0

IND vs PAK, T20 World Cup : ભારતની હારના 5 ગુનેગાર, જેના કારણે બદલાઈ ગયો ઈતિહાસ

સોમવાર,ઑક્ટોબર 25, 2021
0
1
આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનના વચ્ચે મેચ જોવુ દરેક ક્રિકેટ ફેંસનો સપનો હોય છે. યૂઈએ અને ઓમાનમાં રમાઈ રહ્યા ટી 20 વર્લ્ડ કપમાં બન્ને ટીમ રવિવારે 24 ઓક્ટોબરને આમે -સામે થશે. આ વર્લ્ડ કપ ભારતનો શરૂઆતી મેચ પણ હશે. પૂર્વ કપ્તાન મહેન્દ્ર ...
1
2
મલ્ટિપ્લેક્સ મૂવીથી નહીં મેચથી હાઉસફુલ
2
3
IND vs PAK: દુબઈમાં પાકિસ્તાન ટીમની રમત ખરાબ કરશે આ ભારતીય તીવ્ર બૉલર યૂનિસ ખાનએ બાબર આજમએ કર્યો સાવધાન
3
4
આઈસીસી ટી20 વિશ્વ કપ 2021 (ICC T20 World Cup 2021)ના સુપર-12 રાઉંડની શરૂઆત આજથી થઈ ચુકી છે અને દિવસની બીજી મેચમાં ઈગ્લેંડ અને વેસ્ટઈંડિઝ (England vs West Indies) ની ટક્કર થઈ. દુબઈ ઈંટરનેશનલ સ્ટેડિયમમાં રમાય રહેલ આ મુકાબલામાં ઈગ્લેંડના બોલરો સામે ...
4
4
5
ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીએ કોવિડ-19 મહામારીથી ઉત્પન્ન પરિસ્થિતિઓનો નિપટારા માટે સંતુલિત દ્રષ્ટિકોણની વકાલાત કરતા શનિવારે કહ્યુ કે ખેલાડીઓને ખુદને તરોતાજા કરવા માટે બાયો-બબલ થી સમય સમય પર આરામ આપવાની જરૂર છે. કોહલીએ કયુ કે મહામારીને ...
5
6
પાકિસ્તાને સુપર સન્ડે પર ભારત સામેની હાઈ વોલ્ટેજ મેચ માટે તેની 12 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. એટલે કે તેની પ્લેઈંગ ઈલેવનનું ચિત્ર પણ સ્પષ્ટ છે, જેને આ 12 ખેલાડીઓમાંથી પસંદ કરવામાં આવશે. મેચના એક દિવસ પહેલા જાહેર કરાયેલા 12 ખેલાડીઓમાંથી એક ખેલાડી ...
6
7
પાકિસ્તાન ક્રિકેટ ટીમના કપ્તાન બાબર આઝમ(Babar Azam)એ વિશ્વાસ બતાવ્યો છે કે આ વખતે તેમની ટીમ આઈસીસી ટી20 વિશ્વકપ (T20 World Cup 2021) માં ભારતને હરાવવામાં સફળ રહેશે. ભારત અને પાકિસ્તાનની ટીમો હાઈવોલ્ટેજ શ્રેણી (IND vs PAK T20 World Cup 2021) માં ...
7
8
ટી-20 વર્લ્ડ કપ (T20 World Cup 2021) અગાઉ ભારતમાં યોજાવાનો હતો, પરંતુ કોરોના વાઈરસ (Corona virus) રોગચાળાને કારણે તેને યુએઈ અને ઓમાન ખસેડવામાં આવ્યો હતો. ભારત હજુ પણ આ ટુર્નામેન્ટનું યજમાન છે. છેલ્લા 5 વર્ષમાં પ્રથમ વખત ટી 20 વર્લ્ડ કપનું આયોજન ...
8
8
9
એક વાર ફરી ગલીઓ સુમસામ થવાની છે... ભારત અને પાકિસ્તાનમાં ફરી એકવાર 'કરફ્યુ' લાગુ થવા જઈ રહ્યો છે. કારણ કે ક્રિકેટની સૌથી મોટી લડાઈ 70 યાર્ડના સર્કલ અને 22 યાર્ડની સ્ટ્રીપ પર થવાની છે. ટી-20 વર્લ્ડ કપમાં 24 ઓક્ટોબરે રમાનારી ભારત-પાકિસ્તાન મેચની વાત ...
