0
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- મુખ્યમંત્રીનો ઘાટલોડિયામાં રોડ શો- અમિત શાહે કહ્યું કોંગ્રેસ વાળા સત્તામાંજ નથી તો કામ કેવી રીતે કર્યું
બુધવાર,નવેમ્બર 16, 2022
0
1
NCPમાંથી રેશમા પટેલે રાજીનામું આપ્યા બાદ આજે સવારે 10 વાગ્યે અમદાવાદના પ્રદેશ કાર્યાલય ખાતે રેશમા પટેલ રાજ્યસભાના સાંસદ અને આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચઢ્ઢાની હાજરીમાં તેઓ આમ આદમી પાર્ટીનો ખેસ પહેરશે. રેશમા પટેલ આમ આદમી પાર્ટીમાં જોડાતા ની સાથે જ ...
1
2
ગુજરાત વિધાનસભાની 89 બેઠકો પર પ્રથમ તબક્કામાં યોજાનારી ચૂંટણી માટે 1,362 જેટલા ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભર્યા છે. રાજ્ય ચૂંટણી પંચના અધિકારીઓએ મંગળવારે આ માહિતી આપી. પ્રથમ તબક્કા માટે જે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યું છે તેમાં અમદાવાદની ઘાટલોડિયા ...
2
3
આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે સોમવારે ગુજરાતના લોકોને કૉંગ્રેસ પાછળ ‘પોતાનો મત બરબાદ નહીં કરવા’ અને તેના બદલે ‘આપ’ને મત આપવાની અપીલ કરી. તેમણે દાવો કર્યો કે, “તેમના પક્ષનો સત્તાધારી ભાજપ સાથે સીધો મુકાબલો છે.”
3
4
ગાંધીનગર. રાહુલ ગાંધી ગુજરાત ચૂંટણીના પ્રચાર માટે સંપૂર્ણ રીતે તૈયાર જણાય છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં ભારત જોડો યાત્રાની એક તસવીરમાં રાહુલ અલગ અંદાજમાં કેસરી ટોપી પહેરેલા જોવા મળ્યા હતા. ચહેરા પર લાલ રંગની રસી પણ દેખાય છે.
4
5
કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહે સોમવારે કહ્યું કે, “જો તેમની પાર્ટી ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીત હાંસલ કરે છે તો
ભૂપેન્દ્ર પટેલ જ રાજ્યના મુખ્ય મંત્રી રહેશે.”
5
6
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે સૌથી વધુ નવા ચહેરાને સ્થાન મળ્યું છે. જેમાં મોટા ભાગના ચહેરાઓ યુવાન છે અને લોકોની વચ્ચે રહીને લોકપ્રિય થયેલાં છે. જેમાં અમદાવાદની નરોડા વિધાનસભા બેઠક પરથી હાલના ધારાસભ્યની ટિકિટ કાપવામાં આવી છે. તેના સ્થાને યુવા ...
6
7
ભરૂચ (ગુજરાત) : ગુજરાતમાં આવતા મહિને યોજાનારી વિધાનસભાની ચૂંટણીની ટિકિટોની જાહેરાતની સાથે સાથે બળવાખોર અવાજો પણ રાજકીય પક્ષોની માથાનો દુખાવો વધારી રહ્યા છે. હવે ભરૂચ જિલ્લાના ઝઘડિયા મતવિસ્તારમાં ભારતીય ટ્રાઇબલ પાર્ટી (BTP)માં પણ ભડકો જોવા મળી રહ્યો ...
7
8
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી ભારત જોડો યાત્રાને વિશ્રામ આપીને ગુજરાતમાં ચૂંટણી રેલી કરશે. તેઓ 22 નવેમ્બરે ચૂંટણી પ્રચાર માટે ગુજરાત આવશે. જ્યારે તેમણે હિમાચલ વિધાનસભા ચૂંટણીમાં એક પણ ચૂંટણી રેલી કરી ન હતી, જેના પછી તેઓ ઘણા નેતાઓના નિશાના પર હતા, તેમને ...
8
9
આ વખતે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી માટે એક એવો ઉમેદવાર મેદાનમાં છે, જેને છેલ્લા 32 વર્ષથી કોઈ હરાવી શક્યું નથી. તેઓ ભલે અપક્ષ તરીકે લડ્યાહોય, અથવા પક્ષ બદલીને લડ્યા હોય. આ ઉમેદવારનો વિજય થયો છે. તેનું નામ પભુબા માણેક છે. દ્વારકા મંદિરના પૂજારી ...
