મંગળવાર, 30 ડિસેમ્બર 2025
0

માથાભારે શખ્સોએ એક સગાઈ તોડાવી બીજા ફિયાન્સને ધમકી આપી, પિતાએ કહ્યું ન્યાય નહીં મળે તો આપઘાત કરીશું

શનિવાર,સપ્ટેમ્બર 3, 2022
0
1
દમણના ડાભેલ વિસ્તારમાં ગુમ યુવાનનો મૃતદેહ મળી આવ્યો છે. દમણ પોલીસે ગુમ યુવાનની હત્યામાં સંડોવાયેલા બે આરોપીઓની ધરપકડ કરી છે. પરંતુ યુવાનની હત્યાનું જે કારણ બહાર આવ્યું છે તે જાણીને સૌ કોઈ ચોંકી ગયા છે. ગુમ યુવક શિવમની હત્યા પ્રણય ત્રિકોણમાં થઈ ...
1
2
લવ જેહાદના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે, ત્યારે સુરતમાં વિચિત્ર પરંતુ ખૂબ ગંભીર મામલો સામે આવ્યો છે, સુરતના ઉધનામાં બે મહિના પહેલા યુવકે પહેલા સ્યુસાઇડ નોટ લખી અને તે સ્યુસાઇડ નોટ ફેસબુક ઉપર અપલોડ કરીને કરેલી આત્મહત્યાના કેસમાં ચોંકાવનારો ખુલાસો થયો ...
2
3
વેજલપુરમાં પાર્કિન્સનની બીમારીથી પીડાતી અને બોલવા-ચાલવામાં તકલીફ અનુભવતી માતાના નિવૃત્તિ બાદ મળેલા રૂ.25 લાખ બેંકમાંથી ઉપાડીને ભાગી ગયેલા દીકરા સામે મામાએ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.મુંબઇના અશોક ખંડેલવાલના બહેન કલાવતીએ મનોજ માંજરેકર ...
3
4
સુરત શહેરમાં BRTS બસમાં હવે તરૂણીઓ સુરક્ષિત ન હોય તેવું લાગી રહ્યું છે. સિટી બસના 3 કંડક્ટરોએ બસમાં 17 વર્ષની તરૂણીની છેડતી કરી હોવાનો બનાવ બન્યો છે. તરૂણીને આંખ મારી સરસ સ્માઈલ છે સ્ટેશન જઈને મજા કરી એવી કોમેન્ટ પણ કરી હતી.
4
4
5
અમદાવાદના સેટેલાઈટમાં રહેતી અને આનંદનગરમાં ચામડીના રોગનું દવાખાનું ધરાવતી ડોક્ટર યુવતી મેટ્રિમોનિયલ સાઈટ પરથી વાડજના પાર્થ પટેલ નામના યુવકના સંપર્કમાં આવી હતી. કેફેમાં એકાદ - બે મુલાકાત બાદ મહિલા ડોક્ટરે લગ્નની ના પાડવા છતાં યુવક તેની અને મિત્રોની ...
5
6
શહેરમાં ક્રાઇમની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે. અવારનવાર ચોરી લૂંટફાટ મારામારી હત્યા જેવા કિસ્સાઓ સામે આવે છે, ત્યારે સુરતમાં ઉછીના લીધેલા પૈસા મામલે એક મિત્ર દ્વારા જ બીજા મિત્રની હત્યા કરવાની ઘટના સામે આવી છે. આ મામલે અમરોલી પોલીસે ગુનો દાખલ કરીને ...
6
7
ખેડા જિલ્લાના માતરમાંથી જાહેરમાં હત્યા કરાઇ હોવાની ચકચારી ઘટના સામે આવી છે. માતરના ત્રાજ ગામમાં મંદિરેથી દર્શન કરી પરત ઘરે જઈ રહેલી કિશોરી પર ગામના જ આધેડે છરીના ઘા ઝીંકી ગળુ કાપી નાખ્યું છે. જેમાં સારવાર મળે તે પહેલાં જ કિશોરી મોતને ભેટી છે.
7
8
સુરતના કામરેજમાં બનેલી ઘટનામાં પુત્ર વધારે પડતું મોબાઇલમાં રચ્યો પચ્યો રહેતો હોવાથી નિવૃત આર્મીમેન પિતાએ ઠપકો આપ્યો હતો. જેથી પુત્રે વાઇપરથી હુમલો કર્યો હતો. જેથી પિતાએ ફાયરિંગ કરતાં પત્ની વચ્ચે પડતાં પુત્રના જમણાં હાથમાં ગોળી વાગી હતી. પત્નીએ પતિ ...
8
8
9
અમદાવાદના બાપુનગરમાં એક યુવતી તેના પિતા પાસે ગઈ અને કહ્યું કે મારા પર એક યુવક નજર બગાડે છે અને મારી પાછળ પાછળ આવે છે. જેથી પિતા અને પિતરાઈ ભાઈ તે યુવકને ઠપકો આપવા ગયા તો ગુનેગાર સામે હુમલો કરી દીધો હતો. જેમાં ભાઈને ગંભીર ઇજા થતાં તેને હોસ્પિટલમાં ...
