0
રાજકોટમાં 8 વર્ષની બાળકીનું ગેંગરેપ વિથ મર્ડર, પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી
સોમવાર,ઑક્ટોબર 9, 2023
0
1
દેશના વડાપ્રધાન મોદીને મારી નાંખવાની ધમકી ભર્યો ઈમેલ મળ્યા બાદ NIA સહિતની એજન્સીઓ સતર્ક થઈ ગઈ છે. આ ધમકી ભર્યા મેઈલમાં અમદાવાદના મોદી સ્ટેડિયમને પણ ઉડાવી દેવાની ધમકી મળતાં ગુજરાત પોલીસ અને ખાસ કરીને અમદાવાદ પોલીસ પણ એલર્ટ મોડ પર આવી ગઈ છે.
1
2
વેરાવળની એક્સિસ બેન્કમાં ધીરાણ સામે ગીરવી મૂકવામાં આવેલા એક જ સોનાનાં ઘરેણાં પર અનેક વખતે લોન લેવાનું કરોડો રૂપિયાનું કૌભાંડ સામે આવ્યું છે. આ કૌભાંડ અંગે વેરાવળ પોલીસમાં બેન્કના જ ત્રણેય કર્મચારી સામે ગુનો દાખલ થયો છે
2
3
અમદાવાદ શહેરમાં નશામાં ધૂત યુવકે એક્ટિવા પર જતી બે બહેનોને માર મારતાં એક યુવતીને ગંભીર ઈજાઓ પહોંચી ગતી. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. પોલીસે આરોપીને પકડીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
3
4
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં સ્થિત કેલોરેક્સ ફ્યુચર સ્કૂલ વિદ્યાર્થીઓને હવે નમાજ પઢાવવા અને વિદ્યાર્થીઓને હિજાબ પહેરાવવાના આક્ષેપ સાથે વિવાદમાં આવી છે. શહેરના ઘાટલોડિયા વિસ્તારમાં આવેલી કેલોરેક્સ ફ્યુચર સ્કૂલમાં બાળકોને નમાજ પઢતાં શીખવવામાં આવતી ...
4
5
બુધવાર,સપ્ટેમ્બર 27, 2023
ગુજરાતમાં ઘણા સમયથી યુવાનોમાં હાર્ટ એટેકથી મોતના કિસ્સામાં ચોંકવાનારો વધારો થયો છે. સુરતના જમ્યા બાદ બેભાન થઈ જતાં રત્નકલાકારનું હાર્ટ અટેકથી મોત થયું હતું. કાપોદ્રા વિસ્તારમાં રહેતો 20 વર્ષીય રત્નકલાકાર જમ્યા બાદ આરામ કરતો હતો,
5
6
બુધવાર,સપ્ટેમ્બર 27, 2023
રાજકોટમાં ગણપતિ મહોત્સવ અંતર્ગત રેસકોર્સમાં શહેર ભાજપ દ્વારા ગણેશોત્સવનું આયોજન કરાયું છે. જેમાં રોજ વિવિધ સ્પર્ધાઓ રાખવામાં આવી રહી છે. ગઈકાલે ભાજપ આયોજિત ગણેશ મહોત્સવમાં લાડુ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં સરપદડ ગામના 73 વર્ષના લાડુવીર ગોવિંદભાઈ ...
6
7
બુધવાર,સપ્ટેમ્બર 27, 2023
અમદાવાદમાં લગ્ન બાદ સાસરિયાઓના ત્રાસથી પરિણીતાનો સંસાર તૂટવાની અનેક ઘટનાઓ સામે આવી રહી છે. પતિ અને સાસરિયાઓના શારીરિક અને માનસિક ત્રાસને કારણે પરીણિતાના આપઘાતના બનાવો પણ સામે આવ્યાં છે. ત્યારે વધુ એક પરીણિતાએ ગળેફાંસો ખાઈને આપઘાત કરી લેતા ચકચાર મચી ...
7
8
સોમવાર,સપ્ટેમ્બર 25, 2023
અમદાવાદમાં લગ્ન બાદ પરીણિતા સાથે સાસરિયાઓ દ્વારા અનેક માંગણીઓ કરવામાં આવે છે. ઘણી વખત દહેજ જેવી માંગણીઓને લઈને પરીણિતાઓને હેરાન પરેશાન કરી મુકાય છે. પરંતુ કેટલાક કિસ્સાઓ એવા હોય છે કે લગ્ન બાદ પોતાની દીકરી સમાન વહુ પર સગો સસરો જ હેવાન બની જાય છે
8
9
શનિવાર,સપ્ટેમ્બર 23, 2023
રાજકોટમાં ગણેસ વિર્સજન કરતા સમયે ડૂબી જતા મામા-ભાણેજના મોત થયા છે. આજીડેમમાં ડૂબી જતા બન્નેના મોત નિપજ્યા છે. કોઠારિયા રોડ પર આવેલી મણિનગર સોસાયટીમાંથી મામા-ભાણેજ ગણેશ વિર્સજન માટે આજીડેમ ગયા હતા.
