Gujarati Literature 5

મંગળવાર, 20 જાન્યુઆરી 2026
0

independence day speech - સ્વતંત્રતા દિવસ સ્પીચ 3

મંગળવાર,ઑગસ્ટ 12, 2025
0
1
2 minute speech on Independence Day આજે ૧૫ ઓગસ્ટ છે. એક એવો દિવસ જે આપણને સ્વતંત્રતાના મૂલ્ય અને દેશભક્તિની ભાવનાની યાદ અપાવે છે. આપણા મહાન નેતાઓ અને સ્વાતંત્ર્ય સેનાનીઓના લાંબા સંઘર્ષ પછી ૧૯૪૭ માં ભારતને આઝાદી મળી.
1
2
આજે આપણે આપણા દેશના ૭૮મા સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે અહીં ભેગા થયા છીએ. આપણો દેશ ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ આઝાદ થયો હતો
2
3

Janmashtami 2025 - જન્માષ્ટમી સ્પીચ

મંગળવાર,ઑગસ્ટ 12, 2025
આ દિવસ ભગવાન કૃષ્ણના જન્મ દિવસની ઉજવણી માટે ઉજવવામાં આવે છે અને તેમના ભક્તો માટે એક મહત્વપૂર્ણ દિવસ છે.
3
4
Independence Day Poems ભારત આ વર્ષે 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. આ દિવસ ભારતીયો માટે ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે, કારણ કે આ દિવસે 15 ઓગસ્ટ 1947ના રોજ અંગ્રેજો સાથે લાંબી લડાઈ બાદ ભારતને આઝાદી મળી હતી. આ ખુશીની ઉજવણી માટે દર વર્ષે 15મી ઓગસ્ટ
4
4
5
શ્રીકૃષ્ણ ભગવાન જે ભગવાન વિષ્ણુના અવતાર છે. શ્રીકૃષ્ણ ના જનમદિવસને જન્માષ્ટમી તહેવારના રૂપમાં ઉજવાય છે. શ્રાવણ વદ આઠમ (કૃષ્ણ પક્ષ‌‌)તિથિ જન્માષ્ટમી નિમિત્તે, ભારતભરમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાતો તહેવાર છે. તેને કૃષ્ણજન્મોત્સવ તરીકે પણ ઓળખાય છે.
5
6
ભારત તહેવારોનો દેશ છે. તેમાં અનેક તહેવારોની ઉજવણી થાય છે. આપણે ધાર્મિક, સામાજિક અને રાષ્ટ્રીય તહેવારો ઉજવીએ છીએ. તેમાં રક્ષાબંધનનો તહેવાર આવે છે. રક્ષાબંધન એટલે ભાઇ-બહેનનો તહેવાર છે. તેનું બીજુ નામ ‘બળેવ’ છે.
6
7
Chanakya Niti: ચાણક્ય નીતિમાં કેટલીક એવી વાતોનો ઉલ્લેખ છે જેના પર અમલ કરીને તમે ધનવાન બજ્ની શકો છો. આજે અમે તમને આ વિશે આ લેખમાં માહિતી આપશુ.
7
8
ભારત એક વિશાળ દેશ છે. તેમા અનેક ધર્માનુયાયી વિવિધ જાતિયો વિવિધ ભાષા બોલનારા લોકો રહે છે. વેશભૂષા ખાન-પાન બોલચાલની દ્રષ્ટિએ વિવિધતા લક્ષિત થાય છે. પણ આ અનેકતાની પાછળ એકતાની ભાવના ચોક્કસ
8
8
9
આચાર્ય ચાણક્ય દ્વારા લખાયેલ ચાણક્ય નીતિ આજે પણ જીવનના ઘણા ક્ષેત્રોમાં માર્ગદર્શક તરીકે કામ કરે છે. ચાણક્યએ તેમની એક નીતિમાં સમજાવ્યું છે કે પતિ-પત્ની વચ્ચે ઉંમરનું અંતર કેટલું હોવું જોઈએ.
9
10
દરેક વર્ષ શ્રાવણ માસ ના સપ્તમી તિથિ પર ગોસ્વામી તુલસીદાસ ની જયંતી ઉજવવામાં આવે છે. પૂરા દેશમાં આ જયંતી ધૂમધામ થી માનવામાં આવે છે. આ દિવસ પર તમે અઇયા વાંચી શકો છો એમના વિખ્યાત દોહા.
10
11
ગુરુવારને બીજાઓ પ્રત્યે પ્રેમ અને દયા બતાવવાની તક તરીકે ઉપયોગ કરો, જેમ ભગવાને આપણા માટે પોતાનો પ્રેમ દર્શાવ્યો છે. મદદનો હાથ લંબાવવા, પ્રોત્સાહનનો શબ્દ કહેવા અથવા સેવાનું કાર્ય કરવાની રીતો શોધો.
11
12
પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામનુ સોમવારે શિલૉન્ગમાં અવસાન થઈ ગયુ. સામાન્ય લોકોના રાષ્ટ્રપતિ કહેવાતા કલામ વિદ્યાર્થીઓ વચ્ચે ખાસા લોકપ્રિય હતા. તેઓ મોટાભાગે વિદ્યાર્થીઓ સાથે વાત કરતા હતા તેમને આગળ
12
13
Chanakya Niti: ચાણક્ય નીતિ આપણને જીવનના દરેક વ્યવ્હારમાં માર્ગદર્શન આપે છે, પછી ભલે તે અંગત જીવન હોય કે વ્યાવસાયિક. ઓફિસમાં કામ કરતી વખતે, આપણને ઘણીવાર લાગે છે કે કેટલાક લોકો આપણા પ્રત્યે નકારાત્મક વલણ ધરાવે છે
13
14
Chanakya Niti: આપણી ચાણક્ય નીતિમાં કેટલાક એવા લોકોનો ઉલ્લેખ છે જેમને પોતાનું આખું જીવન ગરીબીમાં વિતાવવું ગમે છે. દેવી લક્ષ્મીને આવા લોકો ક્યારેય પસંદ નથી.
14
15
Chanakya Niti: પરિણીત પુરુષો ઘણીવાર પોતાની પત્નીને બદલે બીજી કોઈ સ્ત્રી તરફ કેમ આકર્ષાય છે? આનો જવાબ ચાણક્ય નીતિમાં છુપાયેલો છે. આ લેખમાં, પાંચ મુખ્ય કારણો જાણો જેના કારણે પતિ પોતાની પત્નીથી દૂર થવા લાગે છે. નાની ઉંમરે લગ્ન, શારીરિક અંતર, ...
15
16

