0
Japan Fire: જાપાનમાં અત્યાર સુધીની સૌથી મોટી આગ, ઓઇટામાં 170 થી વધુ ઇમારતો નાશ પામી
બુધવાર,નવેમ્બર 19, 2025
0
1
સોમવારે સાઉદી અરેબિયાના મદીના નજીક એક ભયાનક માર્ગ અકસ્માતમાં 42 ભારતીયોના મોત થયા. આ અકસ્માતમાંથી ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે કે એક જ પરિવારના 18 સભ્યોના મોત થયા છે. મોટાભાગના મૃતકો હૈદરાબાદના હતા.
1
2
પાકિસ્તાની રેપર તલ્હા અંજુમે કાઠમંડુમાં તેમના કોન્સર્ટમાં ત્રિરંગો લહેરાવ્યો અને શોના અંત સુધી તેને પોતાના ખભા પર લપેટીને રાખ્યો. બાદમાં તેમણે સ્પષ્ટતા કરી કે તેઓ ફરીથી આવું કરશે.
2
3
Sheikh Hasina Verdict: શેખ હસીના માટે આંતરરાષ્ટ્રીય ક્રિમિનલ ટ્રિબ્યુનલ (ICT-BD) એ સોમવારે માનવતા વિરુદ્ધના કથિત ગુનાઓના કેસમાં પોતાનો ચુકાદો આપ્યો.
3
4
Saudi Arabia Accident : સાઉદી અરેબિયામાં એક ભયાનક બસ અકસ્માતમાં 42 ભારતીય યાત્રાળુઓના મોત થયા છે. અહેવાલો દર્શાવે છે કે ભારતથી ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ ડીઝલ ટેન્કર સાથે અથડાઈ હતી, જેના કારણે બસમાં આગ લાગી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ...
4
5
Saudi Arabia: સાઉદી અરેબિયામાં એક ભયાનક માર્ગ અકસ્માતમાં 40 થી વધુ ભારતીયોના મોતની આશંકા છે. ઉમરાહ યાત્રાળુઓને લઈ જતી બસ તેલના ટેન્કર સાથે અથડાતા આ અકસ્માત થયો હતો. સાઉદી મીડિયા અહેવાલો અનુસાર,
5
6
આ સમયના સૌથી મોટા સમાચાર પાકિસ્તાનના ઈસ્લામાબાદથી આવી રહ્યા છે. અહી ઈસ્લામાબાદમાં હાઈકોર્ટની બહાર બ્લાસ્ટ થઈ ગયો છે.
6
7
પાકિસ્તાનમાં સેના જ દેશને ચલાવે છે અને આવુ દસકાઓથી થતુ આવ્યુ છે. પણ અસીમ મુનીરે જૂની બધી પરંપરાઓને તોડતા પાકિસ્તાન પર સો ટકા અધિકાર મેળવવાનો પ્લાન તૈયાર કરી લીધો છે
7
8
જ્યારે પાકિસ્તાન ભારત સાથેની દુશ્મનાવટ માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, તે ગરીબી, મોંઘવારી, ભ્રષ્ટાચાર અને લઘુમતીઓ પરના અત્યાચારો માટે પણ કુખ્યાત છે. દરરોજ, આપણે આતંકવાદી હુમલાઓ, લઘુમતીઓ અને મહિલાઓ પરના અત્યાચારોના સમાચાર સાંભળીએ છીએ
8
9
થાઈ સરકારે દારૂના સેવન અને વેચાણને નિયંત્રિત કરવા માટે કડક નિયમો લાગુ કર્યા છે. નવા સુધારેલા કાયદા હેઠળ, બપોરે 2 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી દારૂ પીવા, પીરસવા અથવા ખરીદવા પર હવે 10,000 બાહ્ટ (આશરે ₹26,600) કે તેથી વધુ દંડ થઈ શકે છે
9
10
રશિયન સૈન્યએ યુક્રેનમાં ફરી એક હવાઈ હુમલો કર્યો. ડ્રોન અને મિસાઇલોએ યુક્રેનના ઉર્જા માળખાને નષ્ટ કરી દીધું. આ હુમલામાં આશરે 7 લોકો માર્યા ગયા. ઘણા લોકો ઘાયલ થયા અને હોસ્પિટલમાં દાખલ થયા. યુક્રેનિયન સૈન્યએ હુમલાઓનો જોરદાર જવાબ આપ્યો.