9
10
આઈસીસી ટી20 વિશ્વ કપ 2021 (ICC T20 World Cup 2021)ની ખિતાબી જંગની શરૂઆત 23 ઓક્ટોબર શનિવારથી થઈ રહી છે. ઓમાન અને યુએઈમાં 17 ઓક્ટોબરથી શરૂ થયેલી ટૂર્નામેન્ટનો પ્રથમ રાઉન્ડ પૂરો થઈ ગયો છે.. શ્રીલંકા (Sri Lanka) અને બાંગ્લાદેશ (Bangladesh) જેવી ઘુરંઘર ...
10
11
ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) ની વચ્ચે ગયા મહિને રમાયેલી ટેસ્ટ શ્રેણીની પાંચમી અને અંતિમ મેચ નો નિર્ણય આવી ગયો છે. 42 દિવસના લાંબા સંઘર્ષ અને ચર્ચા બાદ ભારતીય ક્રિકેટ નિયંત્રણ બોર્ડ (BCCI) અને ઈગ્લેંડ ક્રિકેટ બોર્ડએ (ECB) રદ્દ થયેલી ...
11
12
ટી20 વિશ્વ કપ-2021માં ભારત અને પાકિસ્તાન (IND vs PAK)ની વચ્ચે 24 ઓક્ટોબરે હાઈ વોલ્ટેજ મુકાબલો રમાવાનો છે. બંને ટીમો વચ્ચે ટી20 વિશ્વકપમાં 5 મુકાબલા રમાયા છે, જેમા બધી મેચ ભારતે પોતાને નામ કરી. વિશ્વકપમાં પાકિસ્તાનનો રેકોર્ડ ભારત સામે ખૂબ જ ખરાબ ...
12
13
ટી 20 વર્લ્ડ કપ શરૂ થઈ ચુક્યો છે. ચાહકોને સૌથી વધુ આતુરતા ભારત અને પાકિસ્તાન વચ્ચે 24 ઓક્ટોબરે યોજાનારી સુપર -12 મેચની છે. જોકે, જમ્મુ -કાશ્મીરમાં થયેલી આતંકવાદી ઘટનાઓ બાદ ભારતના લોકો આ મેચને લઈને બે જૂથમાં વહેંચાઈ ગયા છે, કેટલાક ચાહકો માને છે મેચ ...
13
14
ટી-20 વર્લ્ડકપમાં ઓપનિંગ જોડીને લઇ કોહલીનો મોટો નિર્ણય
14
15
ભારત-પાકિસ્તાન T-20 મેચ પર ઓવૈસીનો કટાક્ષ:ઓવૈસીએ કહ્યું- સરહદ પર 9 સૈનિક શહીદ થયા
15
16
T20 World Cup 2021 ની પ્રથમ પ્રેક્ટિસ મેચમાં ટીમ ઇન્ડિયાના ઓપનર કેએલ રાહુલે પોતાની ઝડપી બેટિંગથી ફેંસના દિલ જીતી લીધા. આ વિસ્ફોટક જમણા હાથના બેટ્સમેને ઈંગ્લેન્ડના બોલરોની જોરદાર ધુલાઈ કરતા 24 બોલમાં 51 રન બનાવ્યા. રાહુલનો સ્ટ્રાઈક રેટ 200થી વધુનો ...
16
17
ટીમ ઈંડિયા ઈગ્લેંડ વિરુદ્ધ વોર્મ અપ મેચ સાથે ટી20 વર્લ્ડ કપ (T20 World Cup)માં પોતાના અભિયાનની શરૂઆત કરી રહી છે. ભારતીય કપ્તાન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે ભારતનો આમ તો પહેલો મુકાબલો 24 ઓક્ટોબરના રોજ પાકિસ્તાન વિરુદ્ધ ...
17
18
T20 World Cup: આઈસીસી ટી 20 વર્લ્ડ કપ 2021ઓમાન અને યુએઈમાં શરૂ થઈ ગયો છે અને પહેલા જ દિવસે નવો વર્લ્ડ રેકોર્ડ સર્જાયો છે.આ રેકોર્ડ બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસને બનાવ્યો છે. પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડ સામે તેની પ્રથમ મેચમાં બાંગ્લાદેશના ...
18
19
જાતિગત ટિપ્પણી કરવાના કેસમાં યુવરાજ સિંહની ધરપકડ,
19