0

T20 World Cup 2024 ને માટે અમેરિકાએ કર્યુ ટીમનુ એલાન કર્યુ. USA ટીમમાં 7 ભારતીયોને સ્થાન

શનિવાર,મે 4, 2024
0
1
IPL 2024: કોલકાતા નાઈટ રાઈડર્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે 24 રનની જીત સાથે આઈપીએલની 17મી સીઝનમાં પ્લેઓફ માટે પોતાનું સ્થાન લગભગ નિશ્ચિત કરી દીધું છે. આ મેચમાં વેંકટેશ અય્યરે બેટથી મહત્વની ભૂમિકા ભજવી હતી અને KKR માટે 70 રનની ઇનિંગ રમી હતી.
1
2
Josh Baker Passed Away: ક્રિકેટ જગતમાંથી એક મોટા સમાચાર આવી રહ્યા છે. 20 વર્ષની ઉંમરે યુવા ખેલાડીએ દુનિયાને અલવિદા કહી દીધું છે. આ ખેલાડીએ મોતના એક દિવસ પહેલા સુધી ક્રિકેટના મેદાનમાં પોતાની ચમક ફેલાવી હતી
2
3
SRH vs RR Indian Premier League 2024 : રાજસ્થાન રોયલ્સ, જે ટેબલમાં ટોચ પર છે, તેનો સામનો IPL ઇતિહાસમાં સૌથી વધુ રન બનાવનાર સનરાઇઝર્સ હૈદરાબાદ સામે થયો હતો. બંને ટીમો વચ્ચેની આ મેચ રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી.
3
4
કાંગડાના ગગ્ગલમાં હિટ એંડ રનનો મમલો સામે આવ્યો છે. આ દુર્ઘટનામાં 2 યુવકોના મોત થયા છે. મરનારાઓમા એક યુવક સુરેશ રૈનાના મામાનો પુત્ર બતાવાય રહ્યો છે.
4
4
5
ચેન્નઈ સુપર કિંગ્સ ટીમને પંજાબ કિંગ્સ સામે 7 વિકેટે હારનો સામનો કરવો પડ્યો છે. હવે CSK પાસે પ્લેઓફમાં જવા માટે માત્ર એક જ રસ્તો બચ્યો છે.
5
6
Team India squad: ટી20 વર્લ્ડ કપ 2024 માટે ટીમ ઈંડિયાનુ એલાન કરવામાં આવ્યુ છે. આ ટૂર્નામેંટમાં ટીમ ઈંડિયાની કમાન રોહિત શર્મા સાચવશે
6
7
Kolkata Knight Riders vs Delhi Capitals: આઈપીએલની 17મી સિઝનની 47મી મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ. ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમે 7 વિકેટે જીત મેળવી હતી.
7
8
લખનઉ સુપર જાયન્ટ્સનો ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા બીજી વખત પિતા બન્યો છે. કૃણાલની ​​પત્ની પંખુરીએ પુત્રને જન્મ આપ્યો છે. કૃણાલે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી છે. LSG તરફથી IPLમાં રમી રહેલા કૃણાલે પોતાના પુત્રનું નામ પણ જાહેર કર્યું છે
8
8
9
IPL Rising Star: કોલકાતા નાઈટ રાઈડર્સ સામે પંજાબ કિંગ્સની ઐતિહાસિક જીતમાં 32 વર્ષીય શશાંક સિંહે બેટ વડે મહત્વની ભૂમિકા ભજવી હતી અને માત્ર 28 બોલમાં અણનમ 68 રન બનાવ્યા હતા, જેમાં તેણે 8 સિક્સર પણ ફટકારી હતી.
9
10
RCB vs SRH: IPL 2024 ની 41મી મેચ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો વચ્ચે રમાઈ હતી. આ સિઝનમાં આ બંને ટીમો વચ્ચે આ બીજી મેચ હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે આ મેચ 35 રને જીતી લીધી હતી.
10
11
HBD Sachin Tendulkar: દુનિયાના સૌથી મહાન ક્રિકેટર સચિન તેંદુલકર 24 એપ્રિલ 2024ના રોજ 51 વર્ષના થઈ ગયા. આવામાં આ ખાસ અવસર પર આવો તેમની એક ખાસ સ્ટોરી વિશે જાણીએ...
11
12
PBKS vs GT: IPL 2024ની 37મી મેચમાં ગુજરાત ટાઇટન્સે પંજાબ કિંગ્સને 3 વિકેટે હરાવ્યું હતું. આ સિઝનમાં ગુજરાત ટાઇટન્સની આ ચોથી જીત છે. આ સાથે જ પંજાબને સિઝનની છઠ્ઠી હારનો સામનો કરવો પડ્યો.
12
13
એમએસ ધોનીએ લખનૌ સુપર જાયંટ્સ સામે શાનદાર બેટિંગ કરતા ફક્ત 9 બોલ પર 28 રન બનાવ્યા. ધોનીએ પોતાના દાવ દરમિયાન 101 મીટર લાંબો છક્કો પણ માર્યો
13
14
IPL 2024: પંજાબ કિંગ્સના વિરુદ્ધ મુકાબલામાં મુંબઈ ઈંડિયંસની ટીમે 9 રનથી નિકટની જીત મેળવી પણ મેચ પછી તેમના કપ્તાન હાર્દિક પડ્યાને દંડનો સામનો કરવો પડ્યો છે. આ મુકાબલામાં મુંબઈની ટીમની ઓવર રેટ ખૂબ ધીમી હતી.
14
15
IPL 2024: ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી મેચમાં દિલ્હી કેપિટલ્સનો 6 વિકેટે વિજય થયો હતો. આ જીત સાથે દિલ્હી કેપિટલ્સે પોઈન્ટ ટેબલમાં મોટી છલાંગ લગાવી છે.
15
16
KKR vs RR: IPL 2024ની 31મી મેચમાં રાજસ્થાન રોયલ્સે હોમ ગ્રાઉન્ડ પર કોલકાતા નાઈટ રાઈડર્સને 2 વિકેટથી હરાવ્યું. આ મેચમાં રાજસ્થાન તરફથી જોસ બટલરે 107 રનની અણનમ સેન્ચુરી મારી.
16
17
RCB vs SRH Live: IPL 2024ની 30મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમો આમને-સામને છે. આ મેચ એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાઈ રહી છે.
17
18
કામરાન ખાન સામેની ઈનિંગની અંતિમ ઓવરની શરૂઆત પહેલા એરે 15 બોલમાં 28 રન બનાવીને રમતમાં હતો. તેણે છેલ્લી ઓવરના દરેક બોલ પર સિક્સર ફટકારીને 21 બોલમાં 64 રન બનાવ્યા હતા.
18
19
IPL 2024: લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચમાં, દિલ્હી કેપિટલ્સ ટીમના કેપ્ટન ઋષભ પંતના બેટ દ્વારા 41 રનની શાનદાર ઇનિંગ જોવા મળી હતી. આ સમય દરમિયાન, પંતે IPLમાં તેની 103મી ઇનિંગમાં 3000 રનનો આંકડો પણ પાર કર્યો.
19