0
ગાંધીનગરમાં રિયલ એસ્ટેટ કંપની PSY ગ્રુપ ઉપર ITના દરોડા, 27 સ્થળોએ તપાસ ચાલુ
ગુરુવાર,ફેબ્રુઆરી 8, 2024
0
1
મંગળવાર,ફેબ્રુઆરી 6, 2024
શહેરના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ રમાવા જઈ રહી છે. આ મેચને લઈ સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે. વર્ષ 2024ની શરૂઆત થતાંની સાથે જ ઇંગ્લેન્ડની ટીમ ભારતના પ્રવાસે આવી ...
1
2
મંગળવાર,ફેબ્રુઆરી 6, 2024
અમદાવાદના જગતપુર ચાર રસ્તા પાસે અનંતા એબોડ એન્ડ સ્પેસ કોમ્પ્લેક્સના સી બ્લોકમાં 6માં માળે આવેલી IT કંપનીના સર્વર રૂમમાં આજે સવારે આગ લાગી હતી. જેના પગલે ફાયરબ્રિગેડની ચાર જેટલી ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
2
3
મંગળવાર,ફેબ્રુઆરી 6, 2024
સુરતના પાંડેસરા ભેસ્તાન વિસ્તારમાં 4 વર્ષની બાળકી ઉપર રખડતાં 8થી 10 કૂતરાઓએ હુમલો કરતાં તેનું મોત થયું હતું. માતા-પિતા કામ પરથી ઘરે આવીને 4 વર્ષની બાળકીને શોધતાં તે ઘર પાસે આવેલી ઝાડીમાં બેભાન હાલતમાં કૂતરાઓ પાસેથી મળી આવી હતી.
3
4
અમદાવાદમાં રહેતી પરિણીતાને સસરાએ પોતાનો પુત્ર પંજાબ પોલીસમાં છે કહીને તેની સાથે લગ્ન કરાવ્યા હતાં. લગ્ન બાદ પરિણીતા સાસરીમાં જતાં જાણવા મળ્યું હતું કે તેનો પતિ કાંઇ કરતો નથી. પતિ સહિત સાસરિયાએ પરિણીતાને તારે નોકરાણી તરીકે રહેવું હોય તો રહે તેમ કહીને ...
4
5
અમદાવાદ શહેરમાં 33 વર્ષ બાદ ડબલ ડેકર (બે માળની) બસ દોડશે. આજે 3 ફેબ્રુઆરીને શનિવારના રોજ સવારે 11 વાગ્યે વાસણા-ચાંદખેડા વચ્ચે પહેલી ડબલ ડેકર ઇલેક્ટ્રિક એસી AMTS બસને મેયર પ્રતિભા જૈન સહિત ભાજપના હોદ્દેદારો અને કમિશનરે લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું ...
5
6
ગુરુવાર,ફેબ્રુઆરી 1, 2024
ગુજરાતમાંથી અન્ય રાજ્યો કે દેશમાં જવા માટે મોટાભાગે અમદાવાદ એરપોર્ટથી મુસાફરી કરવાની હોય છે.ખાસ કરીને સૌરાષ્ટ્રથી ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ મુસાફરી કરવા માટે અનેક મુસાફરો અમદાવાદ એરપોર્ટ પહોંચે છે
6
7
બુધવાર,જાન્યુઆરી 31, 2024
વડોદરા, જિલ્લાના એકલબારા ગામમાં સ્થિત એક ખાનગી કંપનીના પ્લાન્ટમાં ગેસ લિકેજ બાદ બ્લાસ્ટ થયો હતો. જેમાં ત્રણ કામદારોના મૃત્યુ થયા હોવાની વિગતો મળી છે. ત્રણેય મૃતકો આણંદ જિલ્લાના હોવાની જાણકારી પ્રાપ્ત થઈ છે. જ્યારે પાદરાનો એક કામદાર ગંભીર ઈજાગ્રસ્ત ...
7
8
બુધવાર,જાન્યુઆરી 31, 2024
AMCનું વર્ષ 2024-25નું રૂ.10,801 કરોડનું બજેટ ડ્રાફ્ટ બજેટ મ્યુનિસિપલ કમિશનર એમ. થેન્નારેસન દ્વારા આજે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષે રૂપિયા 8400 કરોડનું બજેટ મૂકવામાં આવ્યું હતું. ચાલુ વર્ષે ગત વર્ષ કરતાં રૂ. 2401 કરોડ ...
8
9
બુધવાર,જાન્યુઆરી 31, 2024
શહેરમાં રસોઈ બનાવતા સમયે ગેસના બાટલામાં અચાનક આગ લાગી હતી. આગ લાગતાં એક જ પરિવારના ત્રણ લોકો દાઝી ગયાં હતાં અને એક વર્ષના દીકરાનું મૃત્યુ થયું હતું. માતા રસોઈ બનાવતી હતી અને ગેસની બોટલ લિકેજ થતાં આગ ભભૂકી ઉઠી હતી. જેમાં પરિવારે એકનો એક દીકરો ...
