રવિવાર, 1 ડિસેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: શુક્રવાર, 3 મે 2019 (15:23 IST)

Air Inida લિમિટેડમાં એકાઉંટ એક્ઝિક્યુટિવ અને એકાઉંટ ક્લર્કના પદ પર ભરતી

એયર ઈંડિયા લિમિટેડે  એકાઉંટ એક્ઝિક્યુટિવ અને એકાઉંટ કલર્કના પદ પર કુલ 61 પદ જાહેર કર્યા છે.  પદને પાંચ વર્ષના કરાર મુજબ ભરવામાં આવશે. પદ પર વૉક ઈન ઈંટરવ્યુના માધ્યમથી નિમણૂંક કરવામાં આવશે. વૉક ઈન ઈંટરવ્યુનુ આયોજન 03-04 અને 10-11 મે 2019ના રોજ થશે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર પદ મુજબ નક્કી તારીખના રોજ ઈંટરવ્યુ માટે પહોંચી શક છે. પદ અને યોગ્યતા સહિત અન્ય માહિતી આ પ્રકારની છે. 
 
એકાઉંટ એક્ઝિક્યુટિવ - પદ : 25 
(પોસ્ટિંગ મુજબ પદની વિગત)
દિલ્હી પદ - 11 
મુંબઈ પદ -09 
કલકત્તા પદ -  02
ચેન્નઈ પદ -  01
હૈદરાબાદ પદ - 01 
બેંગલુરૂ પદ - 01
 
યોગ્યતા - માન્યતા પ્રાપ્ત સંસ્થા/વિશ્વવિદ્યાલયથી સીએ/આઈસીડબલ્યૂએ/ફુલ ટાઈમ એમબીએ (ફાઈનેંસ)ની ડિગ્રી પ્રાપ્ત હોય 
 
સંબંધિત કાર્યક્ષેત્રમાં ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ 
પગાર - 45000 રૂપિયા 
વૉક ઈન ઈંટરવ્યુની નક્કી તારીખ - 3 મે 2019 અને 10 મે 2019
 
એકાઉંટ કલર્ક પદ - 36 
 
દિલ્હી પદ - 14 
મુંબઈ પદ -14 
કલકત્તા પદ -   03
ચેન્નઈ પદ -  03
હૈદરાબાદ પદ - 01
બેંગલુરૂ પદ - 01
 
યોગ્યતા માન્યતા પ્રાપ્ત સંસ્થા/વિશ્વવિદ્યાલયમાંથી સીએ ઈંટર/આઈસીડબલ્યુએ ઈંટર કોર્સ કર્યો હોય કે બીકોમ ડિગ્રી પ્રાપ્ત કરવા સાથે ઓછામાં ઓછો બે વર્ષનો અનુભવ હોય. 
 
પગાર - 25200 રૂપિયા 
વૉક ઈન ઈંટરવ્યુની નક્કી તારીખ - 4 મે 2019 (દિલ્હી)  અને 11 મે 2019 (મુંબઈ) 
 
 
આયુસીમા - ઉપરોક્ત પદ 
સામાન્ય વર્તના ઉમેદવારો માટે અધિકતમ આયુ 30 વર્ષ 
એસસી.એસટી વર્ગના ઉમેદવારો માતે પાંચ વર્ષ અને ઓબીસી વર્ગના ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટ મળશે. 
શૈક્ષણિક યોગ્યતા - આયુ અને અનુભવની ગણના 01 એપ્રિલ 2019 મુજબ કરાશે 
પસંદગી પ્રક્રિયા - ઉમેદવારોની પસંદગી વૉક ઈન ઈંટરવ્યુના માધ્યમથી કરવામાં આવશે. 
અરજી ફી - 1000 રૂપિયા. ચુકવણી ડિમાંડ ડ્રાફ્ટ દ્વારા 
 
વૉક ઈન ઈંટરવ્યુ માટે અહી મળો 
દિલ્હી 
એયર ઈંડિયા લિમિટેડ 
રીઝનલ ટ્રેનિંગ સેંટર 
ગ્રાઉંડ ફ્લોર અપોઝીટ પોસ્ટ ઓફિસ
આઈજીઆઈ એયરપોર્ટ. ટર્મિનલ આઈબી નવી દિલ્હી 
 
મુંબઈ 
એયર ઈંડિયા લિમિટેડ 
એયર ઈંડિયાસ સ્પોર્ટસ સેંટર સેકંડ ફ્લોર 
સિક્યોરિટી ટ્રેનિંગ બિલ્ડિંગ નંબર-20 ગેટ નંબર 1 
એયર ઈંડિયા સ્ટાફ કવાર્ટર નંબર 1ની પાછળ ઓલ્ડ એયર કલીના
સાનતા ક્રૂઝ ઈસ્ટ મુંબઈ - 400029