે. તેમનો સાથ આપી રહ્યા છે ઈશાંત શર્માએ ખાતુ ખોલ્યુ નથી. ટી બ્રેક પછી મેચ 2.30 વાગ્યે ફરીથી શરૂ થશે.