0
ભાજપનો ચૂંટણી ઢંઢેરો Live : ભાજપના સંકલ્પપત્રમાં જાણો શું-શું છે?
શનિવાર,નવેમ્બર 26, 2022
0
1
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદાન પહેલા ભારતીય જનતા પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે. ડાયમંડ યુનિયને ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. તેમનો દાવો છે કે રાજ્યના હીરા કાર્યકરો આ ચૂંટણીમાં ભાજપને મત નહીં આપે. ભાજપનો બહિષ્કાર કરનાર સંગઠનનું ...
1
2
આમ આદમી પાર્ટી રાજ્યસભા સાંસદ અને ગુજરાતના સહ-પ્રભારી રાઘવ ચઢ્ઢાએ એક મહત્વપૂર્ણ મુદ્દા પર મીડિયાને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ સરકારી કર્મચારીઓની એક મોટી માંગણી રહી છે કે 'જૂની પેન્શન યોજના' ને ગુજરાતમાં લાગુ કરવામાં આવે.
2
3
શુક્રવાર,નવેમ્બર 25, 2022
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક ચૂંટણીસભામાં કહ્યું કે ગુજરાતમાં પહેલાં અસામાજિક તત્ત્વો હિંસામાં સામેલ રહેતાં હતાં કેમ કે કૉંગ્રેસ એમને સમર્થન કરતી હતી, પણ જ્યારે 2002માં એમને 'પાઠ' ભણાવાયો તો એણે આ પ્રકારની હિલચાલ બંધ કરી દીધી. આ રીતે ભાજપે ...
3
4
શુક્રવાર,નવેમ્બર 25, 2022
ગુજરાત આગામી ટૂંક સમયમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપે પોતાનું સંકલ્પ પત્ર તૈયાર કરી નાખ્યું છે. આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતેથી ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજીને ...
4
5
શુક્રવાર,નવેમ્બર 25, 2022
ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા હજુ સુધી ઘૂંટણની ઈજામાંથી બહાર નથી આવ્યા અને તેઓ બીસીસીઆઈની મેડિકલ ટીમની દેખરેખ હેઠળ છે. તેમને ડિસેમ્બરમાં બાંગ્લાદેશ સામેની આગામી ત્રણ મેચની ODI શ્રેણી માટે પસંદ કરવામાં નથી આવ્યા. પરંતુ બીજી તરફ ...
5
6
શુક્રવાર,નવેમ્બર 25, 2022
હાર્દિક પટેલ સામે આ વખતે જીતવું કપરા ચઢાણ છે. જોકે જીતના વિશ્વાસ સાથે મક્કમ હાર્દિક પટેલે પોતે જીતશે તો વિરમગામની શિકલ બદલી નાખતા વચનો મતદારોને આપ્યા છે.હાર્દિક પટેલે સોશિયલ મીડિયામાં એક પોસ્ટમાં પોતાના વચનો પોસ્ટ કર્યા છે. જે મુજબ વિરમગામ, નળકાંઠા ...
6
7
શુક્રવાર,નવેમ્બર 25, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. ગુજરાતમાં બે તબક્કામાં ચૂંટણી યોજાવવાની છે. પ્રથમ તબક્કામાં 1 ડિસેમ્બરના રોજ મતદાન યોજાશે જ્યારે બીજા તબક્કાનું મતદાન 5 ડિસેમ્બરના રોજ થશે અને મતગણતરી 08 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે. ચૂંટણી પંચ ...
7
8
શુક્રવાર,નવેમ્બર 25, 2022
અમદાવાદમાં ઑલ ઇન્ડિયા મજલિસ એ ઇત્તેહાદુલ મુસ્લિમીનના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ શ્રદ્ધા મર્ડર કેસને લઈને ભાજપ પર નિશાન સાધ્યું છે.
8
9
શુક્રવાર,નવેમ્બર 25, 2022
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક સમારોહમાં કહ્યું હતું કે, “ભારતીય ઇતિહાસને વિસંગતતામાંથી મુક્ત કરાવવા માટે તેને ફરીથી લખવો જોઈએ.”
તેમણે ઇતિહાસકારોને 30 મહાન ભારતીય સામ્રાજ્યો અને 300 યોદ્ધા પર સંશોધન કરવાની અપીલ પણ કરી છે.
9
10
શુક્રવાર,નવેમ્બર 25, 2022
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. કોંગ્રેસ ભાજપને સત્તા પરથી હટાવવાની રણનીતિ હેઠળ પ્રચાર કરી રહી છે. પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે 77 બેઠકો જીતી હતી, જે 1985 પછીનું તેનું શ્રેષ્ઠ પ્રદર્શન છે. તે જ સમયે, ભાજપનું આ ...