9
10
Mother killed her Daughter: માતાને બાળકોની સૌથી મોટી રક્ષક માનવામાં આવે છે. કારણ કે માતા માત્ર બાળકને જન્મ જ નથી આપતી પણ તેનું ભરણપોષણ અને ઉછેર પણ કરે છે. માતા અને બાળકના પ્રેમ પર ઘણું લખાયું છે, પરંતુ આજે કર્ણાટકમાંથી આવો એક વીડિયો સામે આવ્યો છે ...
10
11
હિંમતનગર તાલુકાના ગાંભોઇમાં જીવતી નવજાત બાળકીને જમીનમાં દાટી દેવાની ઘટના સામે આવી હતી. જેમાં ગાંભોઈમાં ખેતરમાં ખેત મજૂરો કામ કરીરહ્યા હતા, તે દરમ્યાન ખેત મજૂર મહિલાને માટીમાં કંઈક હલનચલન જોતા ગભરાઈને બૂમા બૂમ કરી મૂકી હતી. મહિલાની બૂમો સાંભળીને ...
11
12
માંડવી તાલુકાની ગામે રહેતા યુવાને સગીર વયની એક યુવતીને પ્રેજાળમાં ફસાવી હતી. ત્યારબાદ અપહરણ કરી શરીર સંબધ બાંધી ગર્ભવતી બનાવ્યા બાદ સગીર યુવતીએ બાળકને જન્મ આપતાં ચકચાર મચી ગઈ હતી. પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર માંડવી તાલુકાના તડકેશ્વર ગામે ...
12
13
કોસંબા રેલવે સ્ટેશન વિસ્તારમાં 21 વર્ષીય આરોપીએ નશામાં રાક્ષસી કૃત્ય આચરી 70 વર્ષીય વૃદ્ધ સાથે બળાત્કાર ગુજાર્યો હતો, એટલુ જ નહિ બાદમાં ઘાતકી રીતે તેની હત્યા કરી હતી. આરોપીએ બળાત્કાર ગુજાર્યા બાદ વૃધ્ધ મહિલાના ગુપ્તાંગમાં હાથ નાખી ગુપ્તાંગના આંતરડા ...
13
14
પતિએ તેણીને સુહાગરાતે કહ્યુ હતું કે, તેના જીવનમાં બીજી કોઈ મહિલા છે. તેણે ફક્ત પરિવારના કહેવાથી તેની સાથે લગ્ન કર્યાં છે. પતિની આવી વાત બાદ ફરિયાદીને સુહાગરાતે જ મોટો આઘાત લાગ્યો હતો. માલવીયાનગર પોલીસ મથકે એક યુવતીએ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદી ...
14
15
કોલ મળતાંની સાથે જ અભયમની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.કોલના સ્થળે જઈને અભયમની ટીમે માતાનું કાઉન્સેલિંગ કરતાં જાણવા મળ્યું હતું કે, તેમના પરિવારમાં બે દીકરીઓ છે. 15 વર્ષની દીકરીને તેમના ઘરની સામે ઘર જમાઈ તરીકે રહેતા યુવક સાથે પ્રેમ થઈ ગયો છે
15
16
નાની ઉંમરના બાળકો પણ હવે ઇન્સ્ટાગ્રામમાં એકાઉન્ટ બનાવીને મિત્રો વાતચીત કરતા હોય છે. ત્યારે અમદાવાદમાં એક 14 વર્ષની સગીરા ઇન્સ્ટાગ્રામમાં એક નહીં પરંતુ બે બે છોકરાઓ સાથે પ્રેમમાં પડીને વાતચીત કરતી હતી. ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલા છોકરા સાથે જવા એક ...
16
17
સરથાણા વિસ્તારમાં નેપાળી યુવાન પોતાની પત્નીને પ્રેમી સાથે પ્રેમલીલા કરતો જોઇ ગયો હતો. પોતાની પત્નીને પ્રેમી સાથે કઢંગી હાલતમાં જોઇને પતિ રોષે ભરાયો હતો. જે બાદ પતિએ પત્નીના પ્રેમીની હત્યા કરી નાખી હતી
17
18
શહેરમાં કન્સ્ટ્રક્શન બિઝનેસ સાથે જોડાયેલા બિલ્ડરે પોતાના સમાજની 20 વર્ષિય યુવતીને લગ્ન કરવાની લાલચ આપીને તેની સાથે અકોટા સ્થિત પોતાના ઘરમાં અવાર-નવાર દુષ્કર્મ આચર્યું હતું. દુષ્કર્મી બિલ્ડર વિરુદ્ધ જે.પી.રોડ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થઈ છે. આરોપીએ ...
18
19
પતિ અને સાસુની ગેરહાજરીમાં રસોઈ બનાવી રહેલી પુત્રવધૂ પાસે સસરા પહોંચ્યા અને તું બહુ જ સારું કામ કરે છે અને ઘણું બધું કામ કરે છે અને તું થાકી ગઈ હોઈશ તો હોલમાં આવીને મારી પાસે બેસ. આમ કહીને સસરાએ પુત્રવધુ સાથે બીભત્સ વાતો શરૂ કરી
19