0
ઉત્તર ગુજરાતની દાંતા સીટ પર કાંતિભાઈ ખરાડી બીજી વાર જીત્યાં
સોમવાર,ડિસેમ્બર 18, 2017
0
1
* ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી પરિણામ 18 ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.
* પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પ્રતિષ્ઠા દાવ પર
1
2
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા ચરણનુ મતદાન 14 ડિસેમ્બરના રોજ
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે બીજા ચરણ માટે મતગણતરી 18 ડિસેમ્બરના રોજ્
2
3
ગુજરાત અને હિમાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીના પરિણામો સામે આવી રહ્યા છે. બન્ને રાજ્યોમાં ભાજપની જીત જણાઈ રહી છે. પરંતુ મતગણતરીના આંકડાઓ પર નજર કરીએ તો અપક્ષ અને નોટાએ પણ મહત્વનો ભાગ ભજવ્યો છે.ઈલેક્શન કમિશનના આકંડા અનુસાર, અત્યાર સુધી અપક્ષને 4.3 ટકા ...
3
4
હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બીજા ચરણનુ મતદાન 14 ડિસેમ્બરન રોજ.. હિમાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણી માટે બીજા ચરણની મતગણતરી 18 ડિસેમ્બરના રોજ..
4
5
કોંગ્રેસ પાસે શક્તિસિંહ ગોહિલ, અર્જુન મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચોધરી, જેવા દિગ્ગજ નેતાઓ આ વિધાનસભાની ચૂંટણીમાં હારી ગયાં છે. આવુ જ ભાજપમાં પણ થયું છે. ભાજપમાં શંકર ચૌધરી, ચિમનભાઈ સાપરીયા, જયનારાયણ વ્યાસ, જેવા નેતાઓ પણ હારી ગયાં છે. ત્યારે ...
5
6
ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામો આવી રહ્યાં છે. બીજેપી ફરી એક વાર રાજ્યમાં સરકાર બનાવશે. ચૂંટણી પહેલા કહેવાતુ હતું કે પાટીદારોના વિસ્તારોમાં બીજેપીને નુકશાન થશે. પરંતુ પરિણામો પછી આના વિપરીત અસર જોવા મળે છે. બીજેપીને એવી બેઠક પર પણ જીત મેળવી છે ...
6
7
કોંગ્રેસના પ્રદેશ પ્રમુખે ભલે 120 બેઠકનો દાવો કર્યો હોય, પરંતુ કોંગ્રેસની હાર સ્પષ્ટ થઈ ગઈ છે. બીજી તરફ, કોંગ્રેસના ટોચના નેતાઓ અર્જુન મોડવાડિયા, શક્તિસિંહ ગોહિલ, તુષાર ચૌધરી તેમજ સિદ્ધાર્થ પટેલની આ ચૂંટણીમાં હાર થઈ છે. આ ચારેય નેતાઓ પોતાની બેઠકો ...
7
8
કોંગ્રેસે અલ્પેશ ઠાકોરને આખરે રાધનપુરની સીટ ફાળવતાં એવું ચર્ચાનું ચકડોળ હતું કે હવે અલ્પેશને જીતવું કાઠું પડી જશે. જ્યારે ભાજપના ઉમેદવાર લવિંગજીને આવા નિવેદનોથી જીત મેળવવા માટે થોડી તાકાત મળતી હતી પણ હવે કોંગ્રેસના આગેવાન અને ઠાકોર સેનાના પ્રમુખ ...
8
9
ગુજરાતમાં અત્યાર સુધી એવું કહેવાતું હતું કે જૂનાગઢના ભાજપના ઉમેદવાર મહેન્દ્ર મશરૂને ચૂંટણી જીતવા માટે કોઈપણ પ્રકારના પ્રચારની જરૂર નથી. પણ હવે આ ચૂંટણીમાં મતદાન બાદ આજે રીઝલ્ટ આવ્યું છે. ત્યારે ભાજપની જૂનાગઢની વર્ષોથી જીતની સીટ આ વખતે ગુમાવવાનો વારો ...
9
10
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જ્યારથી ગુજરાતની ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે ત્યારથી પહેલી ચૂંટણીને બાદ કરતા તે બાકીની બધી જ ચૂંટણી મણિનગરથી લડ્યા હતા અને દરેક વખતે તેમણે જંગી માર્જિન સાથે અહીંથી વિજય પણ મેળવ્યો હતો. આ વખતે મોદી નથી છતાંય મણિનગરના મતદાતાઓ ...
