Gujarati Beauty Tips 67

ગુરુવાર, 5 માર્ચ 2026
0

સમર ફેશન - આવી મૌસમ જાત-જાતની ને ભાત-ભાતની ટોપીઓ પહેરવાની

બુધવાર,એપ્રિલ 1, 2015
0
1
એક પછી એક સફળ ફિલ્મ આપતી બૉલીવુડ સ્ટાર દીપિકા પાદુકોણ કહે છે કે જ યારે એ થાક અનુભવે છે, તો સુગંધિત તેલની મસાજ કરાવે છે. આથી તેન રાહત મળે છે. તેમનો કહેવું છે કે આ મસાજથી તેણે ફ્રેશ રહવામાં મદદ મળે છે.
1
2
ત્વચા પર ખંજવાળ થવાના કારણે અમે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ત્વચા પર ખજવાળ થવાના કારણ ઘણા હોઈ શકે છે કોઈ વસ્તુની એલર્જી થવાના કારણે ખંજવાળ થઈ જાય છે કે ત્વચામાં સૂકાઈ જવાના
2
3
​ટૂથપેસ્ટ માત્ર દાંતને સાફ કરવા માટે જ નહી ઉપયોગ થાય છે પણ ત્વચાની સફાઈની બધી સમસ્યાઓ જેમ કે ડાઘ,ખીલ અને કરચલીઓના સમાધાનમાં ઉપયોગી છે.
3
4
સંતરામાં પ્રોટીન ,કેલ્શિયમ , કાર્બોજ ,વસા ,ફાસ્ફોરસ લોખંડ અને તાંબુ હોય છે જેના નિયમિત સેવનથી શરીરને લાભ પહોંચે છે. સંતરાનો રસ દુર્બળ માણસને પણ આપી શકાય છે. સંતરાના રસની આ વિશેષતા છે કે એ નું શરીરમાં પહોંચતા જ લોહીમાં રોગ નિવારણીય કાર્ય પ્રારંભ કરે ...
4
4
5
સ્લિમ ફિગર અને ચમકતી ત્વચા પર ગ્લો સુધી , કારગર છે આ ઉપાય સ્લિમ ફિગર અને ચમકતી ત્વચાની ચાહ છે તો બૉડી રેપથી તમે બન્નેમાં સફળતા મેળવી શકો છો. પાર્લરમાં આજકાલ એવા બૉડી રેપનો ચલન છે જે ચરબી ઘટાડવા શરીરને ટોન કરીને અને ત્વચામાં ગ્લો લાવા માટે ઘણા ...
5
6
યુવતીઓમાં આજકાલ મોડર્ન લૂકવાળા પેન્ડન્ટનું ઘેલું જોવા મળી રહ્યું છે. શું તમને ખબર છે કે આ પેન્ડન્ટ શબ્દ આવ્યો કયાંથી ? આ શબ્દ ફ્રેન્ચ વર્ડ ‘પેન્ડ્રી’ અને લૅટિન વર્ડ ‘પેન્ડીરી’ પરથી પ્રચલિત બન્યો છે. બંનેનો અર્થ ‘દોરા કે ચૅનમાંથી છાતી સુધી લટકાવી ...
6
7
નારિયળ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે તમારી તંદુરસ્તીનો સાથી પણ છે. ખાસ કરીને નારિયળ પાણીમાં ઘણા એવા ગુણકારી તત્વ રહેલા હોય છે, જે ત્વચા માટે લાભકારી સિદ્ધ થાય છે. ત્વચાને સાફ કરવામાં નારિયળ પાણી ઘણું ઉપયોગી છે. આ ખીલ અને કરચલીઓને પણ દૂર કરવામાં ...
7
8
કારણ - સ્કેલ્પમાં યોગ્ય રીતે લોહીનો સંચરણ ન થવું . * માથાની ત્વચાને વધારે શુષ્ક કે વધારે તૈલીય હોવું .
8
8
9
દરેક મહિલા ઈચ્છે છે કે તેના ચેહરાની ચમક સદાય જાણવી રહે . દરેક મહિલા પોતાના ચેહરા પર ઘણા ઘરેલૂ ઉપાય કરે છે. પણ ઉમ્ર સાથે સાથે ચેહરાની ચમક પણ ઓછી થતી હાય છે. દરરોજના સ્ટ્રેસ ,પ્રદૂષણ અને તાપના કારણે પણ ચેહરાની ચમક પર અસર પડે છે.
9
10