હું આગળ વધતી જાઉં.

મંગળવાર,જુલાઈ 15, 2025
હું આગળ વધતી જાઉં અને મારા જીવન નું ક્ષણ ક્ષણ પ્રજ્વલિત થાય.
16
17
ભાગ્યશાળી એ નથી હોતો જેને બધુ સારુ મળે છે પણ એ હોય છે જેને જે મળે તેને સારુ બનાવી લે છે.. શુભ મંગળવાર... સુપ્રભાત
17
18

ગુરુ શિષ્ય નો સંબંધ નિબંધ

મંગળવાર,જુલાઈ 8, 2025
ગુરુ શિષ્ય નો સંબંધ નિબંધ- Guru shishya nibandh ગુરુ અને શિષ્ય વચ્ચેનો સંબંધ અત્યંત મહત્વપૂર્ણ અને અર્થપૂર્ણ સંબંધ છે જે જ્ઞાન અને અનુભવના આદાનપ્રદાન દ્વારા સમૃદ્ધિમાં વધારો કરે છે. ગુરુ-શિષ્ય સંબંધમાં, ગુરુ એ વ્યક્તિ છે જે શિષ્યના જીવનમાં જ્ઞાન ...
18
19
આચાર્ય ચાણક્ય માત્ર રાજકીય નિષ્ણાત જ નહીં પણ જીવનને સમજનારા મહાન વિચારક પણ હતા. તેમના દ્વારા કહેવામાં આવેલા આ 6 સૂત્રો તમને દુઃખના સમયમાં શક્તિ આપશે...
19