બુધવાર, 25 ડિસેમ્બર 2024
  1. મનોરંજન
  2. જોક્સ
  3. વધુ જોક્સ
Written By
Last Modified: શુક્રવાર, 20 જુલાઈ 2018 (20:34 IST)

ગુજરાતી જોક્સ - હસબંડ વાઈફ

હસબેંડે ઓફિસમાં બેસ્યા બેસ્યા ફેસબુક પર પોસ્ટ કર્યુ.. 
પંછી બનુ ઉડતા ફિરુ મસ્ત ગગનમે.. 
ત્યારે વાઈફનુ કમેંટ આવ્યુ. 
ધરતી છૂતે હી સબ્જી લે આના આપને ભવન મે.. 
વરના એક ભી બાલ નહી બચેંગે તુમ્હારે ચમન મે...