ગુરુવાર, 1 જાન્યુઆરી 2026
0

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી 2022- આજે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે, જાણો ક્યારે આવશે ભાજપના ઉમેદવારોની પ્રથમ યાદી

મંગળવાર,નવેમ્બર 8, 2022
0
1
ભારતીય ટ્રાઇબલ પાર્ટીએ સોમવારે (7 નવેમ્બર) ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જનતા દળ (યુનાઇટેડ) સાથે જોડાણની જાહેરાત કરી છે. BTPના સ્થાપક છોટુ વસાવાએ કહ્યું કે બિહારના સીએમ નીતિશ કુમાર ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જશે. 182 સભ્યોની ગુજરાત વિધાનસભા માટે ...
1
2
પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહના ગૃહ રાજ્ય ગુજરાતમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીની તારીખોની જાહેરાત કરવામાં આવી છે. આ વખતે ગુજરાતની ચૂંટણીમાં આવા અનેક મુદ્દા છે, જેની સીધી અસર પક્ષોને પડી રહી છે. આમાંનો એક મુદ્દો GSTનો પણ છે.
2
3
AIMIM ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસી વંદે ભારત ટ્રેનના જે કોચમાં બેસ્યા હતા તેના પર પથ્થરમારો થયાના સમાચાર છે AIMIM નેતા વારિસ પઠાણે જણાવ્યું કે તેઓ અમદાવાદથી સુરત જઈ રહ્યા હતા, તે દરમિયાન પથ્થરમારાની ઘટના બની હતી.
3
4
ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો રંગ જામ્યો છે. દરેક પક્ષો ચૂંટણીની તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. ત્યારે મહેસાણાના ખ્યાતનામ ગાયક જીગ્નેશ કવિરાજ ચૂંટણી લડે તેવી સંભાવના છે. મળતી માહિતી પ્રમાણે જીગ્નેશ કવિરાજ કોઈ પક્ષ સાથે જોડાયા નથી.
4
4
5
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. ચૂંટણીને લઈને તમામ રાજકીય પાર્ટીઓ મૂરતિયાઓ નક્કી કરવામાં લાગી ગઈ છે. ત્યારે ભાજપમાં પણ વડોદરાના રાજકીય માહોલમાં રવિવારે મોડી રાત્રે અચાનક ગરમાવો આવી ગયો હતો. કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા ...
5
6
ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતા ભરતસિંહ સોલંકી પર એલિસબ્રિજ પર કોંગ્રેસ બેઠકના દાવેદાર રશ્મિકાંત સુથારના દીકરા રોમીન સુથારે કોંગ્રેસ કાર્યાલય પર શાહી ફેંકી હતી.
6
7
નિર્ભય અને નિષ્પક્ષ મતાધિકાર માટે અમદાવાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ડૉ. ધવલ પટેલના માર્ગદર્શનમાં ટોલ ફ્રી નંબર જારી કરવામાં આવ્યો છે. નાગરિકો મત માટે અપાતી લાંચ કે ધાક-ધમકી અંગેની ફરિયાદ ટોલ ફ્રી નંબર - ...
7
8
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીની તારીખોની જાહેરાત થયા બાદ દરેક પક્ષો વિપક્ષને ઉગ્રતાથી નિશાન બનાવી રહ્યા છે અને જનતાને તેમના પક્ષના ઉમેદવારોની તરફેણમાં મત આપવાનું કહી રહ્યા છે. આ દરમિયાન એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ...
8
8
9
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાતો બાદ હવે ટિકિટ માટે લોબિંગ શરૂ થયું છે. જોકે સૌરાષ્ટ્રમાં જામનગરની ઉત્તર બેઠક સૌથી વધુ ચર્ચાનું કારણ બની શકે છે. ક્ષત્રિય પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને બહેન વચ્ચે જંગ જામી ...
9
10
હિમાંશુ વ્યાસ ગુજરાત કોંગ્રેસના સેક્રેટરી પદેથી રાજીનામું આપ્યાના થોડા કલાકો બાદ ભાજપમાં જોડાયા હતા. ભાજપમાં જોડાયા બાદ હિમાંશુ વ્યાસ ગૃહમંત્રી અમિત શાહને પણ મળ્યા હતા, જે દરમિયાન ગુજરાત બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલે તેમનું સ્વાગત કર્યું હતું.