10
11
શુક્રવાર,નવેમ્બર 25, 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 1 ડિસેમ્બરે પ્રથમ તબક્કાનું મતદાન થવાનું છે, ત્યારે જેટલાં ઉમેદવારો આ ચૂંટણીમાં ભાગ લઈ રહ્યા છે, તેમની વિગતો મેળવીએ તો એ બાબત સ્પષ્ટ થાય છે કે ગુજરાતનું રાજકારણ એટલું આદર્શ નથી જેટલા દાવા રાજકીય પક્ષો કરી રહ્યા છે.
11
12
ગુજરાતની ચૂંટણીને લઈને ભારતના વડાપ્રધાન મોદી સતત ચૂંટણી જાહેર સભાઓ કરી રહ્યા છે. આ દરમિયાન પીએમ મોદીની રેલીમાં ડ્રોન ઉડાવવાનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, ગુજરાતના અમદાવાદમાં પીએમ મોદીની રેલી ચાલી રહી હતી. આ દરમિયાન રેલીમાં એક ખાનગી ડ્રોન ...
12
13
ADR દ્વારા આજે રીપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. જેમાં 2017 કરતાં 2022માં ગંભીર ગુનાઓ ધરાવતાં ઉમેદવારોની સંખ્યા વધુ છે. 2022માં પ્રથમ તબક્કાની 89 બેઠકો પર 100 ઉમેદવારો ગંભીર ગુનાઓ ધરાવે છે. જ્યારે 788 ઉમેદવારો માંથી 167 ઉમેદવારો ગુનાઓ ધરાવે છે
13
14
અમદાવાદ પૂવના મીની સૌરાષ્ટ્ર ગણાતા વિસ્તારમાં એક સમયે સૌરાષ્ટ્રના નેતાઓનો દબદબો હતો. પરંતુ, આ ચૂંટણીમાં મોટા ગજાના નેતાઓની સભામાં સ્થાનિક લોકોની પાંખી હાજરીને કારણે ભાજપની ચિંતા વધી છે. મંગળવારે સાંજે કેન્દ્રીય મંત્રી પુરૂષાતમ રૂપાલા અને મનસુખ ...
14
15
ગુજરાતની વિધાનસભા ચૂંટણી 2022 ને લઈ સમગ્ર રાજ્યમાં જોરશોરથી રાજકીય અને રાષ્ટ્રીય પક્ષોનો પ્રચાર પ્રસાર ચાલી રહ્યો છે. એટલું જ નહીં અન્ય રાજ્યોના નેતા, મંત્રી, મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રીઓ પક્ષના પ્રચાર અર્થે નેતાઓ આવી રહ્યા છે. નેતાઓની સાથે ...
15
16
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ભાજપ-કોંગ્રેસ-આપ વચ્ચે રસપ્રદ ત્રિપાંખિયો જંગ જોવા મળશે તેમાં બેમત નથી. અલબત્ત, માત્ર આ ત્રણ પક્ષ નહીં કુલ ૭૦ નાના-મોટા પક્ષોએ પણ આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં ઝુકાવ્યું છે. વર્ષ ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીમાં કુલ ૬૬ ...
16
17
વડાપ્રધાન મોદી આજે પણ ગુજરાતમાં રહેશે. આજે તેઓ પાલનપુર, મોડાસા, દેહગામ અને બાવળામાં ચૂંટણી રેલી યોજશે. દરમિયાન વડાપ્રધાન મોદીએ અત્યાર સુધીમાં ગુજરાતમાં 16 ચૂંટણી રેલીઓ યોજી છે. રાજ્યમાં તેમની કુલ લગભગ 51 રેલીઓ યોજાશે. ઉલ્લેખનિય છે કે,ગુજરાતમાં 182 ...
17
18
ગુજરાતમાં ચૂંટણીનું બ્યૂગલ વાગી ચૂક્યું છે. ગણતરીના દિવસોમાં જ મતદાન થવાનું છે. એ પહેલા રાજકીય પક્ષો પ્રચારમાં કોઈ કસર છોડવા માગતા નથી. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ પાંચ દિવસના ગુજરાત પ્રવાસે છે. ત્યારે ગઈકાલે તાપીના વ્યારામાં તેઓ ચૂંટણી પ્રચાર ...
18
19
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાના મતદાન પહેલાં જ કોંગ્રેસમાં ભંગાણ યથાવત રહ્યું છે. સમગ્ર ગુજરાતમાંથી કોંગ્રેસના દિગ્ગજ કાર્યકરો અને નેતાઓ ભાજપમાં જોડાઈ રહ્યાં છે. ગઈ કાલે દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિની બા રાઠોડે કેસરીયો ખેસ ધારણ કર્યો ...
19