9
10
બુધવાર,જાન્યુઆરી 31, 2024
અમદાવાદ શહેરમાં ઝાડા-ઊલટી, ટાઈફોઈડ અને કમળાના કેસોમાં વધારો થયો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં લાંભા, વસ્ત્રાલ અને વટવા વિસ્તારમાં કોલેરા ફરી વકર્યો છે. ગત વર્ષના ઝાડા-ઊલટી અને ટાઇફોઇડના કેસો સામે વધુ કેસો નોંધાયા છે. શહેરમાં મચ્છીના ઉપદ્રવ વધવાને લઈ ...
10
11
બુધવાર,જાન્યુઆરી 31, 2024
એક્સપ્રેસ હાઇવે ટોલનાકા પાસે રેલવેના પાટા ભરેલી ટ્રક અને પાવડર ભરેલી ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જ્યારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે
11
12
બુધવાર,જાન્યુઆરી 31, 2024
ઉત્તરાયણનો દિવસ વિત્યાને પંદર દિવસ જેટલો સમય થઈ ગયો છે.તે છતાંય સુરત શહેરમાં કેટલાંક લોકો ધારદાર દોરીથી પતંગો ચગાવી રહ્યા છે.આજે મકરપુરામાં બાઇક ઉપર પસાર થઇ રહેલા યુવાનનું પતંગની દોરીથી ગળું કપાઇ ગયું હતું.
12
13
મંગળવાર,જાન્યુઆરી 30, 2024
મૂળ સુરતની યુવતીએ માત્ર 22 વર્ષની ઉંમરે યુએસએના કેલિફોર્નિયાથી પ્રોફેશનલ પાઈલટ બનવાની ઊંચી ઉડાન ભરી છે. યુવતીએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરી નામના મેળવી છે. તળ સુરતના બેગમપુરાના મુંબઇવડના વતની સંજય દાળિયાની 22 વર્ષીય દીકરી દિપાલીએ ...
13
14
સોમવાર,જાન્યુઆરી 29, 2024
રાજકોટના સંતકબીર રોડ પર ટેન્કર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં અજય શૈલેષભાઈ પરમાર અને પિતા શૈલેષભાઈ પરમારનું મોત નીપજ્યું છે. રસ્તાની વચ્ચે પડેલા ખાડા અને રાહદારીને બચાવવા જતા ટેન્કરના વ્હીલ પિતા-પુત્ર પર ફરી વળ્યા.
14
15
શનિવાર,જાન્યુઆરી 27, 2024
ટેક્નોલોજીના પ્રસાર સાથે ટેક્નોલોજી સંબંધિત પ્રગતિમાં વધારો થયો છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) હવે વિવિધ ડોમેન્સમાં વધુ વ્યાપક બની ગયું છે. આજના વિશ્વમાં, AI નો ઉપયોગ રચનાત્મક અને હાનિકારક બંને હેતુઓ માટે કરવામાં આવે છે.
15
16
મંગળવાર,જાન્યુઆરી 23, 2024
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડાએ ગાંધીનગરમાં અમિત શાહના કાર્યાલય સાથે ગુજરાતની અન્ય 25 બેઠકના કાર્યાલયનું વર્ચ્યુઅલ ઉદઘાટન કર્યું છે. ગુજરાતની 25 સીટ પર ભાજપના ઉમેદવારની જાહેરાત વગર જ લોકસભા કાર્યાલય ખોલવામાં આવ્યું છે
16
17
શનિવાર,જાન્યુઆરી 20, 2024
શહેરના સરથાણા વિસ્તારમાં 2017માં પાટીદાર અનામત આંદોલનના પૂર્વ નેતા અને હાલના ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલની આગેવાનીમાં રેલી યોજાઈ હતી. આ રેલી માટે પોલીસની મંજૂરી લેવામાં આવી નહોતી. જેથી હાર્દિક પટેલ સામે મંજૂરી વિના રેલી કરવા અંગે કેસ દાખલ કરવામાં ...
17
18
શુક્રવાર,જાન્યુઆરી 19, 2024
વડોદરામાં ગઈકાલે હરણી તળાવમાં ઘટેલી બોટ દુર્ઘટનામાં 14 લોકોના કમકમાટી ભર્યા મૃત્યુ થયાં છે. શિક્ષકો સહિત નાના ભૂલકાંઓ તળાવમાં ડૂબી જવાની ઘટનાના પડઘા હવે હાઈકોર્ટમાં પડ્યાં છે. એડવોકેટ એસોસિએશન દ્વારા હાઈકોર્ટને સમગ્ર ઘટનામાં સુઓમોટો લેવા માટે વિનંતી ...
18
19
ગુરુવાર,જાન્યુઆરી 18, 2024
વડોદરાના હરણી તળાવમાં એક બોટ પલટવાની ઘટનામાં શાળાનાં 12 બાળકો સહિત બે શિક્ષિકાનાં મૃત્યુ થયાં છે.
વડોદરા શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે બીબીસી ગુજરાતીના સંવાદદાતા રોક્સી ગાગડેકર છારા સાથેની વાતચીતમાં આ વાતની પુષ્ટિ કરી હતી. તેમણે કહ્યું ...
19