10
11
વડગામ બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડી રહેલા દલિત નેતા જિજ્ઞેશ મેવાણીની ભવ્ય જીત થઈ છે. જિજ્ઞેશે ભાજપના ઉમેદવાર વિજય ચક્રવર્તીને 20 હજારથી પણ વધુ મતોથી હરાવ્યા છે. મહત્વનું છે કે, આ બેઠક પરથી કોંગ્રેસે પોતાનો કોઈ ઉમેદવાર નહોતો ઉભો રાખ્યો.ભાજપ 110થી વધુ ...
11
12
ગુજરાતમાં ભાજપ ચોથી વખત સત્તા બનાવવા જઈ રહ્યું છે તે સ્પષ્ટ થઈ ગયું છે, પણ ગુજરાતમાં થયેલા વિવિધ લોક આંદોલનની હાર થઈ છે. ગુજરાતમાં છેલ્લાં બે વર્ષથી ચાલી રહેલા પાટીદાર, ઠાકોર અને અને દલિત આંદોલનનું મતોમાં રૂપાંતરણ થઈ શકયુ નથી.ગુજરાતની ચૂંટણીમાં ...
12
13
હાર્દિક પટેલે લગાવેલ EVMમાં છેડછાડના આક્ષેપને અમદાવાદ કલેક્ટરે ફગાવી દીધા છે. આ મુદ્દે અમદાવાદ કલેક્ટરે જણાવ્યું છે કે, હાર્દિકના આક્ષેપ એકદમ પાયા વિહોણા છે. હાર્દિક પટેલે ટ્વીટર પર બેઠકોના નામ પણ આપ્યા છે, જ્યાં ભાજપ EVM મશીન હેકિંગ કરાવશે, જેમાં ...
13
14
સોમવારે ગુજરાત વિધાનસભાની ચુંટણીની મતગણતરી શરૂ થનાર છે.ત્યારે સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર અશોક જીરાવાલાએ મતગણતરી કેન્દ્રમાં નમો વાઇ ફાઇ પકડાતુ હોવાની ફરિયાદ કરતા હોબાળો મચી ગયો હતો.આ અંગેની જાણ થતા ચુંટણી પંચના અધિકારીઓ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને ...
14
15
ગુજરાતમાં હાર્દિક પટેલે જે આંદોલન કર્યું તે ઉપરથી એમ લાગી રહ્યું છે કે તેના આંદોલનમાં આવેલા લોકોએ મત નાંખ્યા જ નથી પણ હાલ કોંગ્રેસની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તે માત્ર જીએસટી અને નોટબંધીની ઈફેક્ટના કારણે દેખાઈ રહી છે. અથવા તો ભાજપના જેતે ઉમેદવાદ ...
15
16
ગુજરાતમાં કોની સરકાર રચાશે તેને લઇને છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલા સસ્પેન્સનો આવતીકાલે અંત આવશે. ગુજરાતમાં સત્તામાં પુનરાવર્તન થશે કે પછી પરિવર્તન થશે તેને લઇને હાલમાં તમામ રાજકીય પંડિતો અને રાજ્યના લોકોમાં ચર્ચા ચાલી રહી છે. એક્ઝિટ પોલના તારણ ...
16
17
જે રાજ્યે નરેન્દ્ર મોદીને એક નેતાના રૂપમાં સ્થાપિત કર્યા.. આગામી પાંચ વર્ષ માટે તેને એકમાન કોના હાથમાં રહેશે.. આ વાતનો નિર્ણય સોમવારે બપોર સુધી થઈ જશે..
દેશભરના લોકોની નજર આ પરિણામો પર ટકી છે. ગુજરાતને લઈને લોકોનો રસ કેટલો વધ્યો છે એ વાતની જાણ ...
17
18
ગુજરાત ચૂંટણી પરિણામ પર આખા દેશની નજર છે. દેશનો વેપાર જગત પણ પરિણામોની રાહ જોઈ રહ્યુ છે... વર્ષ 2018માં ગુજરાત સહિત દેશના અન્ય પ્રમુખ રાજ્યોમાં વિધાનસભા ચૂંટણા ખતમ થયા પછી ભારતીય વેપારી જગતને રાજનીતિક વાસ્તવિકતાઓને ધ્યાનમાં રાખવુ પડશે.. કારણ કે ...
18
19
ઈંડિયા ટુડે એક્સિસ માય ઈંડિયા એક્ઝિટ પોલ દ્વારા ગુજરાતના મતદાતાઓની માનસિકતા સામે આવી છે. એક્ઝિટ પોલ દ્વારા નીકળેલી 5 વાતો જેનાથી બીજેપી થશે બાગ બાગ.. સાથે જ 5 એ વાતો જે પાર્ટીની ઉંઘ ઉડાવી દેશે..
19