Cricket 39

શુક્રવાર, 17 એપ્રિલ 2026
0

Video: ઓસ્ટ્રેલિયાની રાજધાની કૈનબરા પહોચી ભારતીય ક્રિકેટ ટીમ, પ્રધાનમંત્રી એંથોની અલ્બાનીજ સાથે કરી મુલાકાત

ગુરુવાર,નવેમ્બર 28, 2024
Indian cricket team
0
1
સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024મા ઉર્વિલ પટેલે ઈતિહાસ રચી દીધો છે. ઉર્વિલે ફક્ત 28 બોલ પર સદી બનાવી નાખી. આ ટી20 ફોર્મેટની સૌથી ઝડપી સદી છે
1
2
આરસીબીએ આઈપીએલના આગામી સીજન માટે પોતાની ટીમ તૈયાર કરી લીધી છે. પણ સવાલ એ છે કે આની કપ્તાની કોણ કરશે. તેથી વિરાટ કોહલી સહિત ત્રણ વિકલ્પ છે જેના પર વિચાર કરી શકાય છે.
2
3
અગાઉના સંસ્કરણમાં 18 વર્ષીય બોલર કલકતા નાઈટ રાઈડર્સ (કેકેઆર)નો ભાગ હતા, પણ તેમને રમવાની તક મળી નહોતી. હવે તેઓ હાર્દિક પડ્યાની કપ્તાનીમાં રમતા જોવા મળશે. આશા છે કે સ્ટાર ઓલરાઉંડર તેમને પ્લેઈંગ 11માં તક આપશે.
3
4
આઈપીએલ નીલામીમાં 13 વર્ષના વૈભવ સૂર્યવંશીને રાજસ્થાન રૉયલ્સે 1.10 કરોડ રૂપિયામાં ખરીદ્યો. આ ખેલાડીની બેસ પ્રાઈસ 30 લાખ રૂપિયા હતા અને તે પોતાની બેસ પ્રાઈસથી લગભગ ચાર ગણી વધુ દામ પર વેચાયા.
4
4
5
Bhuvneshwar Kumar: RCBએ સ્ટાર ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારનું નામ જાહેર કર્યું છે. આરસીબીએ તેને 10.75 કરોડ રૂપિયામાં પોતાની ટીમનો ભાગ બનાવ્યો હતો
5
6
સાઉદી અરેબિયામાં આઈપીએલ 2025 મેગા ઓક્શન માટે માર્કેટ તૈયાર છે. બિડિંગનો બીજો દિવસ 25મી નવેમ્બરે યોજાઈ રહ્યો છે. CSK એ ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર સેમ કુરાન સાથે કરાર કર્યો છે. સેમ કુરેન પંજાબ કિંગ્સ માટે છેલ્લી સિઝન રમ્યો હતો. પરંતુ તે આગામી સિઝન માટે ...
6
7
IPL 2025 Mega Auction- સાઉદી અરેબિયાના જેદ્દાહમાં ઈન્ડિયન પ્રીમિયર લીગ 2025 માટે ખેલાડીઓની હરાજી ચાલી રહી છે
7
8
ભારતે પર્થમાં રમાયેલી મૅચની પ્રથમ ઇનિંગ્સમાં 150 રન બનાવ્યા હતા. તેના જવાબમાં ઑસ્ટ્રેલિયા માત્ર 104 રન જ બનાવી શકી.
8
8
9
આ મેગા ઓક્શનમાં તમામ 10 ટીમો કુલ 204 ખેલાડીઓ પર જ બોલી લગાવી શકશે, જેમાંથી મહત્તમ 70 વિદેશી છે. આ વખતે મેગા ઓક્શનમાં ભારતીય ખેલાડીઓનો દબદબો જોવા મળી શકે છે.
9
10
IPL 2025ની મેગા ઓક્શનની રાહ હવે પૂરી થઈ ગઈ છે. આજે બપોરે 3.30 વાગ્યાથી સાઉદી અરેબિયાના જેદ્દાહ શહેરમાં ખેલાડીઓ પર બિડિંગ થવાનું છે.
10
11
હરાજીનું આગળનું નામ શ્રેયસ અય્યર હતું જેના માટે કોલકાતા અને દિલ્હીમાં યુદ્ધ ફાટી નીકળ્યું હતું. રસપ્રદ વાત એ હતી કે શ્રેયસ બંને ટીમનો કેપ્ટન હતો
11
12
Lalit Modi Claims SRK Wanted to Bid For MI ઈન્ડિયન પ્રીમિયર લીગ શરૂ થયાને 17 વર્ષ થઈ ગયા છે અને હવે ટુર્નામેન્ટ તેની 18મી સીઝન તરફ આગળ વધી રહી છે. આઈપીએલની પ્રથમ સિઝન 2008માં શરૂ થઈ હતી અને ત્યારથી આ લીગથી લોકોનો ક્રિકેટ પ્રત્યેનો દ્રષ્ટિકોણ બદલાઈ ...
12
13
ભારત- ઑસ્ટ્રેલિયા વચ્ચે પર્થમાં રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચમાં ભારતીય ઓપનર યશસ્વી જાયસવાલે સદી ફટકારી છે. મૅચની બીજી ઇનિંગ્સમાં જાયસવાલ 101 રન બનાવીને નૉટ આઉટ રહ્યા છે.
13
14
IPL Auction 2025 gujarati- IPL 2025ની હરાજી માટે 13 દેશોના કુલ 574 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે.
14
15
ઓસ્ટ્રેલિયાઈ ક્રિકેટ ટીમે આજે પર્થમાં જે દિવસ જોયો, તેના વિશે કોઈએ કલ્પના પણ કરી નહી હોય. ભારતીય ટીમે શાનદાર બોલિંગ કરી વિરોધી ટીમને બૈકફુટ પર લાવી દીધી છે.
15
16
IND vs AUS- 1st Test Day 1 LIVE Cricket Score: ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 5 મેચની હાઇ પ્રોફાઇલ ટેસ્ટ શ્રેણીની પ્રથમ મેચ પર્થના ઓપ્ટસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
16
17
IPL 2025 - સાઉદી અરેબિયાના જેદ્દાહમાં IPL 2025 મેગા હરાજીનું આયોજન 24 અને 25 નવેમ્બરના રોજ કરવામાં આવી રહ્યું છે, જેમાં ગયા અઠવાડિયે જ શોર્ટલિસ્ટ કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કરવામાં આવ્યા હતા. હવે તેમાં એક નવું નામ પણ ઉમેરાયું છે.
17
18
આરસીબીની પાસે તક છે કે તે આઈપીલ ઓક્શન દરમિયાન મોહમ્મદ સિરાજ, વિલ જૈક્સ અને આકાશ દીપને પરત આરટીએમ હેઠળ ટીમમાં લઈને આવ્યા.
18
19
ઋષભ પંતને IPL 2225 ને મેગા ઓક્શન પહેલા દિલ્હી કૈપિટલ્સ દ્વારા રિટેન નથી કરવામાં આવ્યો. આ મામલે હવે મોટો ખુલાસો થયો છે. પંતે તેને લઈને મોટુ નિવેદન આપી છે.
19