10
11
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. અહીં બે તબક્કામાં ચૂંટણી યોજાશે. પ્રથમ તબક્કાની ચૂંટણી 1 ડિસેમ્બરે અને બીજા તબક્કાની ચૂંટણી 5 ડિસેમ્બરે યોજાશે. બીજી તરફ ચૂંટણીની તારીખો જાહેર થતાં જ એક તરફ તમામ પક્ષોના મોટા નેતાઓએ ગુજરાતમાં પોતાનો ...
11
12
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 - ગુજરાતમાં કૉંગ્રેસનાં આઠ વચનો : 500 રૂ.માં સિલિન્ડર, 10 લાખ નોકરીઓ અને ખેડૂતોના ત્રણ લાખ માફ
12
13
ગુજરાતની 182 બેઠકો પર યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં તમામ પક્ષોએ પોતાની સંપૂર્ણ તાકાત લગાવી દીધી છે. શાસક પક્ષ ભાજપ, વિપક્ષ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી, જે પહેલીવાર પ્રયાસ કરી રહી છે, તેણે મતદારોને રીઝવવા માટે પટારો ખોલી દીધો છે. તેમના વચનોને સાકાર ...
13
14
ગુજરાત વિધાનસભાની ચૂંટણીની જાહેરાત બાદ કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પહેલી યાદી જાહેર થઈ ચૂકી છે. આમ આદમી પાર્ટીએ જાહેરાત પહેલા જ 118 ઉમેદવાર જાહેર કરી ચુકી છે ત્યારે આજે વધુ 21 જેટલા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં મહત્વની બેઠકો એવી ...
14
15
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા જ આજે કોંગ્રેસના નેતા હિમાંશુ વ્યાસે પક્ષમાંથી રાજીનામું આપ્યું હતું. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાશે કે આપમાં તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. જોકે, હિમાંસુ વ્યાસ બપોરે જ કમલમ ખાતે પહોંચી ગયા હતા અને કેસરીયો ધારણ કર્યો હતો. ...
15
16
ભાજપ પાર્લામેન્ટરીની ઉમેદવારો પસંદ કરવા માટે બેઠક ચાલી રહી છે આ બેઠકનો આજે અંતિમ દિવસ છે ત્યારે ભાજપ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે કે, ભાજપ કોઈ પણ નેતાના સગાને ટીકીટ આપશે નહીં તેમજ ભાજપ દ્વારા 75 વર્ષથી વધુ વયના કોઇ પણ ઉમેદવારને ટીકીટ આપશે ...
16
17
ખોડલધામના ટ્રસ્ટી રમેશ ટીલાળા બે દિવસથી ટિકિટ માટે લોબિંગ કરી રહ્યા છે. અંગત સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ માટે નહીં પણ ગોંડલની સીટ માટે લોબીંગ શરૂ કરી દીધું છે. સૌથી પહેલા અત્યારે રાજકોટ માટે સેન્સ પણ આપી ચૂક્યા છે. રાજકોટમાંથી લડવું તેવી ઈચ્છા ...
17
18
આમ આદમી પાર્ટીએ ગઈકાલે પોતાના CM પદના ચહેરાની જાહેરાત કરતા જ આંતરિક વિખવાદ સામે આવ્યો હતો. કોંગ્રેસમાંથી AAPમાં જોડાયેલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ ગઈકાલે સાંજે જ ફરી કોંગ્રેસમાં જોડાઈ ગયા. જોકે AAP છોડતા જ ઈન્દ્રનીલ રાજ્યગુરુ સામે પાર્ટીના કાર્યકરોમાં ...
18
19
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાઇ ગયું છે. કોંગ્રેસ તેના 43 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી છે જ્યારે આપે પોતાના સીએમ પદના ઉમેદવારની જહેરાત કરી છે. ત્યારે બીજી તરફ પક્ષ બદલવાનો દૌર પણ શરૂ થઇ ગયો છે. એક તરફ ઇન્દ્રનીલ રાજ્યગુરૂએ આપનો સાથ ...
19