Gujarati Business News 283

ગુરુવાર, 29 જાન્યુઆરી 2026
0

તેલ કંપનીઓનું અનોખુ સાહસ

સોમવાર,ઑગસ્ટ 31, 2009
0
1
રિલાયંસ ઈંડસ્ટ્રીઝ લિમિટેડે પોતાની જામનગર રિફાઈનરી માટે કેન્દ્રિય ઔદ્યોગિક સુરક્ષા ટુકડી 'સીઆઈએસએફ' ની સુરક્ષા માંગી છે. તેને આ સુવિધા આગામી માસે મળી શકે છે.
1
2
પોતાના વેપારના વિવિધીકરણની યોજના અંતર્ગત ફિનલેન્ડની મોબાઈલ કંપની નોકિયા ભારતના અત્યંત પ્રતિસ્પર્ધી પર્સનલ કોમ્પ્યુટર બજારમાં ઉતારી શકે છે. ભારત સહિત અન્ય ઉભરતી અર્થવ્યવસ્થાઓમાં વિકાસની સંભાવનાઓને ધ્યાનમાં લઈને દુનિયાની પ્રમુખ મોબાઈલ હૈંડસેટ કંપની ...
2
3
રામસર. પ્રધાનમંત્રી મનમોહન સિહે કહ્યું કે, જનવિતરણ પ્રણાલી 'પીડીએસ' માટે દેશમાં ખાદ્યાન્નનો ઘણો ભંડાર છે. તેમણે કહ્યું કે, અમે તે સુનિશ્ચિત કરીશું કે દેશની અંદર કોઈ પણ ગરીબ ભુખ્યા પેટે ન સુવે.
3
4

હવે, જી.એમની નાની કાર !

શનિવાર,ઑગસ્ટ 29, 2009
જનરલ મોટર્સ ઇન્ડિયાએ આ વર્ષના અંત સુધીમાં પોતાની મિની કાર ભારતીય રસ્તાઓ પર ઉતારવાની યોજના બનાવી છે. કંપનીના અધ્યક્ષ અને એમ.ડી કાર્લ સ્લયમે આજે અહીં સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેન્યુફેક્ચર્સ સિયામની 50મી વાર્ષિક બેઠક દરમિયાન પત્રકારો સાથે વાતચીત ...
4
4
5
કાર બનાવનારી દેશની અગ્રણી કંપની હ્યુંડાઇ મોટર્સ ઇન્ડિયા લિમિટેડે પોતાની આઇ 20 મોડલનું ઉત્પાદન ભારતમાંથી યુરોપમાં ખસેડવાની જાહેરાત કરતાં કહ્યું કે, નાની કાર સેન્ટ્રો 800 વર્ષ 2011 સુધી બજારમાં લવાશે.
5
6
ભારતીય રિઝર્વ બેંક આરબીઆઇએ આજે કહ્યું હતું કે, દેશમાં મુદ્રા વિનિમયમાં નકલી નોટો ફરતી હોવાનું જોતાં દેશમા તમામ બેંકોમાં પોતાની શાખાઓમાં નકલી નોટો પકડનાર મશીન લગાવવા માટે કહેવાયું છે. આરબીઆઇના સ્થાનિક નિર્દેશક એસ સદાકતુલ્લાએ બેંકના પ્લેટીનમ જુબલીના ...
6
7

