શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Updated : બુધવાર, 21 માર્ચ 2018 (16:38 IST)

Bikini પહેરીને યાત્રીઓનુ સ્વાગત કરે છે એયરહોસ્ટેસ, દરેક આ એયરલાઈનમાં યાત્રા કરવા આતુર...

દુનિયાભરની ઘણી એયરલાઈંસ તેમના સર્સ સર્વિસેજ  માટે ઓળખાય છે અને તમને ઘણી એવી એયરલાઈંસ જોવી હશે જેમાં એયહોસ્ટેસ્ટ યાત્રિઓના સ્વાગત કેટલાક જુદા રીતે કરે છે. આજે અમે તમને એવી અજીવ એયરલાઈનથી મળાવીશ જયાં બિકનીમાં રહે છે એયર હોસ્ટેસ!! જી હા સહી સાંભળ્યું તમને વિશ્વમાં એક માત્ર એક એવી કંપની છે જેની એયરહોસ્ટેસ બિકની પહેરીને યાત્રિઓનો સ્વાગત કરે છે. તમને વિશ્વાસ નહી થઈ રહ્યું ન !!
તો તમે પોતે જાણી લો આ એયરલાઈંસ વિશે જેની એયર હોસ્ટેસ્ટ પહેરે છે. બિકની!  વિયતનામની પ્રાઈવેટ એયરલાઈન વિયત જેટ એયર આ દિવસો ખૂન પ્રસિદ્ધ થઈ રહી છે. આ એયરલાઈનની ટિક્ટસ લેવા માટે લોકોને ખૂબ ઈંતજાર કરવું પડી રહ્યું છે. તેના પાછળ કારણ જાણીને તમે હેરાન થઈ જશો. સારી સર્વિસેસ આપવાની સાથે આ એયરલાઈનની અટેંડેંટસ બિકની પહેરીને લોકોનો સ્વાગત કરે છે. 
આ સુંદર એયર હોસ્ટેસ્ટ આ કપડામાં જ પેંસેંજર્સની જરૂરતનો ધ્યાન રાખવાની સિવાય તેને સેફ્ટી ઈંસ્ટ્રકશન પણ આપે છે.