મંગળવાર, 26 નવેમ્બર 2024
  1. સમાચાર જગત
  2. વ્યાપાર
  3. વ્યાપાર સમાચાર
Written By
Last Modified: મંગળવાર, 8 જૂન 2021 (15:52 IST)

અમદાવાદ-હાવડા વચ્ચે ચાલશે સુપરફાસ્ટ સ્પેશલ ટ્રેન, આજથી ટિકિટ બુકિંગ શરૂ

ભારતીય રેલ્વે પ્રવાસીઓની માંગણી અને વધારાની સંખ્યાને જોતા અમદાવાદ-હાવડા વચ્ચે સુપરફાસ્ટ સ્પેશલ ટ્રેન (Superfast special Train) ચલાવવાના જાહેરાત કર્યો છે. આ ટ્રેન વિશેષ ભાડાની સાથે ચલાવાશે. 
પશ્ચિમ રેલ્વે ((Western Railways)એ ટ્વીટ કરીને જાણકારી આપી કે અમદાવાદ અને હાવડાના વચ્ચે 9 જૂનથી ચલાવવામાં આવી રહી છે 
 
સુપરફાસ્ટ સ્પેશલ ટ્રેન નંબર 02411 ની બુકિંગ 08 જૂન 2021 થી શરૂ થશે. રેલ્વે મુજબ યાત્રી રિજર્વેશન કેન્દ્રો અને આઈઆરસીટીસીની આધિકારિક વેબસાઈટ IRCTC.co.in ના માધ્યમથી ટિકટ બુક (Ticket Booking) કરી શકો છો. 
 
જુઓ ટ્રેનનો ટાઈમ શેડયૂલ 
ટ્રેન નંબર 2411 અમદાવાદ-હાવડા સ્પેશલ ટ્રેન 9 જૂન, 16 જૂન અને 23 જૂન, 30 જૂનને ચાલશે. રેલ્વે દ્વારા આપેલ જાણકારી મુજબ આટ્રેન અમદાવાદત્ઘી 16.30 વાગ્યે ખુલીને ત્રીજા દિવસે 5.1 વાગ્યે હાવડા પહોંચાશે.આ ટ્રેનમાં 16 સ્લીપર અને ચાર સામાન્ય દ્વિતીય શ્રેણીના કોચ હશે. આ ટ્રેન ખડગપુર, ટાટાનગર, ચક્રધરપુર, રાઉરકેલા, ઝારસુગુડા, બિલાસપુર, રાયપુર, દુર્ગ, ગેંદિયા, નાગપુર, અકોલા, આનંદ સ્ટેશન પર રોકાશે. 
 
તેમજ હાવડા-અમદાવાસ સ્પેશલ ટ્રેન સંખ્યા 02412 હાવડાથી 14.35 વાગ્યે ખુલશે અને ત્રીજા દિવસે 020 વાગ્યે અમદાવાદ પહોચશે આ ટ્રેન 14 જૂન, 21 જૂન અને 28 જૂન ને ચાલશે.