બુધવાર, 27 નવેમ્બર 2024
  1. ગુજરાતી ન્યુઝ
  2. ક્રિકેટ
  3. ક્રિકેટ સમાચાર
Written By
Last Updated : મંગળવાર, 8 ઑગસ્ટ 2023 (16:17 IST)

ઓક્સિજન સિલિન્ડર સાથે મેચ રમતો ખેલાડી

શ્વાસ લેવામાં તકલીફ ડાક્ટરએ પણ જીવનની મુદત એક વર્ષ માટે નક્કી કરવામાં આવી હતી. તે સિવાય હિમ્મત હિમાલય જેટલો ઉંચો અને ક્રિકેટનો આવો જુસ્સો કે પીઠ પર ઓક્સિજન સિલિન્ડર સાથે  ક્રિકેટ રમવા ઉતરી ગયા.

આ વાર્તા છે 83 વર્ષના એલેક્સ સ્ટીલની જેની ઑક્સીજના સિલેંડરની સાથે વિકેટકીપીંગની ફોટા વાયરલ થઈ રહી છે. તેણે ત્રણ વર્ષ પહેલા જ આ જણાવ્યુ હતો કે તેમની પાસે હવે વર્ષભરનો સમયા બચ્યુ છે. એલેક્સા ફેફસાંની ગંભીર રોગથી ઝઝૂમી રહ્યા છે. પણ 2023માં તે પીઠ પર ઓક્સિજન સિલિન્ડર ડેમ સ્થાનિક ક્લબ મેચમાં વિકેટકીપિંગ કરતો જોવા મળે છે.
 
એલેક્સા સ્ટીલના ફર્સ્ટ ક્લાસા ક્રિકેટ રમ્યો છે. તેણે 1967માં ફર્સ્ટ ક્લાસા ડેબ્યૂ કર્યો હતો. સ્ટીલએ તેમની ટીમ માટે આઠ મુકબલા રમ્યા પછી થોડા સમય માટે ક્રિકેટ્થી બ્રેક લીધો હતો અને પછી 1977માં ફરીથી રમવા ઉતર્યા. આવતા ત્રણા વર્ષમાં તેણે ત્રણા ને ફર્સ્ટ ક્લાસા મેચ રમ્યા.