લોકસભા ચૂંટણી 2014ની જાહેરાત કરવામાં આવી છે. ચૂંટણી નવ ચરણોમાં થશે. જ્યારે કે મતગણના 16 મે ના રોજ થશે. આવો જોઈએ કયા રાજ્યમાં ક્યારે થશે લોકસભા ચૂંટણી...