10
11
અમેરિકામાં શટડાઉનને કારણે ઍરલાઇન કંપનીઓને ટ્રાફિક ઘટાડાના નિર્દેશ અપાયા છે. એ બાદ પાંચ હજાર કરતાં વધુ ઉડાણો કાં તો રદ થઈ ગઈ છે અથવા તો મોડી પડી છે.આના કારણે 40 સૌથી વ્યસ્ત હવાઈ મથકો પર ઘરેલુ ફ્લાઇટ્સને અસર થશે. જોકે, અધિકારી ઍર ટ્રાફિક કંટ્રોલર પર ...
11
12
પાકિસ્તાનમાં ફરી એકવાર મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે. આ વખતે, પાકિસ્તાન પરિસ્થિતિનો સામનો કરવા માટે સંઘર્ષ કરી રહ્યું હોય તેવું લાગે છે. હવે, પાકિસ્તાન બે બાજુથી ઘેરાયેલું છે. ભારત-અફઘાનિસ્તાન સરહદ પર તણાવ પહેલાથી જ વધારે છે
12
13
ઈંડોનેશિયાની રાજધાની જકાર્તામાં એક સ્કુલ મસ્જિદમાં જુમ્માની નમાઝ દરમિયાન થયેલા બ્લાસ્ટમાં 50 થી વધુ લોકો ઘાયલ થયા છે જેમા 15 વિદ્યાર્થી અને 5 શિક્ષકનો સમાવેશ છે.
13
14
Firing on Afghan-Pakistan border Firing on Afghan-Pakistan border - અફઘાન સરકારે આરોપ લગાવ્યો છે કે કંદહાર પ્રાંતના સ્પિન બોલ્ડક સરહદી વિસ્તારમાં પાકિસ્તાની દળોએ ઉશ્કેરણી વિના ગોળીબાર કર્યો હતો. કાબુલ સ્થિત સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે અફઘાન ...
14
15
મેક્સિકોની મહિલા રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શીનબાઉમ મંગળવારની રાત્રે એક દારૂદિયા વ્યક્તિની છેડતીનો ભોગ બની ગઈ. આરોપી રાષ્ટ્રપતિ સામે આવીને તેને ટચ કર્ય્હા બાદ કિસ કરવાની કોશિશ કરવા લાગ્યો
15
16
રીંછ ઘરો અને શાળાઓ પર હુમલો કરી રહ્યા છે. સરકારે સેના તૈનાત કરી છે. એસોસિએટેડ પ્રેસ અનુસાર, જાપાને બુધવારે ઉત્તરીય અકિતા પ્રીફેક્ચરના પર્વતીય પ્રદેશમાં રીંછના હુમલામાં વધારો અટકાવવા માટે સૈન્ય તૈનાત કર્યું હતું.
16
17
જોહરાન મમદાની સાત વર્ષની ઉંમરે ન્યુ યોર્ક શહેરમાં રહેવા ગયા. તેમના પિતા, મહમૂદ મમદાની, ભારતીય મૂળના પ્રખ્યાત યુગાન્ડાના લેખક અને માર્ક્સવાદી વિદ્વાન છે. તેમની માતા, મીરા નાયર, એક પુરસ્કાર વિજેતા ભારતીય-અમેરિકન ફિલ્મ નિર્માતા છે જેમણે સિનેમાને ...
17
18
અમેરિકામાં એક ભયાનક વિમાન દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. આ ઘટના ત્યારે બની જ્યારે લુઇસવિલે મુહમ્મદ અલી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ટેકઓફ કર્યાના થોડા સમય પછી એક કાર્ગો વિમાન ક્રેશ થયું.
18
19
ફિલીપીસમાં વાવાઝોડુ કાલમેગીએ ભારે તબાહી મચાવી છે. અનેક વિસ્તારમાં ભારે કાટમાળ જોવા મળી રહ્યો છે અને ગાડીઓ પાણીમાં તરતી જોવા મળી રહી છે. વાવાઝોડાની ચપેટમાં આવવાથી 2 લોકોના મોત થયા છે.
19