ગેસ વિવાદની 20મીએ સુનાવણી

શનિવાર,ઑગસ્ટ 29, 2009
સુપ્રિમ કોર્ટે અંબાણી ભાઇઓ વચ્ચેના કૃષ્ણા ગોદાવરી બેસિનના ગેસના ભાગલાને લઇને ઉઠેલા વિવાદવાળા કેસની અંતિમ સુનાવણી 20મી ઓક્ટોબરથી શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. આ મામલે સરકાર, વિભિન્ન વીજળી ઉત્પાદકો તથા ભારતીય ખાતર કંપનીઓની અરજીની પણ સુનાવણી આ દિવસે જ ...
7
8
ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે, બીજી બેંકોના એટીએમ એક મહિનામાં માત્ર પાંચ વખત જ ઉપયોગ કરી શકાશે અને દરેક વખતે રકમ કાઢવાની મહત્તમ મર્યાદા પણ 10,000 નિયત કરવામાં આવી છે. આ નવી વ્યવસ્થા 15મી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે, ભારતીય બેંક સંઘે આ હેતુના ...
8
8
9
દેશની પ્રમુખ દ્રિચક્રી વાહક કંપની હીરો હોંડા ચાલુ નાણાકિય વર્ષના અંત સુધીમાં પોતાના હરિદ્વાર એકમની ઉત્પાદન ક્ષમતા પ્રતિદિવસ 2,000 મોટરસાઈકલની વધારશે. હાલ હરિદ્વાર એકમમાં દરરોજ 4000 મોટરસાઈકલોનું ઉત્પાદન કરવામાં આવે છે. અમે તેને માર્ચ 2010 સુધીમાં ...
9
10
કૃષિમંત્રી શરદ પવારે બુધવારે સ્વીકાર કર્યો કે, ખરાબ ચોમાસાના કારણે આ નાણાકિય વર્ષમાં કૃષિ ક્ષેત્રનો વૃદ્ધિ દર ઘટશે. સાથે જ તેમણે કહ્યું કે, બેન્ક દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં ખેડૂતોને આપેલા દેણાની વસૂલી નહીં કરે.
10
11
નાણા મંત્રી પ્રણવ મુખર્જીએ કહ્યું છે કે, ઓછા વરસાદના કારણે કૃષિ ઉત્પાદનમાં 15-20 ટકા ઘટાડો થવાની આશંકા છે પરંતુ જો સ્થિતિ વધુ ન બગડી તો આગામી નાણાકિય વર્ષમાં આર્થિક વૃદ્ધિ દર આઠ ટકાથી વધુ રહી શકે છે.
11
12
ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામે દેશમાં ખાડના ઘટી રહેલા ઉત્પાદનની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી છે.
12
13
વીજ ઉપકરણ બનાવનારી સૂર્યા રોશનીને ચાલુ નાણાકિય વર્ષમાં પોતાનો વેપાર 14 ટકા વધવાની આશા છે. કંપનીની અધ્યક્ષ જે પી અગ્રવાલે કહ્યું છે કે, માર્ચ 2009 ના રોજ સમાપ્ત નાણાકિય વર્ષમાં સૂર્યા રોશનીએ 1,750 કરોડ રૂપિયાનો વેપાર કર્યો. તેમણે કહ્યું કે, અમને આશા ...
13
14
સરકાર દેના બેંકમાં 900 કરોડ રૂપિયાની મૂડી નાખવા પર વિચાર કરી રહી છે, જેથી તેની મૂડી અને વેપાર વૃદ્ધિની જરૂરિયાતોને પૂર્ણ કરી શકાય. સત્તાવાર સૂત્રોએ જણાવ્યું કે, બેન્કે સરકારે શેર અને તેના આધાર પર ઈક્વિટી મુડીના ભાગરૂપે નાણા નાખવા માટે કહ્યું છે. ...
14
15
દુનિયાના સૌથી મોટા પાયલટ યૂનિયને માલવાહક તથા યાત્રી વિમાનોમાં લિથિયમ બૈટરીજ તથા એવી બેટરિયો યુક્ત ઉત્પાદનો પર તત્કાલ પ્રભાવથી એ કહેતા પ્રતિબંધ લગાડવાની માગણી કરી છે કે, તેનાથી આગ લાગી શકે છે.
15
16
અભિનેત્રી શિલ્પા શેટ્ટી બ્રિટેનમાં રેડીમેડ ખાદ્ય ઉત્પાદનોની શ્રેણી શરૂ કરવાની તૈયારીમાં છે. તેણે ‘વી8 ગોરમેટ ગ્રુપ’ માં 33 ટકા ભાગીદારી પ્રાપ્ત કરી છે. આ સમૂહ કેટલાયે પ્રકારના ખાદ્ય પદાર્થો પૂરા પાડશે.
16
17
ટાટા મોટર્સે આજે કહ્યું છે કે, ગુજરાતમાં તેનું નૈનો વિનિર્માણ કારખાનું આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં બની જશે. કંપનીના અધ્યક્ષ રતન ટાટાએ વાર્ષિક સામાન્ય સભામાં કહ્યું કે, સાણંદ કારખાનું આગામી વર્ષે જાન્યુઆરી સુધીમાં તૈયાર થઈ જશે
17
18
દેશની સૌથી મોટી કાર વિનિર્માતા કંપની મારૂતિ સુજુકી ઈંડિયાએ મંગળવારે નાની કાર એસ્ટિલોનું નવુ વર્જન રજૂ કર્યું જેનું આમંત્રણ મૂલ્ય 3.12 લાખ રૂપિયા વચ્ચે છે.
18
19
તહેવારોના કારણે હાજર બજારમાં માંગમાં વધારાના કારણે વેપારીઓએ પોતાના સૌદાનો આકાર વધાર્યો જેના કારણે મંગળવારે એમસીએક્સમાં સોનાના વાયદા ભાવમાં 0. 36 ટકાની તેજી આવી.
19