9
10
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
ગુજરાતમાં અકસ્માતોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. બેફામ ગતિએ વાહનો ચલાવતાં વાહન ચાલકો સામે પોલીસે કોરડો વિધ્યો હોવા છતાં અકસ્માત કાબુમાં આવતાં નથી. સુરત શહેરમાં ડમ્પરની અડફેટે આવતા લોકોના મોત થવાની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે
10
11
શુક્રવાર,સપ્ટેમ્બર 22, 2023
વડોદરાની SSG હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ વિભાગના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. આધેડના મૃતદેહને પરિવારજનોને સોંપવાની જગ્યાએ અન્ય પરિવારને સોંપી દીધો હતો. ત્યાર બાદ મૃતદેહ લઈને ગયેલા પરિવારે આધેડને પોતાના સ્વજન સમજીને અંતિમ વિધિ પણ કરી નાખી
11
12
ગુરુવાર,સપ્ટેમ્બર 21, 2023
અમદાવાદમાં લાંબા સમય બાદ ઇન્કમટેક્સે સુપર ઓપરેશન હાથ ધર્યું છે. જાણીતા બિલ્ડર સ્વાતિ બિલ્ડકોન પર તવાઈ હાથ ધરાઈ છે. તેની સાથે કનેક્શન ધરાવતા એક મોટા કેમિકલ ગ્રુપ પર પણ દરોડો પડ્યો છે. સ્વાતિના અશોક અગ્રવાલ અને સાકેત અગ્રવાલ સહિતના ભાગીદારોને ત્યાં ...
12
13
બુધવાર,સપ્ટેમ્બર 20, 2023
ભારત સહિત દુનિયામાં રીલ્સ બનાવવાનુ ઘેલુ એવુ લોકોને લાગ્યુ છે કે તે ફેમસ થવા બધા નિયમો ભૂલી જાય છે અને ઘણીવાર પોતાનો જીવ મુસીબતમાં નાખતા પણ વિચારતા નથી
13
14
મંગળવાર,સપ્ટેમ્બર 19, 2023
સુરતના વેપારી પાસે છે સૌથી મોંઘી ગણેશજીની મૂર્તિ. તેને અનકટ હીરામાંથી બનાવવામાં આવી છે. આ કારણથી આ પ્રતિમાની કિંમત અંદાજે 500 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. જે દેશના સૌથી મોંઘા ગણેશ છે. વર્ષ 2016માં સુરતના વાર્ષિક હીરા પ્રદર્શનમાં પણ આ પ્રતિમા સ્થાપિત ...
14
15
શુક્રવાર,સપ્ટેમ્બર 15, 2023
અમદાવાદમાં આંબાવાડી વિસ્તારમાં સ્થિત સીએન ફાઈન આર્ટ્સ કોલેજમાં આજે એક વિદ્યાર્થીએ પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો હતો. વિદ્યાર્થીને કોલેજના પ્રિન્સિપાલ દ્વારા એડમિશન ન આપવામાં આવતા વિદ્યાર્થીએ શરીર પર પેટ્રોલ છાંટ્યું હતું
15
16
શુક્રવાર,સપ્ટેમ્બર 15, 2023
સુરતના માંગરોળમાં મોડી રાત્રે એક સાથે 10 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતને કારણે નેશનલ હાઈવે 48 પર ભારે ટ્રાફિક જામ થતાં વાહનચાલકોને મોટી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો.પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ટ્રાફિકને હળવો કરવા કાર્યવાહી હાથ ધરી
16
17
ગુરુવાર,સપ્ટેમ્બર 14, 2023
સુરત શહેરમાં સચિન GIDC વિસ્તારમાં એક પ્રેમીએ તેની પ્રેમિકાને છરીના ઘા મારીને રહેંસી નાંખતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આરોપીની અટકાયત કરીને વધુ કાર્યવાહી ...
17
18
ગુરુવાર,સપ્ટેમ્બર 14, 2023
અમદાવાદમાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. વધી રહેલા ટ્રાફિક અને ઓવરસ્પિડને કારણે થતાં અકસ્માતોની ઘટનાઓ વધુ પ્રમાણમાં સામે આવી રહી છે. ત્યારે શહેરમાં વધુ એક ગંભીર અકસ્માતની ઘટના બની છે. શહેરના પૂર્વ વિસ્તારમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના વાહને એક ...
18
19
બુધવાર,સપ્ટેમ્બર 13, 2023
સુરતના સચિન વિસ્તારમાં બર્થ ડેના બીજા જ દિવસે દીકરો મોતને ભેટતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. મિત્રો સાથે દીકરો રમવા ગયો હતો અને તળાવમાં ન્હાવા પડતાં તે ડૂબવા લાગ્યો હતો. જેથી તેના મિત્રોએ બુમાબુમ કરી મુકી હતી. ત્યારે આસપાસ કામગીરી કરતાં ...
19