0
IND Vs AUS 3rd Test Day 5: ભારતે બેટિંગ શરૂ કરી, 275 રનનો લક્ષ્યાંક છે
બુધવાર,ડિસેમ્બર 18, 2024
0
1
IND vs AUS: બ્રિસ્બેનના ગાબા સ્ટેડિયમમાં રમાઈ રહેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની ત્રીજી ટેસ્ટ મેચમાં મેદાન પર મોહમ્મદ સિરાજ પ્રત્યે ઓસ્ટ્રેલિયાના દર્શકોનું શરમજનક કૃત્ય જોવા મળ્યું. એડિલેડ ટેસ્ટ મેચમાં હેડ સાથે બોલાચાલી બાદથી સિરાજ સતત ...
1
2
બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની બીજી ટેસ્ટ મૅચમાં ઑસ્ટ્રેલિયન ટીમે ભારતને દસ વિકેટથી હરાવી દીધું છે. આ સાથે સિરીઝ એક-એકની બરાબરી પર પહોંચી ગઈ છે.
2
3
બીજા દિવસની રમતના અંત સુધીમાં ભારતે બીજા દાવમાં 128 રનમાં પાંચ વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ટીમ હજુ પણ ઓસ્ટ્રેલિયાથી 29 રન પાછળ છે. સ્ટમ્પના સમયે રિષભ પંત 28 રન અને નીતિશ રેડ્ડી 15 રન સાથે ક્રિઝ પર હાજર હતા.
3
4
ટીમ ઈંડિયાની સામે 138 રનનુ લક્ષ્ય હતુ જે તેને વિકેટ ગુમાવ્યા વગર 16.1 ઓવરમાં મેળવી લીધુ. ભારતે UAEને 10 વિકેટે હરાવીને અંડર 19 એશિયા કપની સેમીફાઈનલમાં પ્રવેશ કર્યો છે. ટીમ ઈન્ડિયાને 138 રનનો ટાર્ગેટ મળ્યો હતો જે તેણે 16.1 ઓવરમાં કોઈ વિકેટ ગુમાવ્યા ...
4
5
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બીજી ટેસ્ટ મેચ એડિલેડમાં રમાશે જે પિંક બોલથી રમાશે. આ ટેસ્ટને લઈને રોમાંચ તેથી વધુ છે કારણ કે તેની સાથે જોડાયેલ 5 મોટી વાતો જ કંઈક એવી છે. જો તમે પણ આ જાણશો તો માનીશુ
5
6
આઈસીસીના અધ્યક્ષપદનો જય શાહનો કાર્યકાળ પહેલી ડિસેમ્બરના રોજથી શરૂ થઈ ગયો છે.
કાર્યકાળ શરૂ થયા બાદ તેમણે કહ્યું કે તેમની પ્રાથમિકતા ક્રિકેટને 2028ના ઑલિમ્પિકમાં સામેલ કરવાની અને ક્રિકેટમાં મહિલાઓની ભાગેદારી વધારવાની રહેશે.
6
7
Shahzaib Khan, India U19 vs Pakistan U19: પાકિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન શાહઝેબ ખાને શાનદાર બેટિંગ કરતા ભારત સામે પોતાની સદી પૂરી કરી છે. અહીં જાણો યુવા બેટ્સમેન વિશે
7
8
શુક્રવાર,નવેમ્બર 29, 2024
આઈપીએલ 2025 ના મેગા ઓક્શનમાં આ વખતે ફેંસને એવુ કંઈક જોવા મળ્યુ જેની આશા કોઈને નહોતી. લખનૌ સુપર જાયન્ટ્સે ટીમ ઈન્ડિયાના સુપરસ્ટાર ખેલાડી ઋષભ પંતને પોતાની ટીમનો હિસ્સો બનાવવા માટે 27 કરોડ રૂપિયા ખર્ચ્યા, જેનાથી તે હરાજીના ઈતિહાસનો સૌથી મોંઘો ખેલાડી ...
8
9
Team India reaches Canberra: પ્રાઈમ મિનિસ્ટર ઈલેવન વિરુદ્ધ પ્રેકટિસ મેચ રમવા માટે ભારતીય ક્રિકેટ ટીમ ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ગઈ છે. અહી તેમણે પ્રધાનમંત્રી એથની એલાબાનિજ સાથે મુલાકાત કરી. તેનો વીડિયો પણ સામે આવી ગયો છે. જેમા બધા ખેલાડી ખુશ ...
9
10
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024મા ઉર્વિલ પટેલે ઈતિહાસ રચી દીધો છે. ઉર્વિલે ફક્ત 28 બોલ પર સદી બનાવી નાખી. આ ટી20 ફોર્મેટની સૌથી ઝડપી સદી છે
10
11
આરસીબીએ આઈપીએલના આગામી સીજન માટે પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. પણ સવાલ એ છે કે આની કપ્તાની કોણ કરશે. તેથી વિરાટ કોહલી સહિત ત્રણ વિકલ્પ છે જેના પર વિચાર કરી શકાય છે.
11
12
અગાઉના સંસ્કરણમાં 18 વર્ષીય બોલર કલકતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)નો ભાગ હતા, પણ તેમને રમવાની તક મળી નહોતી. હવે તેઓ હાર્દિક પડ્યાની કપ્તાનીમાં રમતા જોવા મળશે. આશા છે કે સ્ટાર ઓલરાઉંડર તેમને પ્લેઈંગ 11માં તક આપશે.
12
13
આઈપીએલ નીલામીમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ ખેલાડીની બેસ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતા અને તે પોતાની બેસ પ્રાઈસથી લગભગ ચાર ગણી વધુ દામ પર વેચાયા.
13
14
Bhuvneshwar Kumar: RCBએ સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું નામ જાહેર કર્યું છે. આરસીબીએ તેને 10.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો
14
15
સાઉદી અરેબિયામાં આઈપીએલ 2025 મેગા ઓક્શન માટે માર્કેટ તૈયાર છે. બિડિંગનો બીજો દિવસ 25મી નવેમ્બરે યોજાઈ રહ્યો છે. CSK એ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરાન સાથે કરાર કર્યો છે. સેમ કુરેન પંજાબ કિંગ્સ માટે છેલ્લી સિઝન રમ્યો હતો. પરંતુ તે આગામી સિઝન માટે ...
15
16
IPL 2025 Mega Auction- સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે
16
17
ભારતે પર્થમાં રમાયેલી મૅચની પ્રથમ ઇનિંગ્સમાં 150 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઑસ્ટ્રેલિયા માત્ર 104 રન જ બનાવી શકી.
17
18
આ મેગા ઓક્શનમાં તમામ 10 ટીમો કુલ 204 ખેલાડીઓ પર જ બોલી લગાવી શકશે, જેમાંથી મહત્તમ 70 વિદેશી છે. આ વખતે મેગા ઓક્શનમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી શકે છે.
18
19
IPL 2025ની મેગા ઓક્શનની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આજે બપોરે 3.30 વાગ્યાથી સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં ખેલાડીઓ પર બિડિંગ થવાનું છે.
19