Gujarati Entertainment 10

ગુરુવાર, 5 માર્ચ 2026
0

સારાભાઈ વર્સેસ સારાભાઈ ફેમ ગુજરાતી કલાકાર સતીશ શાહનુ નિધન, 74 વર્ષની વયમાં દુનિયાને કહ્યુ અલવિદા

શનિવાર,ઑક્ટોબર 25, 2025
0
1

ગુજરાતી જોક્સ - હરિ મરચા આપો

બુધવાર,ઑક્ટોબર 22, 2025
મને હરિ મરચા આપો. સ્ત્રી: શેઠ જી મને લાલ મરચા આપો. શેઠ (નજીકમાં ઉભેલા નોકરને): હરિ મરચા આપો.
1
2
દિગ્ગજ અભિનેતા અસરાનીના નિધન પછી, ગાયક અને અભિનેતા ઋષભ ટંડનનું અવસાન થયું છે, જેનાથી ફિલ્મ ઉદ્યોગને મોટો ફટકો પડ્યો છે. દિવાળીના બે દિવસ પછી જ તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યો હતો. તેઓ તેમની પત્ની અને પરિવાર પાછળ છોડી ગયા છે.
2
3
રણવીર સિંહ અને દીપિકા પાદુકોણે આ દિવાળી પર તેમની પુત્રી દુઆ પાદુકોણ સિંહનો પહેલો ફોટો શેર કર્યો. દુઆ દીપિકા પાદુકોણ સાથે પૂજા કરતી જોવા મળી હતી, અને તેના માસૂમ સ્મિતે ફેંસના દિલ જીતી લીધા હતા. આ ફોટાએ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી હતી.
3
4
Asrani Passes Away: પોતાની કોમેડીથી બધાને મોહિત કરનાર પીઢ અભિનેતા ગોવર્ધન અસરાની હવે આ દુનિયામાં નથી.
4
4
5

દિવાળીના મજેદાર જોક્સ

શુક્રવાર,ઑક્ટોબર 17, 2025
1. કાકા અને કાકી પરદેશ જવા માટે ઍરપોર્ટ પહોંચ્યા. ત્યાં કાકી બોલ્યાં : ‘આપણે ફ્રિજ હાથે લઈ લીધું હોત તો સારું હતું….’ કાકા પૂછે છે : ‘કાં ?’
5
6
રમેશ તૌરાનીની દિવાળી પાર્ટીમાં શ્રિયા સરન પોતાના પતિ આન્દ્રેઈ કોસચીવ પર પ્રેમ લૂટાવતી જોવા મળી. દ્રશ્યમ 2 અભિનેત્રીએ પોઝ આપતા પોતાના પતિને કિસ કર્યુ. જ્યારબાદથી બંનેની કેમિસ્ટ્રી ચર્ચામાં બની છે.
6
7
Madhumati dies at 87: બોલીવુડની દિગ્ગજ અભિનેત્રી અને ડાંસર મઘુમતીનુ નિધન થઈ ગયુ છે. 87 વર્ષની વયે અભિનેત્રીએ અંતિમ શ્વાસ લીધા. મઘુમતીના મોતના સમાચારે સૌને ચોંકાવી દીધા છે. બોલીવુડ ઈંડસ્ટ્રીમાં શોકની લહેર દોડી પડી છે. બધી અભિનેત્રીઓ અને અભિનેતાઓએ ...
7
8
પ્રખ્યાત ટીવી અને બોલિવૂડ અભિનેતા પંકજ ધીર હવે આ દુનિયામાં નથી. તેમનું 68 વર્ષની વયે અવસાન થયું.
8
8
9
"મહાભારત" માં કર્ણની ભૂમિકા ભજવનાર પ્રખ્યાત અભિનેતા પંકજ ધીરનું નિધન થયું છે. તેમનું 68 વર્ષની વયે અવસાન થયું. તેમના મૃત્યુનું કારણ પણ જાહેર કરવામાં આવ્યું છે.
9
10
70th Filmfare Awards 2025 Live Update: 70 મા ફિલ્મફેર એવોર્ડ્સ આજે, શનિવારે, ગુજરાતના અમદાવાદમાં યોજાઈ ગયા. આ વર્ષે, તેમાં કંઈક રસપ્રદ અને ખાસ છે.
10
11
બોલિવૂડ સ્ટાર્સ હાલમાં અમદાવાદ, ગુજરાત ખાતે ફિલ્મફેર એવોર્ડ્સ 2025 માં હાજરી આપી રહ્યા છે. આ કાર્યક્રમ માટે અક્ષય કુમાર પણ ગુજરાત આવી પહોંચ્યા છે. આ કાર્યક્રમ પહેલા, તેમનો વડનગરના પ્રખ્યાત હાટકેશ્વર મંદિરની મુલાકાત લેતો એક વીડિયો વાયરલ થયો હતો.
11
12
બોલીવુડનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ, 70મો ફિલ્મફેર એવોર્ડ, 11 ઓક્ટોબરના રોજ અમદાવાદના એકા ક્લબ ખાતે યોજાશે. આ કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભારત અને વિદેશની અગ્રણી હસ્તીઓ હાજરી આપશે. શાહરૂખ ખાન 17 વર્ષના અંતરાલ પછી આ ...
12
13
ટાઈગર 3 એક્ટર વરિંદર ઘુમનનુ હાર્ટ એટેક આવવાથી અવસાન થઈ ગયુ છે. જેની માહિતી તેમના પરિવારે આપી.
13
14

karwa chauth Jokes- કરવા ચોથ Jokes

ગુરુવાર,ઑક્ટોબર 9, 2025
આખા ભારતમાં મોબાઈલ કંપનીને એક જ દિવસમાં 200 કરોડ રૂપિયાની ખોટ...
14
15
"રામાયણ" માં લક્ષ્મણ તરીકે ઘર-ઘરમાં જાણીતો બનેલો સુનીલ લાહિરીનો પુત્ર, ક્રિશ પાઠક, અભિનેત્રી સારા ખાન સાથે કોર્ટ મેરેજ કરી ચૂક્યો છે. અભિનેત્રીએ પોતે સોશિયલ મીડિયા દ્વારા આ ખુશખબર શેર કરી છે.
15
16
ફેમસ પંજાબી ગાયક રાજવીરના મૃત્યુએ બધાને આઘાત આપ્યો. એક ગંભીર અકસ્માતના 11 દિવસ પછી તેમનું અવસાન થયું. તેમના મૃત્યુ પછી, તેમની છેલ્લી ઇન્સ્ટાગ્રામ પોસ્ટ અને તેમની પત્નીના શબ્દો ચર્ચાનો વિષય રહ્યા છે.
16
17
બોમ્બે હાઈકોર્ટ તરફથી શિલ્પા શેટ્ટીને મોટો ફટકો પડ્યો છે. તેમના પતિ રાજ કુંદ્રા વિરુદ્ધ ચાલી રહેલ 60 કરોડના દગાખોરી મામલે આજે બોમ્બે હાઈકોર્ટે સુનાવણી કરી અને સખત આદેશ આપ્યા છે. કોર્ટે શુ કહ્યુ જાણો.
17
18
દિવાળી હવે થોડા દિવસો જ દૂર છે. દિવાળી માટે ઘરની સફાઈ શરૂ થઈ ગઈ છે. ટ્વિટર પર દિવાળીની સફાઈ વિશે રમુજી મીમ્સ અને જોક્સ ફરી રહ્યા છે.
18
19