શિયાળાની ફૂલગુલાબી ઠંડીની મજા કંઈ ઓર જ. કડકડતી ઠંડી હોય તોયે કાંઈ વાંધો નહીં. મસ્ત મજાના ગરમ કપડાં પહેરીને ગરમા-ગરમ સૂપ કે પછી ચા-કૉફીની મજા લઈ શકાય. શિયાળામાં ખાવા માટે પણ અવનવી વાનગીઓ - પોંક, ઊંધિયું, અડદિયા પાક, મેથી પાક... વગેરે વગેરે. શિયાળાની ...
10
11
તમને કૉફીના દીવાના સાથીને તમારા પ્રત્યે આક્રષિત કરવા માટે કૉફી ફેસ પેકનો પ્રયોગ કરો. જેનો જાદુઈ અસર સામાવાળાની આંખોમાં જોઈ શકાય છે. આ ફેસપેક બનાવવામાં સરળ છે. કૉફી બધાના ઘરે સરળતાથી મળી જાય છે.
11
12
ત્વચાની અંદરથી સ્વસ્થ રહેશે તો ચેહરા પર નિખાર પોતે આવી જશે. એવામાં વગર કારને કાસ્મેટિક્સ પર પૈસા ખર્ચ કરવાથી પ્રાકૃતિક નિખાર લાવો.
12
13
વેસ્ટ ર્ન વેઅરમાં જીન્સો ખૂબ જ કોમન છે. જીન્સી દરેક સીઝનમાં તેમ જ ઓફિસ, કોલેજ, મુસાફરી ગમે તે જગ્યાટએ પહેરીને જઈ શકાય છે. એ સ્ટાસઈલની સાથે કમ્ફીર્ટ પણ આપે છે. જીન્સોની ખરીદી કરતાં પહેલા કોને પહેરવાનું છે અને તેનું ફિગર કેવું છે એ ધ્યાટનમાં રાખીને ...
13
14
આજે આપણે છૂંદણાંકળા વિશે વાત કરીએ. છૂંદણાં ત્રોફાવવાની કળા આમ તો આદીમ કળા માનવામાં આવે છે. માનવસંસ્કૃતિના ઉદય સાથે તેને જોડવામાં આવે છે. આજે પણ દેશ-વિદેશમાં આદિજાતિના લોકોથી માંડીને ફેશનની દુનિયા સુધી છૂંદણાં, ટેટુ અને બોડી પિયર્સિંગ-ટેટુનું વિશેષ ...
14
15
દિવાળી પર્વના દિવસોમાં આપણે સામાન્ય રીતે પારંપરિક વસ્ત્રોને મહત્ત્વ આપતાં હોઈએ છીએ. પણ હાલ જમાનો છે ફ્ઝયુઝનનો. તમારું આઉટફિટ, સજાવટ અને મૅકઅપ પણ એને અનુરૂપ હોય તો ખૂબસૂરતી નિખરી ઊઠે છે. માત્ર ટ્રેન્ડી વસ્ત્રો પહેરવાથી લૂક કંઈ ટ્રેન્ડી નથી લાગતો. આ ...
15
16
શિયાળાની મોસમ દરમિયાન ઘણાંને વાળ સૂકા અને બરછટ થઈ જવાની અથવા સ્પ્લિટ થવાની તકલીફ સતાવતી હોય છે. હવે તો આપણા દેશમાં પણ સ્પા ધમધમે છે. હૅરસ્પા વાળની સાથે સંકળાયેલી જુદી જુદી સમસ્યા દૂર કરવામાં સહાયભૂત થાય છે. સ્પામાં તેલમાલિશ, શેમ્પૂ, હૅરમાસ્ક અને ...
16
17
વાળ ઘૂંઘરાળા હોય કે સીધા ,ઘના અને ચમકદાર જ સારા લાગે છે . એના માટે પાર્લરમાં જવાથી સારું છે ઘરે જ આ સરળ ઉપાયને અજમાવી શકો છો.
17
18
આજની ભાગતી દોડતી લાઈફમાં પોતાને તનાવ અને ઑફિસમાં કામનો દબાવ હોવાથી સ્વાસ્થય પર ખરાબ અસર પડે છે. એવામાં તમે બોડી પાલિશ ટ્રીટમેંટની સહાયતાથી પોતે તનાવ મુક્ત કરી શકો છો. બાડી પાલિશિંગ કરી સ્કીન ગ્લો ફરીથી મળી શકે છે. આવો જાણે કેવી રીતે
18
19
પ્રશંસા કોને પ્યારી ન હોય! પ્રભુને પણ પ્યારી લાગે છે. બાળકથી માંડીને મોટા સુધી સહુને વખાણ સાંભળવા ગમે છે અને એમાંય વાત જયારે પુરુષોની હોય, તો સ્વભાવથી ભલે તેઓ કઠોર હોય છે. પરંતુ તેઓના મનમાં પણ કોમળ, ઋજુ ભાવના છુપાયેલી હોય છે અને તેઓને પોતાની પ્રશંસા ...
19