સોનૂને બીડી પીવાની લત લાગી ગઈ. તેના પિતાજીએ તેની લત છોડાવવા માટે તેને બાબા રામદેવના યોગા ક્લાસમાં મોકલ્યો...
....
....
....
હવે સોનુ પગ વડે પણ બીડી પી લે છે ....!!
એક દિવસ પત્નીએ પતિને તેની ગર્લફ્રેંડ સાથે બેડરૂમમાં ઝડપી લીધો. ગુસ્સામાં તેને પિસ્તોલ લીધી અને પતિના માથા પર તાકી દીધી.
પતિ - જો તુ કોઈપણ ભુલ કરે એ પહેલા હુ તને એક્સપ્લેન કરવા માંગુ છુ કે હુ ગઈકાલે રાત્રે ગાંધીબાપુની આત્મકથા મારા સત્યના ...
ડોક્ટર દર્દીને - તમે રોજ દિવસમાં કેટલી સિગરેટ પીવો છો ?
દર્દી - લગભગ 20
ડોક્ટર - જુઓ મારી પાસેથી સારવાર કરાવવી છે તો તમારે સિગરેટથી દૂર રહેવુ પડશે. એક કામ કરો. એક નિયમ બનાવી લો. ફક્ત ભોજન કર્યા પછી જ એક સિગરેટ પીશો.
દર્દીએ ડોક્ટરની વાત માનીને ...
છગનનો પુત્ર તેના મમ્મી-પપ્પાના લગ્નનો વીડિયો જોઈ રહ્યો હતો.
અચાનક એ બોલ્યો - પપ્પા હુ પણ મારા લગ્નમાં તમારી જેમ જ આઈટમ ગર્લ્સને નચાવેશ.
છગન - ઓય ગધેડા, આ આઈટમ ગર્લ્સ નથી, તારી ફોઈ, માસી અને મામી છે.