ગુરુવાર, 9 જાન્યુઆરી 2025
  1. ગુજરાતી સમાચાર
  2. ગુજરાત સમાચાર
  3. ગુજરાતી આંતરરાષ્ટ્રીય સમાચાર
Written By
Last Modified: ગુરુવાર, 9 મે 2024 (13:58 IST)

પોલીસવાળાએ મહિલાથી પોલીસ સ્ટેશનની અંદર જ તેમનો યૌન શોષણ કર્યો

- પોલીસવાળાએ મહિલાથી પૂછ્યુ 
-  પોલીસ સ્ટેશનની અંદર જ તેમનો યૌન શોષણ કર્યો. 
- કોલેમને ઉત્તેજીત થવાની વાત જણાવી. 
 
ઑસ્ટ્રેલિયાની એક કોર્ટમાં એક પૂર્વ પોલીસવાળા પર લાગેલા રેપના આરોપની સુનવની ચાલુ છે બુધવારે થઈ સુનવણી દરમિયાન પીડિતાએ જણાવ્યુ કે ત્યારે ડિટેક્ટિવ રહ્યા ગ્લેન કોલમેનએ કેવી રીતે પોલીસ સ્ટેશનની અંદર જ તેમનો યૌન શોષણ કર્યો. 
 
તેણે જણાવ્યુ કે પોલીસકર્મીએ 1 મિનિટ સે - ક્સ કરવાની રજૂઆત કરી હતી. તેમજ બચાવ પક્ષએ સવાલ કર્યા કે પીડિતા ભૂલી રહી છે કે મનથી વાર્તા બનાવી રહી છે. 
 
57 વર્ષ સાલ કોલમેન પર 2022માં નોર્થ વેસ્ટ સિડની પોલીસ સ્ટેશનમાં 19 વર્ષની પીડિતા દ્વારા બળાત્કારનો આરોપ મૂકવામાં આવ્યો હતો. પેનરિથ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં કેસ ચાલુ છે. કોક મહિના પછી મહિલાએ કોલમેનને કૉલ કર્યુ જે પછી તેણે પોલીસ સ્ટેશન બોલાવ્યા. મહિલાએ જણાવ્યુ કે ડિટેક્ટિવએ તે ફોટાની માંગણી કરી જેનાથી કજિન ધમકી આપી રહ્યો હતો પછી કોલમેનએ કજિન પર કાર્યવાહી કરવાની ના પાડી. 
 
મહિલાએ ફરી જણાવ્યુ કે ત્રીજી વાર તે પ્રેમીને ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન ગઈ તો કોલમેનએ તેનાથી ઘણા સવાલ પૂછ્યા જ્યારે બન્ને વાતચીત પછી ઉઠ્યા તો મહિલાએ કોલમેનની પેંટ પર ડાઘ જોયુ મહિલાએ તેના વિશે પૂછ્યુ તો કોલેમને ઉત્તેજીત થવાની વાત જણાવી. 
 
છાપા રિપોર્ટ મુજબ મહિલાનો કહેવુ છે કે જ્યારે કોલમેનને ખબર પડી કે તે સ્ટ્રિપક્લ્બમાં કામ કરે છે તો તે પોતે અશ્લીલ ફોટા મોકલવા લગ્યો અને બદલામાં પૈસાની રજૂઆત કરી મહિલાએ કોર્ટને જણાવ્યુ કે બન્ને પોલીસ કારમાં બે વાર મળ્યા જ્યાં મહિલાને અપમાનજનક રીતે અડ્યા તે પછી કોલેમેનએ પોલીસ સ્ટેશનમાં પણ મહિલાથી એક મિનિટ સેક્સ કરવાની માંગણી ના આરોપ કોલમેન પર છે.