શનિવાર, 11 જાન્યુઆરી 2025
  1. સમાચાર જગત
  2. ગુજરાત સમાચાર
  3. આંતરરાષ્ટ્રીય
Written By
Last Modified: ગુરુવાર, 6 ઑક્ટોબર 2022 (15:23 IST)

Thailand: ચાઈલ્ડ કેયર સેંટરમાં શૂટઆઉટ 31ની મોત

થાઈલેડના ક્લાંગમાં એક ચાઈલ્ડ કેયર સેંટરની અંદર એક અજ્ઞાત માણસએ અંધાધુંધ ફાયરિંગ કરી છે. શૂટઆઉટમાં 31ની મોત થઈ છે. જેમાં વધારેપણુ બાળક શામેલ છે. 
 
Shootout at Thailand: થાઈલેંડમાં અંધાધુંધ ફાયરિંગમાં 35 લોકોની મોત થઈ છે. એક ચાઈલ્ડ કેયર પર થયેલ હુમલાથી લોકો ડરી ગયા. આ વચ્ચેમાં ઘણા બાળકોની મોતના સમાચાર સામે આવ્યા પછી પરિવારવાળા રડી- રડીને સ્થિતિ ખરાબ છે. સમગ્ર થાઈલેન્ડમાં શોકનો માહોલ છે. નવીનતમ માહિતી અનુસાર, આરોપી હુમલાખોરે પોતાને પણ ગોળી મારી લીધી છે. આ દરમિયાન આરોપીનું પણ મોત થયું હતું. મૃતકોમાં 24 બાળકો અને તેમના બે શિક્ષકોનો સમાવેશ થાય છે.