9
10
રાજ્યમાં આ વખતે ચોમાસાની સિઝનમાં સારો વરસાદ નોંધાયો છે. મોટાભાગના ડેમ છલકાયા તેમન નદી નાળા છલકાયા હતા. તેમછતાં હજુ ગુજરાતના અનેક ગામડાઓમાં શિયાળા શરૂઆતમાં સિંચાઇના પાણી માટે વલખા મારવા પડે છે. ગુજરાતના અનેક ગામડાઓ સરકારની પાયાની સુવિધાઓથી વંચિત છે. ...
10
11
ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી દરમિયાન મતદાન કરતાં પહેલાં મતદારે મતદાર ફોટો ઓળખકાર્ડ-EPIC રજૂ કરી પોતાની ઓળખ પ્રસ્થાપિત કરવાની રહેશે. EPIC ઉપરાંત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદાન માટે અન્ય ૧૨ દસ્તાવેજો પણ માન્ય કરવામાં આવ્યા છે.
11
12
પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરી આજે આમ આદમી પાર્ટીમાં જોડાશે. વિપુલ ચૌધરી હાલ 800 કરોડના કૌભાંડ કેસમાં જેલમાં છે. પરંતુ ગાંધીનગરના ચરાડા ખાતે કેજરીવાલની હાજરીમાં આ જાહેરાત કરવામાં આવશે. આ સાથે AAP તેમને વિસનગર વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર બનાવશે. જો તેઓ ...
12
13
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે ભાજપે વધુ 12 ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે. અલ્પેશ ઠાકોરને ગાંધીનગર દક્ષિણમાંથી ઉમેદવારી કરવામાં આવી છે. અલ્પેશ ઠાકોર 2017ની ચૂંટણી દરમિયાન રાજ્યમાં ભાજપ વિરોધી આંદોલનનો એક ચહેરો હતો. તેઓ 2017માં કોંગ્રેસની ટિકિટ પર ...
13
14
ભારતીય જનતા પક્ષે (ભાજપ) ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટેની ચોથી યાદીમાં વધુ 12 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે.
14
15
ભારતીય ટીમના ખેલાડી રવીન્દ્ર જાડેજા જામનગરમાં આજે કેસરી કુરતામાં ભાજપનાં સ્થાનિક ઉમેદવાવાર અને તેમનાં પત્ની રીવાબા જાડેજા સાથે પક્ષનાં એક કાર્યક્રમમાં જોવા મળ્યા.એ વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં રવીન્દ્રે પત્રકારો સાથે વાત કરી.
15
16
ગુજરાત વિધાનસભા ચૂંટણી ખૂબ પાસે જ છે. ભારતીય જનતા પાર્ટી અને કાંગ્રેસના વચ્ચે રાજકીય ઉથલપાથલનું પરિણામ શું આવશે તે તો 8મી ડિસેમ્બરે જ સ્પષ્ટ થશે. અત્યારે સર્વે એજંસીઓ જનતાનો મૂડ જાણવામાં લાગી છે. ગુજરાતની 182 સીટમાંથે 117 પર 10 ટકાથી વધારે મુસ્લિમ ...
16
17
ગુજરાત વિધાનસભા ચૂંટણી બે તબક્કામાં યોજાશે. બીજા તબક્કામાં 93 બેઠકો માટે પાંચમી ડિસેમ્બરે મતદાન થશે. મતગણતરી આઠમી ડિસેમ્બરે હાથ ધરાશે. ગુજરાતના મુખ્ય ચુંટણી અધિકારી પી. ભારતીએ જણાવ્યું છે કે રાજય વિધાનસભાની આગામી ચુંટણીમાં આયોજન માટે તંત્ર સંપુર્ણ ...
17
18
ગુજરાતમાં પણ બળવાખોર નેતાઓ ભારતીય જનતા પાર્ટી (ભાજપ) માટે માથાનો દુખાવો બની રહ્યા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ દ્વારા ટિકિટ ન મળવાથી નારાજ થઈને પાર્ટીના ઓછામાં ઓછા એક વર્તમાન ધારાસભ્ય અને ચાર પૂર્વ ધારાસભ્યોએ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી ...
18
19
ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે કૉંગ્રેસે વધુ 33 ઉમેદવારોનાં નામ જાહેર કર્યાં છે. જિજ્ઞેશ મેવાણીને કૉંગ્રેસે વડગામ બેઠક પરથી ટિકિટ આપી છે.
19