0
ગુજરાતમાં ભવિષ્યમાં ઉડતી કાર બનશેઃ હાલમાં પ્રોજેક્ટ વિચારણા પર છે
સોમવાર,માર્ચ 9, 2020
0
1
સપ્તાહના પહેલા દિવસે ભારતીય શેર બજારમાં જબરદસ્ત કડાકો જોવા મળ્યો છે. વૈશ્વિક સ્તરે કોરોના વાયરસની અસરે હાલ પણ ભયનો માહોલ છે. કોરોના વાયરસની અસર વૈશ્વિક બજારો પર જોવા મળી રહી છે. જેના કારણે ભારતીય શેર બજાર પણ રેકોર્ડ કડાકા સાથે ખુલ્યા છે.
1
2
યસ બેંકના પૂર્વ સીઇઓ રાણા કપૂર વિરુદ્ધ લુક આઉટ નોટિસ રજુ કરવામાં આવી છે. તે જ સમયે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) ની ટીમ પણ તેની શોધ માટે મુંબઇ સ્થિત તેના ઘરે પહોંચી હતી. આ દરમિયાન તેમના નિવેદનો પણ રેકોર્ડ કરવામાં આવ્યા હતા.
2
3
ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) ના ગુજરાત ચેપ્ટરના ઉપક્રમે એન્ટરપ્રાઈઝ ડેટા અને પર્સનલ પ્રાઈવસી સિક્યોરિટી અંગે સેમીનાર યોજોયો હતો. આ સેમીનારમાં કાનૂની અને ટેકનોલજી ક્ષેત્રના નિષ્ણાતોએ વિવિધ પ્રકારના સાયબર કેસ તેના કાનૂની ઉપાયો અને આવા ગુનાઓ ...
3
4
કેન્દ્ર સરકારે કાળા નાણાં પર અંકુશ મેળવવા માટે નાણાંકીય લેવડદેવડ બેંકો દ્વારા કરવા માટે પ્રયત્નો કર્યા છે. જેના લીધે આજે દેશભરની બેંકોમાં કરોડો નવા ખાતા ખૂલી રહ્યાં છે અને મોટાભાગનાં નાગરીકો ઓનલાઈન ખરીદી કરતાં થયા છે. ત્યારે ગઈકાલે યશ બેંક પર રિઝર્વ ...
4
5
માર્ચના પ્રથમ અઠવાડિયાના અંતિમ વેપારના દિવસે શુક્રવારે શેર બજારમાં કોહરામ મચ્યો છે. ભારે ઘટાડા સાથે ખુલેલા શેયર બજારમાં સેંસેક્સ 1407 તૂટીને 38000ની નીચે આવી ગયો. તો બીજી બાજુ નિફ્ટી 11000ની નીચે આવી ચુક્યો હતો. યસ બેંકના શેયર લગભગ 25 ટકા તૂટીને ...
5
6
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ આર્થિક સંકટનો સામનો કરી રહેલા યસ બેન્ક પર નાણાં ઉપાડવા માટે એક ઉચ્ચ મર્યાદા નક્કી કરી છે. આ હેઠળ ખાતા ધારકો હવે યસ બેંકમાંથી 50 હજાર રૂપિયાથી વધુ ઉપાડી શકશે નહીં. આ ઉપાડની મર્યાદા 3 એપ્રિલ, 2020 સુધી અમલમાં રહેશે. આ સિવાય, ...
6
7
ફ્લિપકાર્ટના સહ સંસ્થાપક (Flipkart Co-Founder) સચિન બંસલ પર તેમની પત્નીએ દહેજ ઉત્પીડનનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે સચિન બંસલ (Sachin Bansal)ની પત્ની પ્રિયાએ બેંગલુરૂના કોરમગલા પોલીસ સ્ટેશનમાં દહેજ ઉત્પીડનનો કેસ નોંધાવ્યો છે. નોંધાવેલ ...
7
8
નવી દિલ્હી 1 માર્ચ 2020 થી દેશમાં 7 મોટા સામાન્ય ફેરફારો થવાના છે. બેન્કિંગ નિયમોની સાથે ફાસ્ટાગ, ડીટીએચ વગેરેના નિયમોમાં ફેરફારની સીધી અસર સામાન્ય લોકોના જીવન પર પડશે. ચાલો આ ફેરફારો પર એક નજર ...
8
9
શનિવાર,ફેબ્રુઆરી 29, 2020
મારુતિ સુઝુકી અને હોન્ડા જેવી વાહન ઉત્પાદક કંપનીઓ કે જેમના ગુજરાતમાં ઉત્પાદન પ્લાન્ટ છે તેઓ પ્રવર્તમાન નિયમો અનુસાર 85 ટકા નોકરીઓ સ્થાનિક લોકોને આપવાના નિયમનું પાલન કરતી નથી. ખુદ ગુજરાત સરકારે આ અંગે ગૃહમાં શુક્રવારે કબૂલાત કરી છે. એટલું જ નહીં, આવી ...
9
10
શુક્રવાર,ફેબ્રુઆરી 28, 2020
રાજ્યમાં નાગરિકોની માર્ગ સલામતી-સુરક્ષા વધુ સઘન બને તે હેતુથી ગુજરાત પોલીસ દ્વારા ‘વિશ્વાસ પ્રોજેક્ટ’ હેઠળ તમામ જિલ્લાઓમાં ૭૦૦૦થી વધુ સીસીટીવી કેમેરા કાર્યરત છે. રાજ્યના ૪૧ શહેરોમાં તા.૧૫/૦૨/૨૦૨૦થી વાહનચાલકોને ટ્રાફિક નિયમોના ઉલ્લંઘન બદલ દંડ પેટે ...
