0

ગુજરાત ચૂંટણી પહેલા કૉંગ્રેસને બે દિવસમાં ત્રીજો ઝટકો, વધુ એક ધારાસભ્યે આપ્યું રાજીનામું

ગુરુવાર,નવેમ્બર 10, 2022
0
1
ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહ્યી છે ત્યારે ઉમેદવારોના નામો પર ચર્ચા કરવા હાલ દિલ્હીમાં ભાજપની ચર્ચા-વિચારણા ચાલી રહી છે. પૂર્વ મુખ્યમંત્રી રૂપાણી સરકારના સમયના મંત્રી અને ભાજપના
1
2
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત બાદ તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી રહી છે. જેને લઈને ભાજપે પણ ઉમેદવારોનો નામની પ્રથમ યાદી જાહેર કરી છે. આપને જણાવી દઈએ કે, આ યાદીમાં કેટલા નેતાઓના પત્તા કપાયા છે
2
3
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા છે. તો બીજી તરફ દિલ્હી ખાતે ભાજપની ચૂંટણી સમિતિની બેઠકમાં પાર્ટીના ઈલેક્શન કેન્ડિડેટ્સને લઈને ચર્ચા થઈ. આ બધા વચ્ચે ગાંધીનગરમાં બીજેપી નેતા અલ્પેશ ...
3
4
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ગુરુવારે તેની પ્રથમ યાદી બહાર પાડી છે. ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને પણ ટિકિટ આપવામાં આવી ...
4
4
5
ભાજપે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. જેમાં ભૂપેન્દ્ર પટેલ, હર્ષ સંઘવી સહિતના વર્તમાન સરકારના નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. હાર્દિક પટેલ તથા કૉંગ્રેસમાંથી આવેલા ઘણા નેતાઓને ટિકિટ આપવામાં આવી છે. આ ઉપરાંત ક્રિકેટર ...
5
6
ડી કે સ્વામી - જંબુસર અરુણસિંહ રણા - વાગરા રમેશ મિસ્ત્રી - ભરૂચ
6
7
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટીમાં ઉમેદવારોની પસંદગીને લઈને મહત્ત્વના સમાચાર મળ્યા છે. ભાજપની ઉમેદવારોની સૂચિ જાહેર થાય એ પહેલાં ભાજપના દિગ્ગજ નેતાઓએ ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
7
8
ગુજરાતમાં ચૂંટણીનુ બ્યુગલ વાગી ચુક્યુ છે આ વખતે અહી બે ચરણોમાં ચૂંટણી થશે. આવા અવસર પર અમે તમને બતાવી રહ્યા છીએ મહાત્મા ગાંધી અને સરદાર પટેલની જન્મભૂમિ ગુજરાતનો રાજનીતિક ઈતિહાસ શુ છે ?
8
8
9
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતમાં ચારેય પક્ષો તરફથી પ્રચાર પુરજોશમાં ચાલી રહ્યો છે. ત્યારે આમ આદમી પાર્ટી(AAP) દ્વારા સ્ટાર પ્રચારકો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં યુવા નેતા રાઘવ ચઢ્ઢા અને પૂર્વ ક્રિકેટર હરભજન સિંહ ગુજરાતમાં સભાઓ ગજવશે. ગઈકાલે 50 ...
9
10
ચૂંટણી માટે ઉમેદવારી પત્રક સ્વીકારવામાં આવી રહ્યા છે ત્યારે જ કોંગ્રેસના કાંગરા ખરી રહ્યા છે. આજે સાંજે ગુજરાત વિધાનસભાના વર્તમાન ધારાસભ્યોમાં સૌથી વરિષ્ઠ મોહન રાઠવાના રાજીનામાં બાદ હવે સૌરાષ્ટ્રમાં કોંગ્રેસને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.
10
11
ગુજરાતમાં જેમ જેમ ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજનેતાઓ એકબીજા પર વાર-પલટવાર કરી રહ્યા છે. ત્યારે અલ્પેશ ઠાકોરની રાધનપુરમાં યોજાયેલી સભા બાદ ફરી એકવાર રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસના ધારાસભ્ય રઘુ દેસાઈ પર હપ્તાખોરીના ગંભીર ...
11
12
ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કામાં કચ્છ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના 19 જિલ્લા મહાનગરોની 89 બેઠકો માટે 14મી નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાનો અંતિમ દિવસ છે. હાલની ગણતરી પ્રમાણે 11 અને 13 તારીખ દરમિયાન તબક્કા વાર નામોની જાહેરાત કરવામાં આવશે બીજા તબક્કા ...
12
13
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022- ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ પ્રચારનો ઝંઝાવાત શરૂ થઈ ગયો છે. આમ આદમી પાર્ટીએ જાહેરાત બાદ રોડ શો અને સભા શરૂ કરી દીધી છે. આગામી દિવસોમાં તમામ ઉમેદવારોની જાહેરાત બાદ આપનો ઝંઝાવાતી પ્રચાર થશે.
13
14
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશીંગું ફૂંકાઈ ચૂક્યું છે. ચૂંટણીની તારીખો પણ જાહેર થઈ ગઈ છે. કુલ બે તબક્કામાં મતદાન યોજાશે, જેમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થશે અને 5 ડિસેમ્બરે બીજા તબક્કાનું મતદાન થશે. તો હિમાચલ પ્રદેશની સાથે જ 8 ડિસેમ્બરે ...
14
15
આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા સુરતની કતારગામ બેઠકથી ચૂંટણી લડશે. દિલ્હીના મુખ્ય મંત્રી અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે ટ્વિટ કરીને ગોપાલ ઇટાલિયા કતારગામથી ચૂંટણી લડશે તેવી જાહેરાત કરી હતી.
15
16
ગુજરાત વિધાનસભાની ચુંટણીને લઇને પક્ષ પલટાની મોસમ બરાબરની જામી છે. પોત-પોતાના પક્ષથી નારાજ નેતાઑ પાટલી બદલી રહ્યા છે. તેવામાં કોંગ્રેસને સૌથી મોટો ફટકો પડ્યો છે. ફરી એકવાર ગુજરાત કોંગ્રેસ તુંટી છે અને કોંગ્રેસના ધારાસભ્ય મોહન રાઠવાએ કોંગ્રેસમાંથી ...
16
17
ગુજરાત વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટીએ અત્યાર સુધીમાં 12 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. આમ આદમી પાર્ટીની આઠમી યાદીમાં યુવરાજસિંહ જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી
17
18
આમ આદમી પાર્ટીએ 182માંથી 152 બેઠકો પર જાહેર કરી દીધા છે અને કોંગ્રેસે પણ 4 દિવસ અગાઉ 43 ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે આવતીકાલે સાંજ સુધીમાં ભાજપ દ્વારા પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના છે. તમામ ગ્રાઉન્ડ રિપોર્ટ અને સર્વે રિપોર્ટ પર દિલ્હીમાં મંથન ...
18
19
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ત્યારે રાજકોટ પશ્ચિમ બેઠક પર ભાજપમાં ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ બેઠક પરથી ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરતાં જ સમીકરણો બદલાઈ ગયાં છે. કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ ...
19