10
11
શુક્રવાર,ફેબ્રુઆરી 28, 2020
અઠવાડિયામાં અંતિમ વેપાર દિવસ એટલે કે શુક્રવારે શેયર બજારમાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. દુનિયાભરના શેયર બજારમાં હાહાકાર મચી ગયો છે. સવારે 9.34 વાગ્યે બોમ્બે સ્ટોક એક્સચેજનો પ્રમુખ ઈંડેક્સ સેંસેક્સ 1,044.18 અંક એટલે કે 2.63 ટકાના ઘટાડા પછી 38,701.48 ...
11
12
ગુરુવાર,ફેબ્રુઆરી 27, 2020
જો તમે એટીએમ માંથી 2000 રૂપિયાની નોટ કાઢવા માંગો છો તો હવે આવુ નહી કરી શ્કઓ. દેશભરમાં લગભગ .2,40,000 એટીએમમાંથી 2000 રૂપિયાના નોટના રૈક હટાવવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હવે દરેક મશીનમાં 500, 200 અને 100 રૂપિયાના નોટોની ટ્રે જ રહેશે. સૂત્રોના જણાવ્યા ...
12
13
ગુરુવાર,ફેબ્રુઆરી 27, 2020
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના ૨૦૨૦ના વર્ષના અંદાજપત્રને ગુજરાતને ઉત્તમથી સર્વોત્તમ બનાવવાની દિશા દર્શાવનારૂં અને તમામ ક્ષેત્રોના વિકાસ સાથે સર્વાંગી વિકાસની નેમ સાથે ગુજરાત ટોપ પર રહે તેવું બજેટ ગણાવ્યું છે. નાયબ મુખ્યમંત્રી અને નાણાં મંત્રી ...
13
14
ગુરુવાર,ફેબ્રુઆરી 27, 2020
- ગુરુવારે શેરબજાર લાલ નિશાન પર ખુલ્યું હતું.
- સેન્સેક્સ 157.83 પોઇન્ટના ઘટાડા પછી 39,731.13 ના સ્તર પર ખુલ્યો હતો.
- ડૉલર સામે રૂપિયો આજે 71.65 ના સ્તરે ખુલ્યો હતો.
14
15
બુધવાર,ફેબ્રુઆરી 26, 2020
રાજ્યમાં કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિ સંદર્ભે ખેડૂતોને સહાયરૂપ થવા-આંસુ લૂછવાનું કામ અમારી સરકારે કરીને ભૂતકાળમાં ક્યારેય ન આપ્યું હોય એવું ૩૦૯૫ કરોડનું ઐતિહાસિક પેકેજ જાહેર કરીને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો છે અને સહાય ચૂકવી દેવાઈ છે.
15
16
બુધવાર,ફેબ્રુઆરી 26, 2020
અનૂસુચિત જાતિનાં ખાનગી પ્રાથમિક શાળામાં ધો.1થી 8નાં કુમારો અને ધો. 1થી 5ની કન્યાઓને 500 તથા 6થી 8ની કન્યાઓને 750 રૂ.ની શિષ્યવૃત્તિ માટે અને તમામ વિદ્યાર્થીઓને 600 રૂ. ગણવેશ સહાય આપવાની શરૂવાત કરી છે. જે માટે 1.3 કરોડની જોગવાઇ. અનુસૂચિત અને વિકસિત ...
16
17
બુધવાર,ફેબ્રુઆરી 26, 2020
- શિક્ષણ વિભાગ માટે કુલ ૩૧ 955 કરોડ ની જોગવાઈ
- school of excellence યોજનાની જાહેરાત કરવામાં આવી
- રાજ્યની શાળાઓ પૈકી 500 શાળાઓને school of excellence તરીકે વિકસાવવામાં આવશે
રૂપિયા ૨૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી
17
18
બુધવાર,ફેબ્રુઆરી 26, 2020
આજે બુધવારથી શરૂ થતા ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના પ્રથમ દિવસે 2.10એ બજેટ શરૂ થયું છે. નાણામંત્રી નીતિન પટેલ રાજ્યનું વર્ષ 2020-21નું બજેટ રજૂ કરી રહ્યા છે. બજેટમાં મધ્યમ વર્ગને ખુશ કરવાનો સરકારનો પ્રયાસ કર્યો છે અને દર વર્ષે પ્રત્યેક પરિવારને 12 ...
18
19
મંગળવાર,ફેબ્રુઆરી 25, 2020
ઝાલાવાડમાં ચુડા અને વઢવાણી મરચાંઓ દેશ વિદેશમાં વખણાય છે આથી સુરેન્દ્રનગર જિલ્લામાં ઠેરઠેર મરચાંના વેચાણ માટે સ્ટોલ લાગી ચૂક્યા છે. પરંતુ આ વર્ષે લાલ મરચાંના ભાવમાં ૩૦ થી ૫૦ ટકાનો ભાવ વધારો થયો છે. જેના કારણે ગૃહિણીઓને મરચાંનો લાલ રંગ સાથે ભાવની ...
19